Post Office Bachat Yojana For All Member | Post Office Saving Schemes | India Post Payments Bank | Post Office Investment | પોસ્ટ ઓફિસ બચત યોજના
Post Office Bachat Yojana For All Member : અત્યારે સારા ભવિષ્ય માટે રૂપિયાની બચત કરતા રહેવું જોઈએ. અને એ બચત પર સારૂ વ્યાજ મળે તેવા રોકાણના વિકલ્પોની શોધ કરવી પડશે. આના માટે પોસ્ટ ઓફિસ બચત યોજના, તમને તમારા રોકાણ સલામતી, સુરક્ષા તેમજ સારા રીટર્નની ખાતરી આપે છે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં પરિવારના દરેક સભ્યોની લગતી યોજનાઓ પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે. આ આર્ટીકલ Post Office Bachat Yojana For All Member દ્વારા આ યોજનાઓ વિશે જણાવીશું. .
Post Office Bachat Yojana For All Member
Post Office Bachat Yojana For All Member: પોસ્ટ ઓફિસ માં તમારા પરિવારના દરેક સભ્ય માટે રોકાણ કરવાની બચત યોજનાઓ ચાલે છે. એટલે કે પરિવારના દરેક સભ્ય માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ વિકલ્પ ઉપલબ્ધ છે.
આપના પરિવારમાં વરિષ્ઠ નાગરિકો, દીકરી-દિકરા-દિકરા, ખેડૂત વર્ગ વગેરે માટે બચત યોજનાઓ પોસ્ટ ઓફિસ ચલાવે છે.
Highlights of Post Office Bachat Yojana For All Member
આર્ટીકલનું નામ | Post Office Bachat Yojana For All Member |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતું | Post Office Bachat Yojana ની માહિતી |
વિભાગનું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
યોજનાનું નામ | Post Office Bachat Yojana For All Member |
પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
Post Office Bachat Yojana ના ફાયદા
Post Office Bachat Yojana For All Member : ભારતીય ટપાલ વિભાગ દ્વારા રોકાણ કરવાની ઘણી બચત યોજનાઓ ચલાવે છે. જેના ફાયદા નીચે મુજબ છે.
- સિંગલ ઈન્વેસ્ટમેન્ટમાં ડબલ બેનીફીટ મળે છે.
- સૌથી વધુ વ્યાજ દર પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં મળે છે.
- પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ લઈ શકાય છે.
- તમને આ યોજનાઓમાં ઓછામાં ઓછા રૂ. 1,000 સુધીનું રોકાણ કરી શકો છો, મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
- તમે આ યોજનાઓ હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકો છો.
- આ યોજનાઓમાં અમુક શરતો સાથે સમય પહેલા બંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાતાધારકો 2 વર્ષ 6 મહિનાની અંદર તેમના પૈસા પણ ઉપાડી શકે છે.
- આ બચત યોજનાઓમાં તમારા રોકાણની સલામતી અને સુરક્ષાની સાથે ઉંચો વ્યાજ દર મળવાની ખાતરી આપે છે.
Post Office Bachat Yojana
વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજના – સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
જો તમારા પરિવારમાં કોઈ વડીલ નિવૃત્ત છો તો ઈન્ડિયા પોસ્ટમાં ચાલી રહેલી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) સ્કીમ તમારા માટે વધુ ફાયદાકારક અને સારી છે. તમારી આજીવન કમાણીનું રોકાણ એવી જગ્યાએ કરવાની સલાહ આપવામાં આવે છે કે જે સુરક્ષિત હોય અને વળતર આપે.
ઈન્ડિયા પોસ્ટ એસસીએસએસમાં ખાતું ખોલવા માટે ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. આ સ્કીમમાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ ખાતું ખોલાવી શકે છે. આ સિવાય જે લોકોએ VRS લીધું છે તેઓ પણ આ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકે છે.
વધુ માહિતી માટે :- Post Office Senior Citizen Saving Scheme | તમે માત્ર 5 વર્ષમાં 14 લાખ મેળવી શકો છો
પરિવારની દીકરી માટે બચત યોજના – સુકન્યા સમૃધ્ધિ યોજના
તમે તમારી દીકરીના શિક્ષણ અથવા લગ્ન માટે મોટી રકમનું રોકાણ કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને સુકન્યા સમૃધ્ધિ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત, તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.
સુકન્યા સમૃદ્ધિ યોજના એ બાળકી માટે એક નાની ડિપોઝિટ યોજના છે, જે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. દરેક વાંચક પોતાના કન્યા બાળક માટેની આ યોજનાને લગતી વિગતવાર માહિતી મેળવી શકે છે. તમે ખાતું ખોલાવવું,
વધુ માહિતી માટે :- How to Open Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃધ્ધિ યોજના
પરિવારની દીકરા માટે બચત યોજના – પીપીએફ સ્કીમ
આજના સમયમાં દરેક વ્યક્તિ બચત કરવા માંગે છે, જેથી આર્થિક સમસ્યા સર્જાવા પર આ બચત કામ લાગી શકે, એવામાં પીપીએફ સ્કીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચાલો જાણીએ. આ યોજનામાં કરેલ રોકાણ 15 વર્ષે પરિપક્વ થાય છે. એટલે તમારો દીકરો 4 કે 5 વર્ષનો હોય તો, તેના ભવિષ્ય માટે આ રોકાણ વિકલ્પ શ્રેષ્ઠ છે.
