Ideaforge IPO Details in Gujarati | મોટી કમાણી કરાવવા આવી ગયો આઈપીઓ

Ideaforge IPO Details in Gujarati | Ideaforge IPO GMP Today | Ideaforge IPO Price | Ideaforge’s initial public offering | આઈડિયાફોર્જ આઈપીઓ

IPO માં રોકાણ કરનારા લોકો માટે આ વખતે સારો ફાયદો થઈ શકે તેમ છે. અત્યારે Ideaforge IPO Details in Gujarati કંપનીનો આઈપીઓ બજારમાં ખુલ્લો મુકાયેલ છે. ચાલો જાણીએ આ કંપની વિશે અને તેના આઈપીઓની વધુ માહિતી આ આર્ટીકલ દ્વારા મેળવીશું.

આ ગુજરાતી આર્ટીકલ દ્વારા Ideaforge IPO Details in Gujarati ની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

Ideaforge IPO Details in Gujarati

Drone બનાવનારી કંપની IdeaForge Technology નો આઈપીઓ રિટેલ રોકાણકારો માટે 26 જુને, 2023 ના રોજ ખુલી ગયો છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ઉચ્ચ સ્તર પર પહોંચેલ છે. તેનાથી લાગી રહ્યું છે કે તે રોકાણકારોને મોટો લાભ કરાવી શકે એવુ લાગે છે.

Ideaforge Technology કંપની વિશે થોડીક જાણકારી

આઇડિયા ફોર્જ કંપની સિક્યોરીટી અને સિવિલ એમ બંને માટે ઉપયોગી ડ્રોનનું ઉત્પાદન કરે છે. આ કંપની પાસે હાલ આર્મી, ડીઆરડીઓ અને સ્ટેટ પોલીસ માટે ડ્રોન બનાવવાનો પ્રોજેક્ટ છે. વર્ષ 2021માં, કંપનીએ આર્મી સાથે $20 મિલિયન એટલે કે લગભગ 160 કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો. કંપનીએ સેનાની દેખરેખ માટે 200 ડ્રોન બનાવવાના છે. IdeaForge ટેકનોલોજી એ ભારતીય માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ (UAS) માર્કેટમાં FY2022 માં લગભગ 50% બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે, જે આજે પણ એ જ સ્થિતિ પર છે.

આ પણ વાંચો- Navi Loan App Review in Gujarati | Navi App થી લોન કેવી રીતે મેળવવી

IdeaForge Technology IPO Details

ડ્રોન બનાવનારી કંપની IdeaForge Technology નો આઈપીઓ (IPO) ઓપન થઈ ગયેલ છે. રિટેલ રોકાણકારો માટે ઓપનિંગ થાય તે પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 255 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. રિટેલ રોકાણકારો કંપનીના આઈપીઓ પર 26 જુન, 2023 ના રોજ નસીબ અજમાવી શકશે. આવો વધુ વિગતમાં જાણીએ IdeaForge Technologyના આઈપીઓ વિશે…

ક્યારે ઓપન થશે આઈ.પી.ઓ.

IdeaForge આઈપીઓ રોકાણકારો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરેલી છે. કંપનીના માલિક પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ 48.69 લાખ શેર Offer for Sell હેઠળ જારી કરશે. તેમજ 240 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે.

Read More:- Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો

શું છે જીએમપી આ આઈપીઓનો ? IdeaForge Technology IPO Today

માર્કેટના રિપોર્ટ પ્રમાણે IdeaForge ખુલ્યો તે દિવસે 530 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. જો આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો કંપનીની લિસ્ટિંગ 1200 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે રોકાણકારો પ્રથમ દિવસે માલામાલ થઈ જશે.

મોટી-મોટી કંપનીઓએ પણ પૈસા લગાવ્યા

આઈપીઓ ખુલતા પહેલા કંપની 60 કરોડ રૂપિયા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ રાઉન્ડથી એક્ઠા કરી ચુકી છે. કંપનીએ આ પૈસા ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ, 360 વન સ્પેશન ઓપરટ્યૂનિટિઝ ફંડ સિરીઝ 9 અને 10, મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ અને થિંક ઈન્વેસ્ટમેન્ટ પીસીસી દ્વારા એકઠા કર્યાં છે.

શું છે લોટ સાઈઝ

Ideaforge Technology કંપનીના આઈપીઓ માટે લોટ સાઇઝ 22 શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારોની દ્રષ્ટિએ સારી વાત છે કે કંપનીને માર્ચ 2023માં 192.27 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે.

Ideaforge IPO Details in Gujarati | મોટી કમાણી કરાવવા આવી ગયો આઈપીઓ
Ideaforge IPO Details in Gujarati | મોટી કમાણી કરાવવા આવી ગયો આઈપીઓ
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- How to Apply BOB World Loan | ઘરે બેઠા પર્સનલ લોન કેવી રીતે મેળવશો

Ideaforge Technology IPO Contact Details

Company NameideaForge Technology Limited
REGISTERED OFFICEEL-146 TTC Industrial Area,
Electronic Zone, MIDC Mahape,
Navi Mumbai – 400 710
EMAILbusiness@ideaforgetech.com
TELEPHONE+91 84476 12778
WEBSITEhttps://ideaforgetech.com/
ideaForge Technology IPO Contact Details

Useful Important Link

Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link

FAQs of ideaForge Technology IPO Full Details

ideaForge Technology IPO ક્યારે ઓપન થયો ?

26 June, 2023 ના રોજ ઓપન થયો.

ideaForge IPO ની જાહેર ઓફરમાં કેવી રીતે અરજી કરવી?

તમે તમારા બેંક ખાતા દ્વારા ઓનલાઈન ASBA દ્વારા ideaForge IPO અરજી કરી શકો છો. તમે તમારા સ્ટોક બ્રોકર્સ દ્વારા UPI દ્વારા ASBA ઓનલાઈન પણ અરજી કરી શકો છો. તમે ઑફલાઇન ફોર્મ ભરીને તમારા સ્ટોક બ્રોકર્સ દ્વારા પણ અરજી કરી શકો છો.

ideaForge IPO ફાળવણી તારીખ શું છે?

ideaForge IPO એલોટમેન્ટ તારીખ 04 July, 2023 છે.

ideaForge IPO લિસ્ટિંગ તારીખ શું છે?

ideaForge IPO લિસ્ટિંગ તારીખ 07 July, 2023 છે.

ideaForge IPO એ સુરક્ષિત રોકાણ છે ?

ideaForge IPO રોકાણ બજારના જોખમ આધારિત છે.

ideaForge IPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે ?

હા, ideaForge IPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

Last Word – Ideaforge IPO Details in Gujarati

આ આર્ટીકલ Ideaforge IPO Details in Gujarati અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. લેખકની આ ઓફરમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Ideaforge IPO Details in Gujarati ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

close button