Drone બનાવનારી કંપની IdeaForge Technology નો આઈપીઓ રિટેલ રોકાણકારો માટે 26 જુને, 2023 ના રોજ ખુલી ગયો છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ઉચ્ચ સ્તર પર પહોંચેલ છે. તેનાથી લાગી રહ્યું છે કે તે રોકાણકારોને મોટો લાભ કરાવી શકે એવુ લાગે છે.