FInancial

Manav Garima Yojana

માનવ ગરિમા યોજના  ૨૦૨૨

Manav garima yojana 2022

ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav garima yojana 2022 સમાજના લોકોને 28 પ્રકારના ધંધા-રોજગારના સાધનો વસાવવા માટે સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનાનો હેતુ

આ યોજના થકી ગરીબી રેખાની નીચેની (BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

How To Online Registration Manav Garima Yojana 2022

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે.

Document Required

– લાભાર્થીનું આધારકાર્ડ – રેશનકાર્ડ – રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક) – અરજદારની જાતિનો દાખલો

Document Required

– લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો – એલ.સી. – અનુભવ અંગેનું પ્રમાણપત્ર – બેંક પાસબુક – સ્વ-ઘોષણાપત્ર – બાંહેધરી પત્રક – અરજદારના ફોટો

માનવ ગરિમા યોજના  આવક મર્યાદા 

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે

આ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએ નહીં.

માનવ ગરિમા યોજના  આવક મર્યાદા 

શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે

શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએ નહીં.

કોને સહાય મળવાપાત્ર થાય?

– અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. – લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.

કોને સહાય મળવાપાત્ર થાય?

– આ લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Manav Garima Yojana  Contact Us

https://esamajkalyan.gujarat.gov.in/ContactUs.aspx

Disclaimer 

મિત્રો, આ માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ Stories વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.