LIC Aadhaar Shila Life Insurance Policy | Best Endowment Plan

LIC Aadhaar Shila Life Insurance Policy | LIC Aadhaar Shila Plan 944 | Woman Future Plan | LIC આધાર શિલા પ્લાન | LIC આધાર શિલા વીમા પોલિસી

દેશની સૌથી મોટી વીમા કંપની LIC નવી નવી વીમા યોજના લાવતી રહે છે. આ વખતે ભારતીય જીવન વીમા નિગમે (Life Insurance Corporation of India) મહિલાઓ માટે રજૂ કરવામાં આવેલી વીમા યોજના ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ યોજનાનું નામ આધાર શિલા (Aadhaar Shila) છે.

આ આર્ટીકલ LIC Aadhaar Shila Life Insurance Policy દ્વારા LIC આધાર શિલા વીમા પોલિસી વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

LIC Aadhaar Shila Life Insurance Policy Details

1 ફેબ્રુઆરી 2020ના રોજ Aadhaar shila પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લાઇફ કવરની સાથે આ પોલિસી બચત પણ પૂરી પાડે છે. જો કોઈ મહિલા આ પોલિસીમાં 29 રૂપિયા રોજના રોકાણ કરે છે તો મેચ્યોર થવા પર તેમને 4 લાખ રૂપિયા મળશે. આ દરમિયાન આ પ્લાનમાં લોન પણ લઈ શકાય છે.

આ પ્લાનના નામમાં આધાર શબ્દ જોડવા પાછળનો ખાસ ઉદ્દેશ્ય છે. આ પોલિસીને માત્ર એવી જ મહિલાઓ (LIC Plan for Women) ખરીદી શકે છે, જેમની પાસે આધાર કાર્ડ છે.

About LIC of India

Life Insurance Corporation Of India એ ભારત સરકારની માલિકીનું રોકાણ અને વીમા નિગમ છે. LIC એ ભારતીય જાહેર ક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક હાજરી ધરાવે છે. તે 8 ઝોનલ અને 113 વિભાગીય કચેરીઓ દ્વારા કાર્ય કરે છે.

તેના મહત્વાકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને સૂચિબદ્ધ કરવાનું લક્ષ્ય રાખે છે.

       LIC ભારતની સૌથી મોટી વીમા પ્રદાતા કંપની છે. નવા બિઝનેસ પ્રીમિયમમાં તેનો બજાર હિસ્સો 66.2% થી વધુ છે. કંપની સહભાગી વીમા ઉત્પાદનો અને બિન-ભાગીદારી ઉત્પાદનો જેમ કે યુનિટ-લિંક્ડ વીમા ઉત્પાદનો, બચત વીમા ઉત્પાદનો, ટર્મ વીમા ઉત્પાદનો, આરોગ્ય વીમો અને વાર્ષિકી અને પેન્શન ઉત્પાદનો ઓફર કરે છે.

LIC 2048 શાખાઓ, 113 વિભાગીય કચેરીઓ અને 1,554 સેટેલાઇટ કચેરીઓ દ્વારા કાર્ય કરે છે. તે Fiji, Mauritius, Bangladesh, Nepal, Singapore, Sri Lanka, UAE, Bahrain, Qatar, Kuwait, અને the United Kingdom માંવૈશ્વિક સ્તરે કાર્યરત છે.

Point of LIC Aadhaar Shila Life Insurance Policy

વિગતોમાહિતી
આર્ટિકલનું નામLIC Aadhaar Shila Life Insurance Policy
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુLIC Aadhaar Shila પ્લાનની માહિતીનો હેતુ
Policy Documents PDFMore Details…
અરજી કેવી રીતે કરવાનીonline / offline
આ અરજી કરવા માટે ઉમર મર્યાદાMin. 8 Years વર્ષ થી max. 55 વર્ષ
કોની પાસે આ યોજના નું ફોર્મ ભરવુંLIC ના એજન્ટ પાસે
ઓફીશીયલ વેબસાઈટMore Details…
Home PageMore Details…
Point of LIC Aadhaar Shila Life Insurance Policy
WhatsApp Group જોડાઓ. Join Now

આ પણ વાંંચો- કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More :- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More :- Best LIC Insurance Plans List 2022 in Gujarati | શ્રેષ્ઠ જીવન વીમા પ્લાન

