Post Office Recurring Deposit Scheme Offers | પોસ્ટ ઓફિસ રીકરીંંગ ડીપોઝીટ સ્કીમ | Post Office Saving Schemes | Post Office RD Interest Rate 2022 | Post Office RD Account
Post Office Recurring Deposit Scheme Offers: ભારતીય પોસ્ટ દેશભરમાં પોસ્ટઓફિસોનું સંચાલન કરે છે. તેની સાથે સાથે ઘણી બેન્કિંગ સેવાઓ પણ આપે છે. ભારતીય પોસ્ટની વેબસાઈટ indiapost.gov.in પર વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવે છે.
આવી જ એક યોજનાનું નામ છે, રીકરીંગ ડીપોઝીટ એટલે કે RD. પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર આ રીકરીંગ ડીપોઝીટ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે. વધુ માહિતી આ આર્ટીકલ દ્વારા સમજી શકો છો.
Post Office Recurring Deposit Scheme Offers
Post Office Recurring Deposit Scheme Offers: પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું કોઈપણ પુખ્ત અથવા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક દ્વારા ખોલી શકાય છે. ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, માસિક થાપણ માટે લઘુત્તમ રકમ રૂ. 100 છે અને થાપણદારો દર મહિને રૂ. 10ના ગુણાંકમાં લઘુત્તમ રકમથી વધુ ચૂકવણી કરી શકે છે.
પોસ્ટ ઓફિસ RD વાર્ષિક 5.8 ટકા વ્યાજ આપે છે, જે જુલાઈ 2022 થી લાગુ થશે. આ વ્યાજ દર ત્રિમાસિક ચક્રવૃદ્ધિ છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં તેની નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરે છે.
Highlights of Post Office Recurring Deposit Scheme Offers
વિભાગનું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
યોજનાનું નામ | રીકરીંગ ડીપોઝીટ એટલે કે RD |
વ્યાજ દર | પોસ્ટ ઓફિસ RD વાર્ષિક 5.8 ટકા વ્યાજ |
વ્યાજ ગણતરી | ત્રિમાસિક ચક્રવૃદ્ધિ |
પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
What is RD Account in Post Office
Post Office Recurring Deposit Scheme Offers: RDમા તમે મહિને ગમે એટલા રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં કોઈ મર્યાદા નથી. અહીં જો આપણે પીપીએફ બરાબર દર મહિને 12500 રૂપિયા જમા કરાવીએ તો તમારૂ મોટું ફંડ તૈયાર થઈ શકે છે. RDમા તમે ગમે એટલા વર્ષ રોકાણ કરી શકો છો. તેમાં વાર્ષિક 5.8 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગ વ્યાજ મળે છે. જો તમે વાર્ષિક 1,50,000 રૂપિયા જમા કરાવો તો કમ્પાઉન્ડિંગ વ્યાજ પ્રમાણે 27 વર્ષ બાદ તમારી રકમ 99 લાખ રૂપિયા થઈ જશે. તેમાં તમારૂ કુલ રોકાણ 40,50,000 રૂપિયાનું હશે.
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
Read More :- How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
કોણ ખોલાવી શકે ખાતું
આ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ ખાતું 18 વર્ષથી ઓછી ઉમરના લોકોના નામે પણ ખોલાવી શકાય છે. ખાતું રોકડ અથવા ચેક ગમે તે રીતે ખોલી શકાય છે.
કેટલી મુદત માટે ખુલે ખાતું
પોસ્ટ ઓફીસ રીકરીંગ ખાતું ઓછામાં ઓછા 10 રૂપિયાથી શરૂ કરી પાંચ ગણા સુધી કોઈ પણ સંખ્યા સુધી રોકાણ કરી શકાય છે. અધિકતમ રોકાણની કોઈ સીમા જ નથી. વેબસાઈટ મુજબ આરડી ખાતાની મુદત પાંચ વર્ષની હોય છે જે બાદ દરવર્ષે જરૂર જણાય તો તેને ચાલુ રાખી શકાય છે.
શું પાંચ વર્ષ પહેલાં રકમ ઉપાડી શકાય ?
