Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય

Tuition Sahay Yojana 2022 in Gujarati | Tuition Sahay Yojana in Gujarat | કોચિંગ સહાય યોજના । ટ્યુશન સહાય યોજના | Bin Anamat Sahay | How to apply for Tuition Sahay Yojana

Tuition Sahay Yojana 2022 in Gujarati : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે તેમના વધુ સારા શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરે છે. આ વખતે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશને (GUEEDC) ટ્યુશન સહાય યોજના તરીકે ઓળખાતી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. જેઓ કોઈપણ પૈસાની સમસ્યા વિના અભ્યાસ કરી શકે છે.

Tuition Sahay Yojana વિશે વધુ માહિતી આ આર્ટીકલ દ્વારા માહિતી સમજી શકાય છે.

Tuition Sahay Yojana 2022 in Gujarati – Review

આજકાલ Tuition આપણી શિક્ષણ પ્રણાલીનો ખૂબ જ આવશ્યક ભાગ બની ગયો છે. અને કોચિંગ ફી ખૂબ ઊંચી છે. નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો કોચિંગ સેન્ટરો દ્વારા લેવામાં આવતી રકમ પરવડી શકે તેમ નથી. Tuition Sahay Yojana હેઠળ GUEEDC બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય તરીકે લોન પ્રદાન કરે છે. ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે ટ્યુશન ફી તરીકે રૂ. 15000/- સરકાર આપશે.

Highlights of Tuition Sahay Yojana 2022 in Gujarati

યોજનાનું નામTuition Sahay Yojana 2022 in Gujarati
વિભાગનું નામGUEEDC Gujarat
લાભાર્થીબિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ
હેલ્પ લાઈન નંબર079-23258688
079-23258684
મળવાપાત્ર લાભ15000/- ટ્યુશન ફી તરીકે
અરજી મોડ.ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ...More Details...
Home PageMore Details…
Highlights of Tuition Sahay Yojana 2022 in Gujarati

Tuition Sahay Yojana 2022 in Gujarati ઉદેશ્ય

ધોરણ 10માં 70% થી વધુ અને ધોરણ 11મા કે 12મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર વર્ષે રૂ. 15,000/- સહાય માટે પાત્ર છે. વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એઇડ (D.B.T.) દ્વારા પાત્ર બનશે. 15,000/- વાર્ષિક અથવા વાસ્તવમાં ચૂકવેલ ફી બેમાંથી જે ઓછું હોય તે સ્વીકાર્ય રહેશે. ઉમેદવારને આ સહાય વર્ષમાં માત્ર એક જ વાર મળશે.

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Read More :- How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Tuition Sahay Yojana 2022 in Gujarati – પાત્રતા

  • જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરે છે.
  • કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ, કંપની એક્ટ-2013 અથવા કો-ઓપરેટિવ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ હોવી જોઈએ.
  • કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 3 વર્ષથી વધુ સમયથી કાર્યરત હોવી જોઈએ.
  • કોચિંગ સેન્ટરનો પોતાનો GST નંબર હોવો આવશ્યક છે.
  • કોચિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓનો વર્ગ ચાલતો હોવો જોઈએ.
  • કોચિંગ ફી શાળાની ફીમાં સામેલ થવી જોઈએ નહીં.
  • કૌટુંબિક આવક 4,50,000/- થી વધુ ન હોવી જોઈએ

Tuition Sahay Yojana 2022 in Gujarati – આધાર પુરાવા

  • આધાર કાર્ડ
  • રહેણાંક પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • 10મી માર્કશીટની નકલ
  • કોચિંગ સેન્ટરની વિગતો
  • બિનામત વર્ગનું પ્રમાણપત્ર
  • શાળામાંથી વિદ્યાર્થીના ચાલુ અભ્યાસનું પ્રમાણપત્ર
  • ઉમેદવારની પાસબુકની પ્રથમ પેજની નકલ.

Coaching Help Scheme Online Apply

Tuition Sahay Yojana નો લાભ લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Coaching Scheme ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Bin Anamat Aayog ની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
  • ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Help Scheme for JEE-GUJCET-NEET-Exams” પર ક્લિક કરવું.
  • જેમાં “જી, નીટ અને ગુજકેટ” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો.
  • ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે.
  • જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
  • Username, Password અને Captcha Code નાખીને GUEEDC Login કરવાનું રહેશે.
  • હવે Login પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
  • પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
  • અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય
Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય

Tuition Sahay Yojana 2022 in Gujarati – સંપર્ક સૂત્ર

નિગમનું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
સરનામુંOffice Address:- Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010
ફોન નંબર079-23258688
079-23258684
સત્તાવાર વેબસાઈટMore Details…
Join with us Telegram ChannelJoin With us..
Join with us Whats App GroupJoin with us..
Home PageMore Details…
Tuition Sahay Yojana 2022 in Gujarati – સંપર્ક સૂત્ર

FAq’s of Tuition Sahay Yojana 2022 in Gujarati

ટ્યુશન યોજના ની છેલ્લી તારીખ કઈ છે?

ટ્યુશન સહાય યોજના ની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2022 છે.

ટ્યુશન સહાય યોજનામાં મળવાપાત્ર રાશિ કેટલી છે?

ટ્યુશન સહાય યોજનામાં વધુમાં વધુ ૧૫ હજાર રૂપિયા જેટલી મળવાપાત્ર છે.

વર્ષમાં માત્ર કેટલી સહાય મળવાપાત્ર થશે.

દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે.

Last Word of Tuition Sahay Yojana 2022 in Gujarati

Tuition Sahay Yojana 2022 in Gujaratirs અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Tuition Sahay Yojana 2022 in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Posted By Jigalbahen Patel

1 thought on “Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય”

Leave a Comment