Important Points of A Health Insurance Claim in Gujarati | હેલ્થ ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરવાની મહત્વની બાબતો

Important Points of A Health Insurance Claim in Gujarati । What is Health Insurance in Gujarati | Health Insurance | Types of Health Insurance | Health Insurance Plans | Health Insurance Policy | IRDAI | Health Insurance TPA | Health Insurance Premium | www.policyholder.gov.in | Health Insurance Premium Calculator | હેલ્થ ઈન્સ્યુરન્સ-Important Information

Important Points of A Health Insurance Claim in Gujarati: હવે, મોટા ભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ (health insurance) તરફ વળ્યા છે. હાલ લોકો સમજી ચૂક્યા છે કે બીમારી, દુર્ઘટના, પ્રાકૃતિક મુશ્કેલીઓ ગમે ત્યારે આવી શકે છે. આવા સમયે ભાવનાત્મક અને આર્થિક બંને રીતે તૈયાર રહેવું જરૂરી છે.

આપણે health insurance થી પોતાને સુરક્ષિત કરીને આર્થિક તંગી અને ભવિષ્યના સંકટથી પોતાને બચાવી શકીએ છીએ. ત્યારે health insurance પસંદ કરતી સમયે અને તેને Medical Claim કરતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. વધુ માહિતી Important Points of A Health Insurance Claim in Gujarati આર્ટીકલ દ્વારા વધુ માહિતી મળશે.

Important Points of A Health Insurance Claim in Gujarati – Review

Important Points of A Health Insurance Claim in Gujarati: હેલ્થ ઇન્સ્યોરન્સથી પોતાને સુરક્ષિત કરીને આર્થિક તંગી અને ભવિષ્યના સંકટથી પોતાને બચાવી શકીએ છીએ. ત્યારે હેલ્થ ઇશ્યોરન્સ પસંદ કરતી સમયે અને તેને ક્લેમ કરતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી બને છે. આજે આ આર્ટીકલ દ્વારા Important Points of A Health Insurance Claim in Gujarati ની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Important Points of A Health Insurance Claim in Gujarati

આર્ટીકલનું નામImportant Points of A Health Insurance Claim in Gujarati
આર્ટીકલની પેટા માહિતીImportant Points of A Health Insurance Claim ની સંપૂર્ણ વિગત
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો ઉદ્દેશHealth Insuranceની ઉપયોગી માહિતી પુરી પાડવાનો હેતુ
IRDAI વેબસાઈટMore Details
Home PageClick Here
Important Points of A Health Insurance Claim in Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો:

Important Points of A Health Insurance Claim in Gujarati: વીમા પ્રક્રિયા અંગે જાણવાની સાથે દાવાની પ્રક્રિયાને સમજવી પણ જરૂરી છે. જાણકારી હોવાથી દાવા પ્રક્રિયા સમસ્યા મુક્ત અને તણાવમુક્ત બની શકે છે. અહીં અમે તમને અમુક વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે દાવા પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખવી જોઇએ.

