BOB Fixed Deposit Interest Rate in Gujarati | Bank Of Baroda Fixed Deposit | Bob Interest Rates On Saving Account | Bob Interest Rates Calculator
BOB Fixed Deposit Interest Rate in Gujarati : દેશની સૌથી મોટી બેન્કોમાં સામેલ બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને વધુ લાભ આપવા માટે વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેન્કમાં એફડી દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સૌથી વધુ રિટર્ન 3 અને 5 વર્ષની મુદતની એફડી પર સૌથી વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ આર્ટીકલ BOB Fixed Deposit Interest Rate in Gujarati દ્વારા BOB ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરની વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
BOB Fixed Deposit Interest Rate in Gujarati
BOB Fixed Deposit Interest Rate in Gujarati : બેંક ઓફ બરોડાએ FD રેટ 0.15 ટકાથી વધારીને 0.65 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના નવા દરો 26 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. 7-14 દિવસ અને 15-45 દિવસ માટે FDના દર વધીને 3% કરવામાં આવ્યા છે. તેમજ વરિષ્ઠ નાગરિકો માટે દર 3.50 ટકા છે. ઉપરાંત 46 થી 90 દિવસ માટે 4.5 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 5 ટકા છે. 181 દિવસથી 210 દિવસ માટે 5.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 5.75%. 211 દિવસથી 270 દિવસ માટે FD રેટ 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.25 ટકા છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સંરક્ષણ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, નોન-સેલેરી વ્યક્તિઓ, ‘ગ્રીન’ ઘર ખરીદનારા અરજદારો અને ડુંગરાળ/આદિવાસી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓ માટે વિવિધ વિશેષ હોમ લોન ઉત્પાદનો ઓફર કરે છે.
SBI હોમ લોન સાથે આવતા અન્ય કેટલાક ફાયદાઓમાં મહિલા ઋણધારકોને 0.05% ની વ્યાજ દરમાં છૂટ, હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા, બેલેન્સ ટ્રાન્સફર સુવિધા, સ્ટેપ અપ લોન વગેરેનો સમાવેશ થાય છે.
Point of BOB Fixed Deposit Interest Rate in Gujarati
વિગતો | માહિતી |
આર્ટિકલનું નામ | BOB Fixed Deposit Interest Rate in Gujarati |
આર્ટીકલની ભાષા. | ગુજરાતી અને English |
આર્ટીકલનો હેતુ | BOB Fixed Deposit Interest Rate ની માહિતીનો હેતુ |
ઓફીશીયલ વેબસાઈટ | More Details… |
Home Page | More Details… |
BOB ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર
400 દિવસ થી 2 વર્ષ
બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, એક વર્ષથી 400 દિવસ અને 400 દિવસથી 2 વર્ષ માટેના રેટ વધારીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે. 2 વર્ષથી ત્રણ વર્ષ માટે FDના દર વધીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે.
3 થી 5 અને 5 થી 10 વર્ષ
3 વર્ષથી 5 વર્ષ માટે FD રેટ વધીને 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.90 ટકા થઈ ગયા છે. 5 થી 10 વર્ષ માટેના દર વધીને 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરાયા છે.
444 અને 555 દિવસ
444 દિવસની એફડી સ્કીમમાં દર વધારીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે. 555 દિવસની FD સ્કીમમાં દર વધીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરાયા છે.
444 અને 555 દિવસ
444 દિવસની એફડી સ્કીમમાં દર વધારીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરવામાં આવ્યા છે. 555 દિવસની FD સ્કીમમાં દર વધીને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25 ટકા કરાયા છે.
ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજ દર: 15 લાખથી 2 કરોડ
બેંકે બરોડા એડવાન્ટેજ ફિક્સ્ડ ડિપોઝિટ પર 1 નવેમ્બરથી તેના વ્યાજ દરોમાં પણ સુધારો કર્યો છે. 1 વર્ષથી 399 દિવસમાં પાકતી થાપણો પર, BoB સામાન્ય લોકો માટે 5.75% થી 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.25% થી 7.50% વ્યાજ દર ઓફર કરે છે. 399 દિવસમાં પાકતી બરોડા એડવાન્ટેજ ફિક્સ્ડ ડિપોઝિટ (FD વ્યાજ દર) પર સામાન્ય લોકો માટે મહત્તમ 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.50%નો મહત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર મળશે.
BOB Fixed Deposit Interest Rate in Gujarati – Helpline
બેંકનું નામ | બેંક ઓફ બરોડા |
ટોલ ફ્રી નં. | 1800 258 44 55 1800 102 44 55 |
Home Page | More Details… |
FAQs of BOB Fixed Deposit Interest Rate in Gujarati
What is FD interest rate in BoB?
Bank of Baroda (BoB) offers FD interest rates of 3.00% – 7.05% p.a. to the general public and 3.50% – 7.55% p.a. to senior citizens on tenures ranging from 7 days to 10 years. The interest rate on Bank of Baroda Tax Saving FDs is 6.25% p.a.
What is the interest rate of BoB FD 2023?
The interest offered by the bank on these deposits is around 5.50% – 5.65% p.a.
કેટલો CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે ?
750 થી 800 CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે.
BoB માં કયા પ્રકારની FD શ્રેષ્ઠ છે?
આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ કરમુક્તિ આપતી ફિક્સ્ડ ડિપોઝિટ સૌથી લોકપ્રિય છે. 5 વર્ષ સાથેની એફડીનો લોક-ઇન પિરિયડ. આ એફડીમાં રોકાણ કરવાથી વાર્ષિક રૂ. 1.5 લાખની ટેક્સ રાહત મળશે.
બેંક એફડી અથવા પોસ્ટ ઓફિસ એફડી કઇ સારી છે?
કાર્યકાળ: બેંક FD ની મુદત 7 દિવસથી 10 વર્ષ સુધીની હોય છે, જ્યારે પોસ્ટ ઑફિસ ફિક્સ્ડ ડિપોઝિટ માત્ર 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. કર લાભો: પોસ્ટ ઓફિસ એફડી અને બેંક એફડી બંને જો પાંચ વર્ષ માટે રાખવામાં આવે તો રૂ. 1.5 લાખનો કર લાભ ઓફર કરે છે.
શું પોસ્ટ ઓફિસમાં FD સલામત છે?
બાંયધરીકૃત વળતર: સરકાર સમર્થિત બચત યોજના તરીકે, પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ છે અને તે ગેરંટીકૃત વળતર આપે છે.
Disclaimer – BOB Fixed Deposit Interest Rate in Gujarati
આ આર્ટીકલ BOB Fixed Deposit Interest Rate in Gujarati થી અમે તમને ફિક્સ ડિપોઝીટ અને તેના વ્યાજદર બાબતો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા Financial Adviser ની સલાહ ચોક્કસ મેળવી લો. લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો BOB Fixed Deposit Interest Rate in Gujarati આર્ટીકલને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact us માં જઈને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…