How to Earn Money by Reading Books Online | પુસ્તકો વાંચીને કમાણી

How to Earn Money by Reading Books Online | Make Money Translating Books | How much money can you make Reading Books | Earn Money by Reading Books in India

How to Earn Money by Reading Books Online : ઓનલાઇન પૈસા કમાવવાના ઘણા ઉપાયો છે, પણ આજે અમે તમારી સાથે પૈસા કમાવવાના એક નવા ઉપાય વિશે વાત કરીશું. જો તમે અલગ-અલગ પુસ્તકો રેગ્યુલર વાંચો છો અથવા તમને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. જો તમે પુસ્તકો વાંચીને ઘણું કઈકને કઈક માહિતી મેળવતા રહો છો, તો આજની આ જાણકારી તમને ઘણી ઉપયોગી થશે.

તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ How to Earn Money by Reading Books Online દ્વારા વિશે જણાવવા માંગીએ છીએ. Reading Books થી કેવી રીતે પૈસા કમાઈ શકો છો. એ વિગતે જાણી શકશો.

How to Earn Money by Reading Books Online

How to Earn Money by Reading Books Online : આજે અમે તમારી સાથે પૈસા કમાવવા વિશે વાત કરીશું, આ ઉપાયોને જો તમે સારી રીતે સમજશો તો તમે પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો.

Highlights of How to Earn Money by Reading Books Online

આર્ટીકલનું નામHow to Earn Money by Reading Books Online
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુEarn Money by Reading Books
Home PageMore Details…
Highlights of How to Earn Money by Reading Books Online
WhatsApp Group જોડાઓ. Join Now

જો તમે ડાઇરેક્ટ એવું વિચારતા હોવ કે તમે માત્ર પુસ્તકો વાંચશો અને તમને પૈસા મળી જશે? તો આ પોસ્ટ આ માટે નથી લખવામાં આવી. અમે બસ એ જણાવવા માંગીએ છીએ કે, જો તમને પુસ્તકો વાંચવાનો શોખ છે તો તમે કેવી રીતે આ શોખથી એક નવી આવક ઊભી કરી શકો છો.

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Read More:- Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય

પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો કેવી રીતે ?

જો તમને પુસ્તકો વાંચવાનો શોખ છે તો તમે કેવી રીતે આ શોખથી એક નવી આવક ઊભી કરી શકો છો. ચાલો જાણીએ એવી રીતો જેના દ્વારા તમે પુસ્તક વાંચનનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકો છો.

(1) વિડીયો બનાવીને – Make a Video

  • જો તમે પુસ્તકો વાંચો છો, તો તમે પુસ્તક ઉપર અલગ-અલગ પ્રકારના વિડિયો પણ બનાવી શકો છો. અને તેને Youtube પર અપલોડ કરીને કમાણી કરી શકો છો.
  • જો તમે કોઈ પુસ્તક ધ્યાનથી વાંચ્યું હશે, તો તમને ઘણું બધુ એમાંથી શીખવા મળ્યું હશે તો તમે પુસ્તક વાંચ્યા બાદ એક પૂરો વિડિયો બનાવી શકો છો કે, તમને તે પુસ્તકમાંથી શું-શું શીખવા અને જાણવા મળ્યું.
  • તમે તે પુસ્તકમાંથી શિખેલી વસ્તુને કેવી રીતે પોતાના જીવનમાં ઉતારી અને તમારું જીવન કેવી રીતે બદલાયું એવા અનુભવો તમે વિડિયો દ્વારા રજૂ કરી શકો છો.
  • ઘણા લોકો નવું પુસ્તક ખરીદતા પહેલા અથવા કઈક નવું જાણવા માટે આવા વિડિયો જોતાં હોય છે.
  • તમે પૂરા પુસ્તકનો સારાંશ પણ 10 કે 20 મિનિટના વિડિયોમાં સમજાવી શકો છો. તમે અલગ-અલગ પુસ્તકોને ખરીદીને તેના ઉપર રિવ્યૂ વિડિયો બનાવી શકો છો.
  • જો તમને કોઈ પુસ્તકનો વિચાર ગમ્યો હોય તો તમે તેના વિશે ચર્ચા કરતો વિડિયો બનાવી શકો છો, તમે પુસ્તકોના વિચારો સમજીને તેમાં પોતાના વિચારો વિડિયો દ્વારા જણાવી શકો છો.
  • આવા વિડિયોથી જોવાવાળા દર્શકોને વધારે તે પુસ્તક વિશે જાણવા મળે છે. એક જ પુસ્તકમાં ઘણા બધા ચેપ્ટર હોય છે, તો તમે એક-એક ચેપ્ટરનો વિડિયો બનાવીને પણ દર્શકોને સમજણ આપી શકો છો.
  • તમારે પુસ્તકોને કોપી નથી કરવાનું પણ પુસ્તક વિશે જ્યારે તમે વાત કરો ત્યારે પોતાના વિચારો પણ ઉમેરવાના જેથી દર્શકોને વધારે વેલ્યૂ મળે.
  • આવા વિડિયો તમે બનાવીને યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પર મૂકી શકો, ફેસબુક પર પણ મૂકી શકો છો અને તેમાંથી કમાણી પણ કરી શકો છો.