  1. વીમાધારકે આરોગ્ય વીમો લેતા પહેલા તપાસ કરી લેવી જોઇએ કે તેમાં હાલની બીમારી સામેલ છે કે નહીં.
  2. વીમાધારકે હંમેશા હોસ્પિટલમાં ભરતી થવા સમયે સંપૂર્ણ ખર્ચ કવર કરે તેવી ઇન્શ્યોરન્સ પોલીસી પસંદ કરવી જોઇએ. ઘણી વીમા કંપનીઓની પોલીસીમાં એક મર્યાદા બાદ રૂમ અથવા આઇસીયુનો ખર્ચ પોલીસીધારકે ચૂકવવો પડે છે.
  3. વીમા પોલીસી ખરીદતા પહેલા ક્લેમની રકમ વિશે જાણી લેવું જોઇએ. વીમા પોલીસીમાં ગંભીર બીમારી માટે ક્લેમની રકમ વધુ હોવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ ઘણી વીમા કંપનીઓની પોલીસીમાં અમુક બીમારીઓ માટે ક્લેમની રકમ ઓછી હોય છે.
  4. મેડિકલ ઇમરજન્સી બાદ તમારી વીમા કંપની/નિયુક્ત ટીપીએને જાણ કરવી જરૂરી હોય છે. જો હોસ્પિટલમાં ભરતી પહેલાથી નક્કી હોય તો કેશલેસ સારવારની યોજના માટે આગોતરી સૂચના આપી શકે છે.
  5. માર્કેટમાં ઉપલબ્ધ ઘણી વીમા પોલીસીમાં મહત્તમ પોલીસી ટર્મ પર એકિકૃત પ્રીમિયમ જમા કરાવવા પર છૂટ આપવામાં આવે છે, પોલીસી ટર્મ મહત્તમ 3 વર્ષ હોઇ શકે છે. ગ્રાહકો એક સાથે પ્રીમીયમ જમા કરીને આ છૂટનો લાભ લઇ શકે છે.
  6. તમામ રસીદ અને બીલની ઓરિજનલ કોપી જમા કરવી જોઇએ. તમારા રેકોર્ડ માટે ક્લેમ ફોર્મ અને રસીદોની કોપી રાખી લેવી જોઇએ.
  7. ક્લેમ ફોર્મને સાચી જાણકારીની સાથે યોગ્ય રીતે ભરવું જરૂરી છે. તમને ફોર્મમાં પૂછાયેલા તમામ પ્રાસંગિક તથ્યો જણાવવા જરૂરી છે. તમામ જરૂરી સહાયક જાણકારી આપવી જરૂરી છે.
  8. સૂચના આપ્યા બાદ તમારે એક ક્લેમ નંબર મળશે. તમારા માટે ભવિષ્યમાં તમારો ક્લેમ જમા કરવા/પૂછપરછ કરવાની મહત્વની લિંક છે.
  9. ક્લેમ ફોર્મ અને કાગળ યોગ્ય જગ્યાએ જમા કરવા જોઇએ. જો પોલીસીની સેવા ટીપીએ દ્વારા કરવામાં આવી રહી છે તો કાગળ ટીપીએની પાસે જમા કરો. સીધી સેવાના કિસ્સામાં તેને વીમા કંપનીની સંબંધિત કચેરીમાં સબમિટ કરો. ઘણા કિસ્સાઓમાં વીમા એજન્ટો/દલાલો આવી બાબતોમાં મદદ કરે છે.
  10. મોટાભાગની વીમા કંપનીઓ દાવાની રકમની રકમ મોકલવામાં સરળતા માટે ઓળખના પુરાવા, કેવાયસી દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો(બેંકનું નામ/IFSC કોડ) માંગે છે. અમુક કેસોમાં રદ્દ કરાયેલ ચેક પણ માંગવામાં આવે છે.
  11. તમામ મેડિકલ તપાસ રિપોર્ટ, કાઉન્સેલિંગ સંબંધિત કાગળની મૂળ કોપી જમા કરો. જો તમારે લાંબાગાળાની સારવાર માટે આ કાગળોની જરૂર હોય, તો વીમાદાતાને તેમને પરત કરવાની વિનંતી કરી શકાય છે.
  12. પોલીસી દસ્તાવેજોમાં ઉલ્લેખિત દાવા પ્રક્રિયાનું હંમેશા પાલન કરવું જરૂરી છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી સમયે કઈ બાબતોથી બચવુ :

  • વીમા કંપની ક્લેમની જાણકારી આપવામાં વિલંબ કરતી હોય.
  • વીમા કંપની દ્વારા ક્લેમ ફોર્મમાં ખોટી, અધુરી અને ભ્રામક જાણકારી આપવી.
  • વીમા કંપની દ્વારા માન્ય ન હોય તેવી થર્ડ પાર્ટી દ્વારા ક્લેમ ફોર્મ સબમિટ કરવું
  • વીમા કંપની દ્વારા દાવાના ફોર્મના મહત્વના વિભાગો ખાલી છોડી દેવા.
Important Points of A Health Insurance Claim in Gujarati | હેલ્થ ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરવાની મહત્વની બાબતો
Important Points of A Health Insurance Claim in Gujarati | હેલ્થ ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરવાની મહત્વની બાબતો

“તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ આવશ્યક છે.