LIC Aadhaar Shila Life Insurance Policy : ભારતીય જીવન વીમા નિગમ તરફથી અલગ અલગ વર્ગો માટે પોલીસી હાજર છે. મહિલાઓ માટે આધાર શિલા સ્કીમ સારી છે. તેમાં ફક્ત 250 રૂપિયામાં જ વીમો લઈ શકાય છે. આ પોલિસીમાં લઘુત્તમ વીમા કવર 75000 રૂપિયા અને મહત્તમ વીમા કવર 3 લાખ રૂપિયાનું મળે છે. આ પોલીસી 10 વર્ષથી લઈને 20 વર્ષ સુધી લઈ શકાય છે. આ એક ગેરંટેડ રિટર્ન એન્ડોમેંટ સ્કીમ છે. તેમાં બોનસની સુવિધાનો લાભ મળે છે. તો કંઈ રીતે પોલીસીમાં રોકાણ કરશો અને તેનો ફાયદો શું થશે તે જાણો.

LIC આધાર શિલા યોજનાની વિશેષતાઓ

 • તેમાં ઓટો કવર સુવિધા છે.
 • તેમાં માત્ર મહિલાઓ માટે જ પ્લાન છે.
 • આ યોજના ઓછા પ્રીમિયમ વાળો પ્રીમિયમ પ્લાન છે.
 • જો પાંચ વર્ષ પછી મૃત્યુ થાય તો પોલિસી લાભાર્થીઓને વધારાની ચૂકવણી તરીકે લોયલ્ટી એડિશન પ્રાપ્ત થશે. આ સરેરાશ વીમા પોલિસીથી વિપરીત છે જે માત્ર મૂળભૂત વીમાની બરાબર છે.
 • નોંધનીય છે કે ગંભીર બિમારીઓ આ નીતિ હેઠળ આવરી લેવામાં આવતી નથી.
 • તેમાં લોનની સુવિધા છે, પરંતુ તે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા પછી જ ઉપલબ્ધ થશે.
 • LIC આ પોલીસી માટે એક્સિડેન્ટલ રાઇડર અને પર્મનેન્ટ ડિસેબિલીટી રાઇડર પણ રાખે છે.
 • LIC આધાર શીલા યોજના હેઠળ ચૂકવવામાં આવતા પ્રીમિયમને કલમ 80સી હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.
 • મેચ્યૂરિટી રકમ પણ કરમુક્ત છે, પરંતુ માત્ર કલમ 10(10D) હેઠળ.

જાણો રોકાણ અને ટેક્સનું ગણિત

LIC Aadhaar Shila Life Insurance Policy : આધાર શિલા યોજના માટે ન્યૂનતમ રકમ રૂ. 70,000 છે અને મહત્તમ એશ્યોર્ડ રૂ. 3 લાખ છે. આ યોજનાનો સૌથી સારી વાત એ છે કે, આયોજનબદ્ધ રીતે તમે રોજ માત્ર રૂ.29ની બચત કરીને લગભગ 4 લાખ રૂપિયા જમા કરો છો. ઉદાહરણ તરીકે માની લો કે, તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે આગામી 20 વર્ષો સુધી દરરોજ રૂ. 29નું રોકાણ કે જમા કરવાનું શરૂ કરો છો. તમે પહેલા વર્ષમાં રૂ. 10,959 ટેક્સ સાથે જમા કર્યા હશે. ત્યાર પછીના વર્ષે તમારે રૂ. 10,723 ચૂકવવાના હશે. આ રીતે તમે તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર દર મહીને, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક આધારે પ્રીમિયમ જમા કરી શકો છો. આ ગણિત પ્રમાણે તમે 20 વર્ષ દરમિયાન રૂ. 2,14,696 રૂપિયા જમા કર્યા હશે, જે મેચ્યોરિટી પર કુલ રૂ. 3,97,000 થશે.

કઇ રીતે થશે ક્લેમ

પોલીસીના પહેલા પાંચ વર્ષોની અંદર મૃત્યુ થવા પર ક્લેમ રકમ વીમા રકમના 110 ટકા હશે. જોકે, મૃત્યુની તારીખ સુધી વ્યાજ સાથે મૂળ પોલીસીના સંદર્ભમાં ન ચૂકવેલા પ્રીમીયમ કાપ્યા બાદ જ મૃત્યુ પર મળતા લાભ ચૂકવવામાં આવશે. મૃત્યુની તારીખથી પડતી મૂળ પોલીસી માટે બેલેન્સ પ્રીમિયમની કપાત પછી અને જો આગામી પોલીસી વર્ષ પહેલા જો કોઇ હોય તો પણ લાભો ચૂકવવામાં આવશે.