(2) લખાણ લખીને – Content Writer

  • જો તમારે પુસ્તકો ઉપર વિડિયો ન બનાવવા હોય તો તમે તેના વિશે લખાણ લખી શકો છો. તમે ઇન્ટરનેટ પર પોતાની મનપસંદ ભાષા ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં એક બ્લોગ બનાવી શકો છો. જેમાં તમે પુસ્તકો વિશે આર્ટીકલ લખો અને જ્યારે તમારા બ્લોગ પર વાંચકો આવવાના શરૂ થશે ત્યારે તમે જાહેરાતો લગાવીને પૈસા કમાવી શકો છો.
  • તમે અલગ-અલગ પ્લૅટફૉર્મ જેમ કે Quora, Medium, Instagram કે Twitter જેવા પ્લૅટફૉર્મમાં પણ પોતાનું લખાણ શેર કરીને વધારે વાંચકો વધારીને, તમે અલગ-અલગ રીતે પોતાના કન્ટેન્ટને Monetize કરી શકો છો.
  • તમારી પાસે બસ પોતાનું લખાણ હોવું જોઈએ અને તેને વાંચવાવાળા લોકો પણ, આનાથી તમે ઘણી અલગ-અલગ રીતે કમાણી કરી શકો છો.

(3) ગ્રાફિક્સ બનાવીને – Make a Graphics

જો તમને અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવવાનું પસંદ હોય તો તમે અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવી શકો છો. જેમાં તમે તે પુસ્તકમાં જણાવેલી ઘટનાઓને દર્શાવી શકો છો અને તેમાંથી મળતી શીખને દર્શાવી શકો છો.

  • આ ગ્રાફિક્સ ચિત્રોને તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં પોસ્ટ કરી શકો છો અને પોતાના ફોલોવર્સ વધારી શકો છો.
  • જ્યારે તમારા ફોલોવર્સ વધવાના ચાલુ થઈ જાય ત્યારે તમે અલગ-અલગ કમાણીના રસ્તા દ્વારા પૈસા કમાઈ શકો છો.
  • જેમ કે તમે Affiliate Marketing કરી શકો છો, ઇ-પુસ્તક પોતાનું બનાવીને વેચી શકો છો, તમે અલગ-અલગ સ્પોન્સરશીપ લઈ શકો છો.
  • આવા ઘણા કમાણીના રસ્તા છે, બસ તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ અને તેને જોવા વાળા લોકો પણ હોવા જોઈએ.

(4) ઓડિઓ બૂક બનાવીને – Make Audio Book

  • જો તમારો અવાજ સારો છે અથવા તમને બોલવાનું ગમે છે તો તમે અલગ-અલગ પુસ્તકોનું ઓડિઓ બૂક બનાવીને તેને અલગ-અલગ ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો.
  • તમે ઓડિઓબૂકને યુટ્યુબમાં પણ અપલોડ કરી શકો છો અને પૈસા કમાવી શકો છો. તમારે બસ જોવાનું છે કે હાલ અત્યારે કયા-કયા એવા પ્લૅટફૉર્મ છે જ્યાં ઓડિઓબૂક છે અને કેવી રીતે તે લોકો ઓડિઓબૂક બનાવે છે, તેના નિયમો વગેરે તમારે જાણવા પડશે અને તમે સરસ-સરસ ઓડિઓબૂક બનાવી શકો છો.

(5) કોર્સ બનાવીને – Make a Course

  • તમે કોઈ પુસ્તક ઉપર પૂરો કોર્સ પણ બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકો વિશે પોતાના વિચારો દ્વારા સારી સમજણ આપી શકો છો. તમે તે કોર્સને અલગ-અલગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો, આ કોર્સને તમે વેચીને પૈસા કમાઈ શકો છો. આ કોર્સના પ્રમોશન માટે તમે ઓનલાઇન તમારા તે કોર્સની જાહેરાતો ચલાવી શકો છો.

(6) પ્રૂફરીડર તરીકે – Proofreader

તમે એક પ્રૂફરીડર પણ બની શકો છો. ઘણા લેખકોને પ્રૂફરીડરની જરૂર હોય છે. કારણ કે તે લેખકોને પોતાનું લખાણ પબ્લિશ કરતાં પહેલા બધી ભૂલો સુધારવાની હોય છે અને આ કામમાં પ્રૂફરીડર વધારે કામ આવે છે.

How to Earn Money by Reading Books Online | પુસ્તકો વાંચીને કમાણી
How to Earn Money by Reading Books Online | પુસ્તકો વાંચીને કમાણી

આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. તમે કોઈ પણ કામ કરો કે કોઈ પણ પ્લૅટફૉર્મ પર કામ કરો તો તેના નિયમો પણ જરૂર જોજો. જેથી તમે કરેલી મહેનત વેડ્ફાય જાય નહી.

How to Earn Money by Reading Books Online – વિડીયો સ્વરૂપે માહિતી

How to Earn Money by Reading Books Online Video Credit By – Ronak Shah You tube Channel

FAQs – How to Earn Money by Reading Books Online

ઘણા લેખકોને શાની જરૂર હોય છે ?

ઘણા લેખકોને પ્રૂફરીડરની જરૂર હોય છે.

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર જાહેરાત માટે ક્યારે એપ્લાય કરી શકાય ?

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર 1000 સબક્રાઈબર અને 4000 કલાક વીડિયો જોવાઈ ગયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો.

How To Earn Money Online in Gujarati ?

The truth is there are real ways to make money online​​—millions of people are doing it each day. From freelance digital nomads to savvy marketers to rising entrepreneurs, there are plenty of business ideas you can try at home using your laptop and a solid internet connection.

Which is the best way to earn money by reading books?

Many websites offer you money for reading books. Some of them are Kirkus Media, Book Browse, Reedsy Discovery, and Women’s review of books.

પુસ્તકો વાંચવાથી પૈસા મળે ખરા ?

હા, સાચી વાત છે. પુસ્તકો વાંચીને તમે સારી એવી કમાણી કરી શકો છો.

Last Word

આ આર્ટીકલથી તમને લાભકારક How to Earn Money by Reading Books Online ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને How to Earn Money by Reading Books Online માં તેઓને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

મિત્રો “How to Earn Money by Reading Books Online” -આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો Whats App ગ્રુપમાં જોડાઈ જાવ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Jigalbahen Patel

હું જીગલ પટેલ, આ સાઇટ પર લેખિકા છું. અમને આમજનતાને લોન, ફાયનાન્સ & ઈન્સ્યોરન્સ વિશે જાગ્રત કરવાના લેખ લખવાનું પસંદ છે.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button