જ્યારે તમારું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે આરોગ્ય વીમો

તમને બીમારી સામે લડવામાં આર્થિક રીતે મદદ કરે છે.”

Helpline-Important Points of A Health Insurance Claim in Gujarati

Helpline-Important Points of A Health Insurance Claim in Gujarati

ObjectLinks
IRDAI Website LinkMore Details…
Guide BookBook Link…
CONTACT USMore Details…
Join Our Telegram ChannelJoin Now
Home PageMore Details…
Helpline-Important Points of A Health Insurance Claim in Gujarati

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

FAQs-વારંવાર પૂછાતા પ્રશ્નો

મોટાભાગની વીમા કંપનીઓ દાવાની રકમની રકમ મોકલવામાં શું માંગવામાં આવે છે ?

મોટાભાગની વીમા કંપનીઓ દાવાની રકમની રકમ મોકલવામાં સરળતા માટે ઓળખના પુરાવા, કેવાયસી દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો(બેંકનું નામ/IFSC કોડ) માંગે છે. અમુક કેસોમાં રદ્દ કરાયેલ ચેક પણ માંગવામાં આવે છે.

વીમાધારકે કેવી ઇન્શ્યોરન્સ પોલીસી પસંદ કરવી જોઇએ ?

વીમાધારકે હંમેશા હોસ્પિટલમાં ભરતી થવા સમયે સંપૂર્ણ ખર્ચ કવર કરે તેવી ઇન્શ્યોરન્સ પોલીસી પસંદ કરવી જોઇએ.

આરોગ્ય વીમો શા માટે જરૂરી છે?

આરોગ્ય વીમા અંતર્ગત તમારી બીમારીના કિસ્સામાં તમારા હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ વીમા કંપની ઉઠાવે છે. તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે સ્વાસ્થ્ય વીમો આવશ્યક છે. જ્યારે તમારું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે આરોગ્ય વીમો તમને બીમારી સામે લડવામાં આર્થિક રીતે મદદ કરે છે

કોના પરિણામે થતી ઇજાઓ આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવતી નથી ?

ડ્રગ અને આલ્કોહોલના ઉપયોગ અને ડ્રગ અને આલ્કોહોલના ઓવરડોઝના પરિણામે થતી ઇજાઓ આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવતી નથી.

વીમા પૉલિસી ખરીદવાના કેટલા દિવસની અંદર થતી બીમારીઓ આવરી લેવામાં આવતી નથી ?

વીમા પૉલિસી ખરીદવાના 30 દિવસની અંદર થતી બીમારીઓ આવરી લેવામાં આવતી નથી.

Last Word of Important Points of A Health Insurance Claim in Gujarati

આ આર્ટીકલ Important Points of A Health Insurance Claim in Gujarati નો હેતુ તમને સામાન્ય માહિતી પૂરી પાડવાનો જ છે. તે વિગતવાર નથી. આ શૈક્ષણિક માહિતી અને પહેલ છે. અને તમને કોઈપણ કાનૂની સલાહ આપતું નથી. પોલિસીની વિશિષ્ટ માહિતી માટે અથવા વધારાની કોઈ માહિતી માટે કોઈ લાયસન્સધારક એજન્ટ અથવા બ્રોકર અથવા IRDAI પાસે નોંધાયેલી કોઈપણ વીમા કંપનીનો સંપર્ક કરવો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Important Points of A Health Insurance Claim in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button