શ્રી વાજપાઇ બેંકેબલ યોજના

શ્રી વાજપાઇ બેંકેબલનો લાભ કોને મળે?

– આ યોજનાનો લાભ લેવા માટે મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ. – આ યોજના માટે લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. – લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજના માટે સક્ષમ ગણાશે.

કયા-કયા ક્ષેત્ર માટે આ લોન યોજના

- ઉદ્યોગ ક્ષેત્ર માટે - સેવા ક્ષેત્ર માટે - વેપાર ક્ષેત્ર માટે

8 લાખ સુધી લોન

સબસીડી કેટલી મળે?

40% સુધી સબસીડી મળવાપાત્ર 

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

VBY યોજનાની ઓફિશીયલ વેબસાઈટ પર Register કરવાનું રહેશે.

રજીસ્ટર કર્યા બાદ Citizen Login કરીને નવી એપ્લિકેશન કરી શકો છો.

ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી માટે