સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે.
તે ઉપરાંત ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

સોવરેઈન ગોલ્ડ બોન્ડ માટે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે.