FInancial

What is SIP in Gujarati

Systematic Investment Plan

SIP એટલે શું ?

SIP એટલે તમે નક્કી કરેલ રકમ તમારા બેન્કના એકાઉન્ટ માંથી કપાઈને તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડના ફંડ માં ઓટોમેટીક રોકાણ કરવાની એક પદ્ધતિ. તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડ ના ફંડમાં નિયમિત જમા થતી રહેશે.

SIP ના ફાયદા

જે લોકો પાસે નોકરી કે ધંધો નથી, તેવા લોકો માટે SIP માં લાંબા સમયગાળા સુધી રોકાણ કરવા ખુબ જ સારો વિકલ્પ છે.

SIP કેવી રીતે કામ કરે છે?

SIP માં, તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો અને કંપનીના ફંડમાં રોકાણ કરીને એકમો ખરીદો છો, ઉદાહરણ તરીકે, કંપનીના ફંડની NAV 10 છે, પછી 1000 નું રોકાણ કરવાથી, તમને બદલામાં તે કંપનીના 100 યુનિટ મળશે.

SIP Tax Benefits

– જ્યારે તમે SIP માં રોકાણ કરો છો, ત્યારે તમને રોકાણ કરેલી અથવા ઉપાડેલી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.

એસ.આઈ.પી રોકાણમાં નાનું રોકાણ

– તમે લાંબા સમય સુધી સતત નિશ્ચિત અંતરાલ પર નાની રકમનું રોકાણ કરીને મોટી રકમ મેળવી શકો છો. તમે રૂ. 500 થી SIP માં રોકાણ શરૂ કરી શકો છો.

SIP રોકાણમાં રોકાણની સરળતા

 SIP માં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. એકવાર તમે તમારો પ્લાન પસંદ કરી લો તે પછી, મ્યુચ્યુઅલ ફંડ તમારા ખાતામાંથી રકમ ઉપાડી લે છે અને નિશ્ચિત તારીખે તમારા પસંદ કરેલા પ્લાનમાં જમા કરે છે.

SIP : ઉત્તમ રોકાણ

SIPમાં લાંબા સમય માટે રોકાણની સલાહ આપવામાં આવે છે, જેથી રોકાણકારોને કમ્પાઉડિંગનો લાભ મળી શકે. જો કોઈ રોકાણકાર 15થી 20 વર્ષ માટે રોકાણ કરે છે, તો અંતિમ સમયમાં રકમમાં વધારો થવાનો દર વધુ હોય છે અને તેનાથી તેમને સારું રિટર્ન મળી શકે છે.

SIP Disclaimer 

SIP અંગેની માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.