બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા

Bank of Baroda Change Rules

Bank of Baroda Latest News for Change Rules

Bank of Baroda Change Rules

જો તમે બેંકમાં ખાતુ ધરાવો છો, એ પણ બેન્ક ઓફ બરોડામાં, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. 

Bank of Baroda Change Rules

ખાતાધારકો જાણી લો, નવા નિયમો આ Bank of Baroda Latest News for Change Rules આર્ટીકલથી જાણી શકશો. 

Bank of Baroda Change Rules

બેંકે તેના ગ્રાહકો માટે આજથી અમુક નિયમોમાં બદલાવ કર્યો છે. આનાથી ખાતાધારકોને અમુક લાભો થશે. 

Bank of Baroda Change Rules

(1) ચેક પેમેન્ટની રીત

Bank of Baroda Change Rules

(2) WhatsApp દ્વારા માહિતી મેળવો

(3) મોબાઈલ પર મેળવો માહિતી

જો કોઈ ગ્રાહકે 2 લાખ રૂપિયાનો ચેક ઈશ્યૂ કર્યો હોય, તો ગ્રાહકે પહેલા તેના ચેકની વિગતોની માહિતી આપવી પડશે. આમ ચેકનાં નિયમમાં આજથી બદલાઈ જશે.

Bank of Baroda Change Rules

WhatsApp દ્વારા બેંક ઓફ બરોડાની માહિતી માટે +918433888777 પર કોન્ટેક્ટ કરો. આ નંબર પર રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા Hi લખીને મેસેજ કરો. જેમના દ્વારા તમે ઘર બેઠા જ બેંક બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ જાણી શકશો.

Bank of Baroda Change Rules

આ what's app નંબર દ્વારા તમે છેલ્લા 5 મિની સ્ટેટમેન્ટ જાણી શકો છો, સાથે બેંક બેલેન્સ, ઈશ્યુ કરેલ ચેકનું સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો છો, નવી ચેક બુક અરજી કરી શકો છો, email adress જાણી શકો છો, બૅન્કિંગ રજિસ્ટ્રેશન વગેરેએ પ્રક્રિયા કરી શકો છો.

Bank of Baroda Change Rules

Bank of Baroda Change Rules

આજથી બેંક ઓફ બરોડાનું બેલેન્સ ચેક કરવા માટે માટે આ નંબર પર 8004195959 અથવા 18004196868 કોલ કરી માહિતી મેળવી શકો છો. માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબરથી આ પ્રકિયા કરવી.

લોન અને નાણાંકીય માહિતી (Loan & Finance Information વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.