થ્રી વ્હીલરની લોન યોજના

કોણે "થ્રી વ્હીલરની લોન યોજના" આપવામાં આવે છે?

   ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા SC જ્ઞાતિના નબળાં વર્ગો માટેની ધિરાણ યોજના છે.

Cloud Banner

અનુસૂચિત જાતિના બેરોજગાર તથા ધંધો કરવા શકિતમાન હોય તેવા નાગરિકોને સ્વરોજગારી મેળવી શકે તે માટે રીક્ષા ખરીદવા માટે ખૂબ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.

રીક્ષા લોન યોજનાનો હેતુ

રીક્ષા લોન યોજના માટેની પાત્રતા

ગુજરાતના બેરોજગાર અને અનુસુચિત જાતિના નાગરિકો જેમની ઉંમર 18 થી 50 વર્ષ હોય એમને લાભ મળે છે.

કેટલી લોન મળે અને વ્યાજદર શું હોય છે?

લાભાર્થીને કુલ રૂપિયા 2,50,000/- સુધી લોન મળે છે અને જેનો વ્યાજદર માત્ર 3% હોય છે.

રીક્ષા લોન યોજના લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

Three Wheeler Loan Gujarat લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

લોન વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.