સ્વરોજગાર યોજના હેઠળ Computer Sahay Yojana 2022

કોમ્પ્યુટર સહાય લોન યોજના - ૨૦૨૨

સંપુર્ણ માહિતી Online Apply

કોને "કોમ્પ્યુટર સહાય લોન યોજના" આપવામાં આવે છે?

   ગુજરાત આદિજાતિ  વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા  ના નબળાં વર્ગો માટેની ધિરાણ યોજના છે.

Cloud Banner

ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓ છે જેઓને Computer Jobwork નો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે.

કોમ્પ્યુટર સહાય લોન યોજનાનો હેતુ

કોમ્પ્યુટર સહાય લોન યોજનાનો હેતુ

કોમ્પ્યુટર સહાય યોજના માટેની પાત્રતા

કોમ્પ્યુટર સહાય યોજના માટેની પાત્રતા

ગુજરાતના બેરોજગાર અને આદિજાતિના નાગરિકો જેમની ઉંમર 18 થી 50 વર્ષ હોય એમને લાભ મળે છે.

કેટલી લોન મળે અને વ્યાજદર શું હોય છે?

લાભાર્થીને કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન મળે છે અને જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

કમ્પ્યુટર સહાય લોન યોજના લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

Computer Sahay Loan Gujarat લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.

સંપુર્ણ માહિતી Online Apply