Know the Loan Related New Rule of RBI | જો લોનની રકમ નથી ચૂકવી શકતા? જાણી લો RBIનો આ નવતર નિયમ

Know the Loan Related New Rule of RBI | Reserve Bank of India New Rule | RBI New Rule | Reserve Bank of India Information | રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નિયમ

પ્રિય વાંચકમિત્રો, અત્યારના સમયમાં લોકો ઘર, કાર, એજ્યુકેશન કે બિઝનેસ માટે લોન લઈને પોતાના સપના પૂરા કરે છે. જો તમે નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લીધેલ હોય, આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. બેંકમાં અથવા ખાનગી કંપનીમાં લોન લીધેલ છે, RBIનો આ નવતર નિયમના આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમો બદલેલ છે. જાણો શું થશે લાભ ?

લોનધારકો જાણી લો, નવા નિયમો આ Know the Loan Related New Rule of RBIઆર્ટીકલથી જાણી શકશો.

Know the Loan Related New Rule of RBI

જો તમે પણ કોઈ પણ બેંક કે ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી કાર લોન, હોમ લોન કે પછી પર્સનલ લોન લીધી છે, પરંતુ લોનની રકમ પરત કરવામાં તમને મુશ્કેલી પડી રહી છે, તો આજે અમે અહીં તમારા માટે મહત્વની વાત લઈને આવ્યા છીએ. ડિફોલ્ટર બનીને પોતાનો CIBILનો રેકોર્ડ ખરાબ કરવા કરતાં વધુ સારું છે કે તમને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આ નિયમ વિશેની પૂરતી માહિતી હોય. આરબીઆઈનો આ નિયમ તમને ડિફોલ્ટર થવાથી તો બચાવશે જ પણ એની સાથે સાથે તે તમારી લોનનું વ્યાજ અથવા EMI ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

Highlights of Know the Loan Related New Rule of RBI

આર્ટીકલનું નામKnow the Loan Related New Rule of RBI
આર્ટીકલની ભાષાગુજરાતી & English
આર્ટીકલનો હેતુRBIનો આ નવતર નિયમ અંગેની માહિતી પૂરી પાડવાનો હેતુ
ઓફિશીયલ વેબસાઈટwww.rbi.org.in
હોમ પેજMore Details…
Highlights of Know the Loan Related New Rule of RBI
WhatsApp Group જોડાઓ. Join Now

(1) ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL)ની કામગીરી

ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL) લોન કે પછી ક્રેડિટ કાર્ડ દ્વારા દેશમાં વસતા લોકોની ખર્ચ કરવાની દરેક ગતિવિધિ પર દેખરેખ રાખવાનું કામ કરે છે. ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા તેના એક રિપોર્ટમાં ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે, જે ખરેખર ચોંકાવનારા છે. અને આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે અસુરક્ષિત લોન (ક્રેડિટ કાર્ડ ખર્ચ) લેનારાઓની સંખ્યા વધી રહી છે, જ્યારે પર્સનલ લોન પણ કોરોના પહેલાના સ્તરથી વધી ગઈ છે. આ રિપોર્ટ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે એક ચેતવણી સમાન રીપોર્ટ છે.

આ પણ વાંચો- PMFME Loan Scheme Details | પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ

(2) RBIના નિયમથી રાહત મળશે

લોનની રકમ પરત ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા લોકોને રાહત આપવા માટે આરબીઆઈ દ્વારા જુદા-જુદા પ્રકારની નિયમાવલિઓ બનાવવામાં આવી છે, જે લોન ડિફોલ્ટર્સ માટે એક રાહત પૂરી પાડે તેમ છે, કારણ કે તેનાથી તેમને લોનની રકમ પરત ચૂકવવા માટે વધારાનો સમય મળી રહે તેમ છે.

(3) રિસ્ટ્રક્ચરિંગ પણ છે એક વિકલ્પ…

દાખલા તરીકે જો તમે 2 લાખ રૂપિયાની લોન લીધી છે, પરંતુ હવે કોઈ અંગત કારણસર તમે તેને સંપૂર્ણ રીતે પરત ચૂકવવામાં સક્ષમ નથી. આવી પરિસ્થિતિમાં આરબીઆઈની નવતર નિયમ અનુસાર, તમે તેનું ફરીથી રિ-લોન કરી શકો છો. આવી સ્થિતિમાં તમારે રૂપિયા 1 લાખ ચૂકવવા પડશે અને બાકીના 1 લાખ રૂપિયા ધીરે ધીરે લાંબો સમય તમારી સુવિધા અને નક્કી કરેલાં નવા માળખા પ્રમાણે લોન પરત ચૂકવી શકો છો. આ રીતે તમારો EMI અને Loanનો બોજ પણ હળવો થઈ જશે.

Read More:- ગુજરાત સરકારની સ્વરોજગારલક્ષી લોન યોજના | Gujarat Self Employement Scheme Loan

(4) ડિફોલ્ટર બનશો, CIBIL રેકોર્ડ થશે ખરાબ

નિશ્ચિતપણે લોનનું રિસ્ટ્રક્ચરિંગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ વિકલ્પ તમારા પરથી લોન ડિફોલ્ટરનો લાગેલો દાગ દૂર કરવાનું કામ કરે છે. વ્યક્તિના લોન ડિફોલ્ટર હોવાના કારણે તેની ક્રેડિટ હિસ્ટ્રી અને હેલ્થ બંને પર નેગેટિવ અસર કરે છે. આ કારણસર જ તમારો CIBIL સ્કોર પણ ખરાબ થાય છે. અને એને કારણે જ તમારા માટે ભવિષ્યમાં લોન લેવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે.

Know the Loan Related New Rule of RBI | જો લોનની રકમ નથી ચૂકવી શકતા? જાણી લો RBIનો આ નવતર નિયમ
Know the Loan Related New Rule of RBI | જો લોનની રકમ નથી ચૂકવી શકતા? જાણી લો RBIનો આ નવતર નિયમ

Useful Important Link

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of Reserve Bank of India

FAQ’s of Know the Loan Related New Rule of RBI

Que.1 CIBIL નું પુરૂ નામ શું છે ?

Ans.1 CIBIL નું પુરૂ નામ Credit Information Bureau (India) Limited છે.

Que.2 Credit Information Bureau (India) Limited ગુજરાતી શું કહે છે ?

Ans.2 ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL)

Que.3 લોન ડિફોલ્ટર થવાથી શું અસર થશે ?

Ans.3 વ્યક્તિના લોન ડિફોલ્ટર હોવાના કારણે તેની ક્રેડિટ હિસ્ટ્રી અને હેલ્થ બંને પર નેગેટિવ અસર કરે છે.

Que.4 જો લોન ન ભરી શકો તો ક્યો બેસ્ટ વિકલ્પ છે ?

Ans.4 જો લોન ન ભરી શકો તો રિસ્ટ્રક્ચરિંગ લોનનો બેસ્ટ વિકલ્પ છે.

Last WordKnow the Loan Related New Rule of RBI

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Know the Loan Related New Rule of RBI ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Know the Loan Related New Rule of RBI ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button