આંતરરાષ્ટ્રીય યોગ દિન  21 June

આંતરરાષ્ટ્રીય યોગ દિન

celebration of international yoga day is done by Patanjali Ayurved Limited, Haridvar

તમામ રોગોથી આઝાદી

આંતરરાષ્ટ્રીય યોગ દિન

રાષ્ટ્રહિતમાં આ સંદેશ કરોડો લોકો સુધી પહોંચાડો .

આંતરરાષ્ટ્રીય યોગ દિન

21 જુન 2022 નાં રોજ યોગ કરવાનું વ્રત લો અને દરરોજ સવારે આસ્થા પર લાઈવ યોગ કરો. તથા યોગ દિને યોગ ઋષિ સ્વામી રામદેવજી સાથે લાઈવ યોગા કરો.

આંતરરાષ્ટ્રીય યોગ દિન

Patanjali wellness, Patanjali Yogpeeth, Haridvar

યોગથી તમારા તમામ રોગોનું સમાધાન

આંતરરાષ્ટ્રીય યોગ દિન

75 ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનો પર યોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ યોગ મહોત્સવમાં ભાગ લઈને યોગ અને ભારતીય સંસ્કૃતિને ગૌરવ પ્રદાન કરો.

આંતરરાષ્ટ્રીય યોગ દિન

તમામ રોગોથી આઝાદી સાથે નશો, હિંસા તથા ખરાબ વિચારો, અમાનવીય પ્રવૃતિઓથી આઝાદી મેળવવા માટે યોગાભ્યાસ કરવાનું વ્રત લો.

આંતરરાષ્ટ્રીય યોગ દિન

દરરોજ યોગાભ્યાસ કરવા તથા સ્વદેશીનું વ્રત લઇ આત્મનિર્ભર ભારત બનાવવામાં સહયોગ કરો.

દરરોજ યોગાભ્યાસ કરવા તથા સ્વદેશીનું વ્રત લઇ આત્મનિર્ભર ભારત બનાવવામાં સહયોગ કરો.

આંતરરાષ્ટ્રીય યોગ દિન

યોગ કરવાથી ઘણા લાભો આપણા શરીરને થાય છે.

યોગના માધ્યમથી સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે આ આંદોલનના ભાગ બનો.

Disclaimer 

મિત્રો, આ માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ Stories વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.