Gujarat Mafat Plot Yojana in Gujarati | ગુજરાત મફત પ્લોટ યોજના- panchayat.gujarat.gov.in

Gujarat Mafat Plot Yojana in Gujarati | ગુજરાત મફત પ્લોટ યોજના | panchayat.gujarat.gov.in | Mafat Plot Yojna Gujarat Documents List | 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી Gujarat Mafat Plot Yojana in Gujarati નો લાભ કેવી રીતે મળશે? આપણે આ અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ? તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. એના સિવાય શું તમે આ માટે પાત્રતા ધરાવો છો કે નહીં ? એ પણ આપણે આ આર્ટિકલની માધ્યમથી જાણીશું. તો આ બધી માહિતી જાણવા માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાચવું.

Gujarat Mafat Plot Yojana in Gujarati

ગુજરાત સરકાર અવાર નવાર યોજનાઓ બહાર પાડે છે જેમાં મફત પ્લોટ યોજના પણ જોઈ શકો છો. જમીન વગરના ખેત મજૂરો અને ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ કારીગરો માટે 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 1972 થી કાર્યરત છે.

ગુજરાત રાજ્યના મજૂરો અને ગરીબ લોકો માટે ગુજરાત મફત પ્લોટ યોજના, ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ યોજના 2022 થી શરૂ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ગામોમાં રહેતા ખેત મજૂરો, ગ્રામીણ કારીગરો અને પછાત લોકોને જમીનના 100 મફત પ્લોટ આપવાની યોજના. પંચાયત વિભાગ દ્વારા 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના: ગ્રામીણ વિસ્તારોમાં 100 ચોરસ ફૂટનો રહેણાંક આવાસ પ્લોટ અથવા ઘરવિહોણા મકાન આપવા માટેની યોજના સુધારવા માટે નવી નીતિનો અમલ 2022 કરેલ છે.

Highlights of Gujarat Mafat Plot Yojana in Gujarati

આર્ટીકલનું નામGujarat Mafat Plot Yojana in Gujarati
આર્ટીકલની ભાષાGujarati & English
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્યગુજરાત
અરજી પ્રકારઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.panchayat.gujarat.gov.in
Home PageMore Details…
Highlights of Gujarat Mafat Plot Yojana in Gujarati

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

ગામડાના વિસ્તારોમાં 2022ના વર્ષમાં (panchayat.gujarat.gov.in) 100 ચોરસ ફૂટ રહેવાના મકાન માટે પ્લોટ અથવા જે લોકો પાસે ઘર નથી તેને મફત પ્લોટ આપવા માટેની યોજનામાં સુધારણા માટેની નવી અરજી નો અમલ.100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રહેવા માટેની યોજનાઓ, અથવા બી.પી.એલ. માં નોંધાયેલા ગ્રામ મજૂરો અને ગ્રામીણ કારીગરોને 100 ચોરસ મફત પ્લોટ પૂરા પાડવા માટે યોજના અમલમાં આવી નથી. આ યોજના અંતર્ગત 16-117,030 લાભાર્થીઓને મફત પ્લોટ યોજનામાં 0 થી 16 અને 17 થી 20 ના લાભાર્થીઓને આપેલા તમામ લાભાર્થી પ્લોટના લાભ માટે મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

Gujarat Mafat Plot Yojana in Gujarati: જરૂરી દસ્તાવેજ ની યાદી

  • જે તે અરજદારનું આધાર કાર્ડ
  • અરજી કરનારની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અરજી કરનાર પાસે કોઈપણ પ્રકારની જમીન હોવી જોઈએ નહીં. આમાં તમારું ઘર પણ ના હોવું જોઈએ.
  • ખાસ અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ.
  • લાભાર્થી પુખ્તવાયનો હોવો જોઈએ. એટલે કે અરજદાર સગીર ન હોવો જોઈએ.
  • અરજદારને BPL યાદીમાં સામેલ કરવા જોઈએ.
  • આવકનો દાખલો મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવાનું રહેશે.
Gujarat Mafat Plot Yojana in Gujarati | ગુજરાત મફત પ્લોટ યોજના- panchayat.gujarat.gov.in
Gujarat Mafat Plot Yojana in Gujarati | ગુજરાત મફત પ્લોટ યોજના- panchayat.gujarat.gov.in

મફત પ્લોટ યોજના ગુજરાત માટે અરજી કઈ રીતે કરવી?

તલાટી-કમ-મંત્રી પાસે આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

01/05/2017નો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
Gujarat Mafat Plot Yojana in Gujarati

FAQs of Gujarat Mafat Plot Yojana in Gujarati

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?

ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?

પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય

મફત પ્લોટ યોજના ફોર્મ વિશે જણાવો?

તલાટી-કમ-મંત્રી પાસે આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

Last Word – Gujarat Mafat Plot Yojana in Gujarati

Gujarat Mafat Plot Yojana in Gujarati અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Mafat Plot Yojana in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment