Punjab National Bank ATM Franchise Gujarati | Best Business Idea | PNB ATM Franchise 2024 | પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી | Punjab National Bank Bank Atm
નમસ્કાર મિત્રો, જો તમે સારો બિઝનેસ કરવા માંગો છો. અને સારી એવી કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક નવો ઉપાય જણાવીશું. પૈસાની કમાણી કરવા માટે તમને પીએનબી બેંક એક અવસર આપે છે. તમે તેના દ્વારા દર મહિને 50 થી 60 હજાર રૂપિયા કમાઈ શકો છો. આજના આ Punjab National Bank ATM Franchise Gujarati માં અમે તમને એ જણાવીશું કે તમે કઈ રીતે PNB દ્વારા સારી એવી રકમ કમાઈ શકો છો.
તો પ્રિય વાંચકો Punjab National Bank ATM Franchise Gujarati આ આર્ટિકલમાં વિગતવાર ચર્ચા કરીશું.
Punjab National Bank ATM Franchise Gujarati
આજના આ સમયમાં દરેક વ્યક્તિ બિઝનેસ કરીને કમાણી કરવા ઈચ્છે છે. અને જો એવો કોઈ બિઝનેસ હોય કે, જેમાં કોઈ પણ પ્રકારની મહેનત વગર આવક થાય તો આનંદ જ છે. અને આવી તક PNB Bank તમને આપે છે. પંજાબ નેશનલ બેંકની એટીએમ ફ્રેન્ચાઇઝી ( PNB ATM Franchise) મેળવીને તમે દર મહિને રૂપિયા 60000 થી વધારે કમાણી કરી શકો છો. તમને જણાવીએ કે ATM લગાવનાર કંપની અલગ હોય છે.
તમને જણાવીએ કે કોઈપણ બેંક પોતાનું એટીએમ જાતે જ લગાવતી નથી. બેંક દ્વારા કેટલીક કંપનીઓને એટીએમ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે જુદી જુદી જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરે છે.
Highlight of Punjab National Bank ATM Franchise Gujarati
બેંકનું નામ | Panjab National Bank |
આર્ટીકલનું નામ | Punjab National Bank ATM Franchise Gujarati |
આર્ટીકલનો વિષય | Punjab National Bank ATM Franchise Gujarati કેવી રીતે મળશે? |
ATM Franchise | PNB ATM Franchise 2024 |
Official Website | More Details... |
Home Page | More Details… |
Read More:- How to BOB Digital Loan Apply in Gujarati | સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા
આ પણ વાંચો :- IBL Finance Personal Loan App | Instant Loan Up to Rs.50000
Read More:- Creditt Plus Loan App Gujarati | Best Instant Loan App
PNB Bank ATM દ્વારા આ રીતે કરો મોટી કમાણી
બીજી બધી બેંકની જેમ પણ પંજાબ નેશનલ બેંક એટીએમ ફ્રેન્ચાઇઝી દ્વારા બીજા માણસોને બિઝનેસ આપે છે. જેમકે અમે તમને જણાવ્યું કે, કોઈપણ બેંક પોતાનું એટીએમ જાતે જ લગાવતી નથી. અને કોન્ટ્રાક્ટ બેઝીસ પર વ્યક્તિને એટીએમ લગાવવા માટે આપવામાં આવે છે. અને આ રીતે તમે પોતાની જગ્યામાં એટીએમ લગાવીને મહિને સારી એવી કમાણી કરી શકો છો.
પંજાબ નેશનલ બેંકના એટીએમ ફ્રેન્ચાઇઝીના નિયમો
પંજાબ નેશનલ બેંકના એટીએમ ફ્રેન્ચાઇઝીના નિયમો નીચે મુજબ છે :-
- સૌપ્રથમ તમને pnb atm ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારી પાસે 50 થી 80 સ્ક્વેર ફૂટ જમીન હોવી જોઈએ.
- એક એટીએમ થી બીજા એટીએમ વચ્ચે નું અંતર 100 મીટર હોવુ જોઈએ.