જો પરિપક્વતા પહેલાં જ એટલે કે પાંચ વર્ષ થાય તે પહેલાં જ તમે તમારું રોકાણ પાછું લેવા માંગો છો તો તમે ખાતું ખોલાવ્યાનાં એક વર્ષ બાદ ગમે ત્યારે 50 ટકા રકમ કાઢી શકો છો. જોકે તમારે આ રકમ એક નિશ્ચિત વ્યાજ સાથે પાછી જમા કરાવી દેવી પડશે. આ વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી મુજબ જો હપ્તો ભરવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો દર પાંચ રૂપિયા પર પાંચ પૈસાનું ડિફોલ્ટ ફી ભરવી પડે છે.
Post Office Recurring Deposit Scheme Offers: આ રકમનું રોકાણ કરીને 16 લાખ રૂપિયા મેળવો
જો તમે વર્તમાન 5.8 ટકાના વ્યાજ દરે દર મહિને રૂ. 10,000નું રોકાણ કરો છો, તો 10 વર્ષમાં તે રકમ તમને રૂ. 16 લાખનું વળતર આપશે. 10 વર્ષ માટે તમારી કુલ થાપણ 12 લાખ હશે, અને અંદાજિત વળતર આશરે રૂ. 4.26 લાખ હશે. તેથી, તમને કુલ વળતર રૂ. 16.26 લાખ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી દર ત્રિમાસિક ગાળામાં કરવામાં આવે છે, જે તેને અત્યંત અસરકારક બનાવે છે કારણ કે તે રોકાણકારોને અવારનવાર કમાણી કરવામાં મદદ કરે છે.
Post Office Helpline
વિભાગ અને મંત્રાલયનું નામ | Department of Posts, Ministry of Communications, GoI |
Address | Postal Directorate Dak Bhavan New Delhi 110001 |
Customer Care Toll Free Number | 1800 266 6868 |
Join with us Telegram Channel | Click Here… |
Join with us Whats App Group | Click Here… |
Home Page | Click Here… |
FAQ’s on Post Office Recurring Deposit Scheme Offers
What is Post Office Recurring Deposit Scheme Offers ?
RDમા તમે મહિને ગમે એટલા રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં કોઈ મર્યાદા નથી. અહીં જો આપણે પીપીએફ બરાબર દર મહિને 12500 રૂપિયા જમા કરાવીએ તો તમારૂ મોટું ફંડ તૈયાર થઈ શકે છે. RDમા તમે ગમે એટલા વર્ષ રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફીસ રીકરીંગ ખાતું કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય છે ?
પોસ્ટ ઓફીસ રીકરીંગ ખાતું ઓછામાં ઓછા 10 રૂપિયાથી શરૂ કરી શકાય છે.
રીકરીંગ ડીપોઝીટ પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવે છે ?
પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર આ રીકરીંગ ડીપોઝીટ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે.
જો હપ્તો ભરવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો કેટલી ફી ભરવી પડે છે ?
જો હપ્તો ભરવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો દર પાંચ રૂપિયા પર પાંચ પૈસાનું ડિફોલ્ટ ફી ભરવી પડે છે.
Post Office Recurring Deposit Scheme એ સુરક્ષિત રોકાણ છે ?
હા, Post Office Recurring Deposit Scheme એ સુરક્ષિત રોકાણ છે.
Post Office Recurring Deposit Scheme એ સુરક્ષિત રોકાણ છે માં રોકાણ કરવા માટે સેવિંગ ખાતું હોવું જરૂરી છે ?
હા, Post Office Recurring Deposit Scheme એ સુરક્ષિત રોકાણ છે માં રોકાણ કરવા માટે સેવિંગ ખાતું હોવું જરૂરી છે.
Are Post office RDs tax free?
Yes, post office RDs are tax free.
How is RD interest calculated?
Interest is compounded on a quarterly basis when it comes to recurring deposits.
Disclaimer – Post Office Recurring Deposit Scheme Offers
Post Office Recurring Deposit Scheme Offers અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Post Office Recurring Deposit Scheme Offers ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…