જાણો કેટલું મળશે વળતર ?

LIC Aadhaar Shila Life Insurance Policy : માની લો કો જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તેમાં 20 વર્ષ સુધી રોજ 29 રૂપિયા જમા કરવાના છે તો પહેલા વર્ષમાં તમારે કુલ 10,959 રૂપિયા જમા કરવાના રહેશે. હવે તેમાં 4.5 ટકા ટેક્સ પણ હશે. બીજા વર્ષે તમારે 10,723 રૂપિયા આપવાના રહેશે. આ રીતે પ્રીમિયમ તમે દર મહિને, ત્રણ મહિને, છ મહિને અને વર્ષના આધાર પર જમા કરી શકો છો. તમારે 20 વર્ષમાં 2,14,696 રૂપિયા જમા કરવાના રહેશે અને મેચ્યોરિટીના સમયે તમારે કુલ 3,97,000 રૂપિયા મળશે.

LIC Adhaar Shila Plan કેવી રીતે રોકાણ કરવું?

LIC Aadhaar Shila Life Insurance Policy: આ પોલિસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિઓ સરળ, પ્રમાણભૂત, વ્યક્તિગત સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, તેઓ આ પોલિસી નીચે દ્વારા પણ ખરીદી શકે છે:

 • LIC એજન્ટ દ્વારા લઈ શકો છો.
 • નજીકની LIC ઓફિસમાં.
 • LIC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને.

કેવી રીતે કરી શકશો પ્રીમિયમની ચૂકવણી

LIC Aadhaar Shila Life Insurance Policy : તમે દર મહિને, ત્રણ મહિના, છ મહિના અથવા એક વર્ષમાં આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં, રોકાણકારને 75,000 રૂપિયાની વીમાની રકમ મળશે. આ પ્લાનનું પ્રીમિયમ પેમેન્ટ માસિક, ત્રણ મહિને, છ મહિને અથવા વાર્ષિક આધાર પર હોય છે.

LIC Aadhaar Shila Life Insurance Policy | Best Endowment Plan
LIC Aadhaar Shila Life Insurance Policy | Best Endowment Plan

LIC Aadhaar Shila Life Insurance Policy – સંપર્ક સૂત્ર

સંપર્ક સૂત્ર

Company NameLife Insurance of India
IRDAI Registration No.512
REGISTERED OFFICEYogakshema, Jeevan Bima Marg, Nariman Point, Mumbai-400021  
Contact LIC Call Center+91-022 6827 6827
EMAILco_cc@licindia.com
WEBSITEwww.licindia.in
LIC Aadhaar Shila Life Insurance Policy– સંપર્ક સૂત્ર

LIC Aadhaar Shila Life Insurance Policy– વિડીયો સ્વરૂપે માહિતી

LIC Aadhaar Shila Life Insurance Policy Video Credit By – Aakash Garg You Tube Channel

FAQ’s of LIC Aadhaar Shila Life Insurance Policy

LIC કંપની એ કોના દ્વારા સંચાલિત છે ?

LIC કંપની એ સરકાર દ્વારા સંચાલિત છે.

LIC ની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે ?

LIC ની ઓફીશીયલ વેબસાઈટ www.licindia.in છે.

LIC પાકતી મુદતની રકમની ગણતરી કેવી રીતે કરવી ?

સરળ રીત છે મૂળભૂત સમ એશ્યોર્ડ + બોનસ + અંતિમ વધારાનું બોનસ (જો લાગુ હોય તો).

આ યોજના માટે ક્યાં અરજી કરવી?

આ યોજના માટે LIC ના અજેંટ પાસે અથવા તો નજીક ની LIC માં ઓફિસ એ અરજી કરવાની રહેશે.

What is Aadhar Shila LIC policy?

This is a participating, non-linked individual life assurance savings plan specifically designed for female lives. The plan offers the combined benefit of insurance protection and savings. The plan provides financial security to the family in case of an eventuality and helps accumulate wealth in the long term.

આ સ્કીમ હેઠળ રોકાણ માટે કોણ પાત્ર બનશે?

આ યોજના હેઠળ, દેશની 8 થી 55 વર્ષની વયની મહિલાઓ જેમની પાસે આધાર કાર્ડ હશે તે જ પોલિસી ખરીદી શકશે.

Last Word

LIC Aadhaar Shila Life Insurance Policy અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો LIC Aadhaar Shila Life Insurance Policy ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

close button