- અને તમારી આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર અને ગુડ વિઝીબીલીટી હોય તેવા સ્થાને હોવી જોઈએ અને જ્યાં પબ્લિકની અવરજવર પણ વધારે હોય.
- આ એટીએમ દ્વારા રોજના 300 ટ્રાન્ઝેક્શન ની લિમિટ હોવી જોઈએ.
- અને જે જગ્યાએ એટીએમ હોય તેમાં કોંગ્રેસની છત હોવી જરૂરી છે.
- આ એટીએમ સેટ લગાવવા માટે ઓથોરિટી દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ.
પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- વોટર આઇડી કાર્ડ
- વીજળીનું બિલ
- બેંક એકાઉન્ટ પાસબુક
- ઇ-મેલ આઇડી
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- એટીએમ ફ્રેન્ચાઇઝી માટે ડોક્યુમેન્ટ
- જીએસટી નંબર
પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી થી કેટલી કમાણી થશે
- આ ફ્રેન્ચાઇઝ દ્વારા કમાણીની વાત કરીએ તો દરેક કેસ ટ્રાન્ઝેક્શન પર તમને ₹8 અને નોન કેસ ટ્રાન્જેક્શન પર ₹2 મળશે. અને આ પ્રકારે રિટર્ન ઓન ઇવેન્ટ પર 30 થી 50% સુધી કમિશન મળી શકે છે.
- ઉદાહરણ તરીકે તમારા આ ફ્રેન્ચાઇઝી એટીએમ દ્વારા રોજના 200 ટ્રાન્જેક્શન થાય અને તેમાં 65% કેશ ટ્રાન્જેક્શન અને 35% નોન કેશ ટ્રાન્જેક્શન થાય તો તમને લગભગ 70 થી 80 હજાર રૂપિયા કમિશન મળશે. અને તેમાં અમુક કમિશન અલગથી મળી શકે છે. એટલે તમે દર મહિને સરળતાથી ₹1,00,000 કમાઈ શકો છો.
પીએનબી બેંક એટીએમ ફ્રેન્ચાઇઝી અરજી પ્રક્રીયા
- સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- અહીં ઓનલાઇન અરજી કરો.
- તમને જણાવી દઇએ કે ATM લગાવનાર કંપની અલગ અલગ હોય છે.
- આપણા ભારતના મુખ્ય રૂપે એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ TATA Indicash,Muthoot ATM અને One ATM છે.
- આ તમામ કંપનીઓ ની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને તમે એટીએમ માટે એપ્લાય કરી શકો છો.
Also Read More:- Bank of Baroda e Mudra Loan in Gujarati | Get Rs.50,000 Loan
Useful Important Link
Apply To Direct Link | Click Here |
Join Whats App Group | Join Now |
Official Website | More Details… |
Home Page | More Details… |
FAQ’s of Punjab National Bank ATM Franchise Gujarati
Que.1 ભારતના મુખ્ય રૂપે એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કઈ કંપનીઓ કરે છે?
Ans.1 ભારતના મુખ્ય રૂપે એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ TATA Indicash,Muthoot ATM અને One ATM છે.
Que.2 PNB Bank નું પૂરૂ નામ શું છે ?
Ans.2 PNB નું પુરૂ નામ Panjab National Bank છે.
Que.3 pnb atm ફ્રેન્ચાઇઝી મેળવવા માટે કેટલી જમીન હોવી જરૂરી છે?
Ans.3 pnb atm ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારી પાસે 50 થી 80 સ્ક્વેર ફૂટ જમીન હોવી જરૂરી છે.
Disclaimer – Punjab National Bank ATM Franchise Gujarati
Punjab National Bank ATM Franchise Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Punjab National Bank ATM Franchise Gujarati નો લાભ લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. બેંક દ્વારા એટીએમનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોભરૂપી યોજનાઓની સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PNB ATM Franchise ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box કમેન્ટ કરીને અથવા Contact Form માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…