શું તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ છે? જો છે તો સારી વાત છે, ન હોય તો તમારી ઝડપથી પીપીએફ એકાઉન્ટ (PPF account) ખોલાવવું જોઈએ. PPF નિવૃત્તિના પ્લાનિંગ માટે ખૂબ જરૂરી છે. જો તેમાં દર વર્ષે રોકાણ કરવામાં આવે તો પાકતી મુદત સુધી સારું એવું ફંડ તૈયાર થઈ જાય છે. આથી તે તમારા નાણાંકીય ઉદેશ્યોને પાર પાડવા માટે ખૂબ મદદરૂપ થાય છે.
વધુ માહિતી માટે :- What Is Public Provident Fund Scheme In Gujarati– આમ આદમી માટે શ્રેષ્ઠ રોકાણ
તમારા પોતાના માટે બચત યોજના – મંથલી ઈન્ક્મ સ્કીમ (POMIS)
આ યોજના તમારી સંચિત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના પર દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્ક્મ સ્કીમ (POMIS)એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક મનાય છે. MIS એવી સ્મોલ સેવિંગ સ્કિમ છે, જેમાં રુપિયાનું રોકાણ કરવા પર તમને દર મહિને કમાણી મળતી રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં એકવાર રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે.
કારણ કે તેમાં મોટા ફાયદા છે. આ સ્કીમનો લાભ કોઈપણ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. સાથે જ તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ સ્કીમ પૂર્ણ થતાં તમને તમારી સંપૂર્ણ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો.
વધુ માહિતી માટે :- How to Open MIS Post Office Monthly Income Scheme | પોસ્ટની માલામાલ સ્કીમ
પરિવારની સુરક્ષા માટે – પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના
Post Office Gram Suraksha Yojanaમાં રોકાણ એ વધુ સારું વળતર મેળવવાનો એક સુરક્ષિત અને સુરક્ષિત માર્ગ છે. આ સ્કીમ કોઈપણ જોખમ વિના ઉત્તમ વળતર આપે છે, જેઓ તેમની બચત વધારવા માંગે છે તેમના માટે તે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.
આ યોજનામાં રોકાણ કરીને, તમે સારા વળતરના લાભો મેળવવાની સાથે સાથે તમારા પૈસા સુરક્ષિત છે તે જાણીને તમે માનસિક શાંતિનો આનંદ માણી શકો છો.
વધુ માહિતી માટે :- How to Apply Post Office Gram Suraksha Yojana | પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના
અન્ય રોકાણ વિકલ્પ
(1) KVP કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ લાંબા ગાળાના રોકાણ પર પણ તમારા પૈસા બમણા કરી શકે છે. આવી જ એક યોજના કિસાન વિકાસ પત્ર છે, જેમાં રોકાણ કરવાથી તમને બમણું વળતર મળે છે.
વધુ માહિતી માટે :- Post Office New Scheme in IPPB | KVP કિસાન વિકાસ પત્રથી Double Profit
(2) Post Office Recurring Deposit Scheme
પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું કોઈપણ પુખ્ત અથવા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક દ્વારા ખોલી શકાય છે. ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, માસિક થાપણ માટે લઘુત્તમ રકમ રૂ. 100 છે અને થાપણદારો દર મહિને રૂ. 10ના ગુણાંકમાં લઘુત્તમ રકમથી વધુ ચૂકવણી કરી શકે છે.
વધુ માહિતી માટે :- Post Office Recurring Deposit Scheme Offers
Post Office Bachat Yojana For All Member – Helpline
વિભાગ અને મંત્રાલયનું નામ | Department of Posts, Ministry of Communications, GoI |
Address | Postal Directorate Dak Bhavan New Delhi 110001 |
Customer Care Toll Free Number | 1800 266 6868 |
Join with us Telegram Channel | Click Here… |
Join with us Whats App Group | Click Here… |
Home Page | Click Here… |
વધુ માહિતી | તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો… |
FAQ’s Post Office New Scheme in IPPB
પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું કોણ ખોલાવી શકે છે ?
પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું કોઈપણ પુખ્ત અથવા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક દ્વારા ખોલી શકાય છે.
કિસાન વિકાસ પત્ર માટે કોણ પાત્ર છે?
અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સગીર વતી પુખ્ત વ્યક્તિ અરજી કરી શકે છે. હિન્દુ અવિભાજિત પરિવારો (HUFs) અને બિન-નિવાસી ભારતીયો (NRIs) KVPમાં રોકાણ કરવા માટે પાત્ર નથી.
ભારતી ટપાલ વિભાગની એવી કઈ યોજના છે કે સારા વળતરની સાથે વીમો પણ આપે છે ?
પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના
કિસાન વિકાસપત્ર પર કેટલો ટેક્સ લાગુ પડે છે?
KVP માં રોકાણ કરેલ રકમ કલમ 80C હેઠળ કોઈપણ કર કપાત ઓફર કરતી નથી. KVP પર મેળવેલા વ્યાજને પણ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે અને વ્યાજમાંથી 10% TDS કાપવામાં આવે છે.
1 થી 10 વર્ષની દીકરી માટે પોસ્ટ ઓફિસમાં કઈ સ્કીમ ચાલે છે ?
પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના
Disclaimer – Post Office Bachat Yojana For All Member
Post Office Bachat Yojana For All Member અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Post Office Bachat Yojana For All Member ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…