PM Kisan eKYC Update 2022 in Gujarati | પીએમ કિસાન ઈ-કેવાયસી 31 Aug,2022

PM Kisan eKYC Update 2022 in Gujarati | Pm Kisan eKYC | PM Kisan eKYC Update 2022 | PM Kisan Yojana 12Th Installment | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । PM Kisan Kyc ONLINE | PM Kisan e kyc OTP Link Online | PM Kisan Yojana | PM Kisan e KYC Update | PM Kisan ekyc OTP Online | Pm Kisan ekyc otp link | Pm Kisan kyc portal

દેશના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. સરકાર દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આવી જ એક યોજના PM Kisan Yojana છે. જે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જેના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો આ હવે ટ્રાન્સફર થઈ શકે છે. આ હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીએ Pm Kisan eKyc કરવું ફરજિયાત કરેલ છે.

મિત્રો આજે આપણે PM Kisan eKYC Update 2022 આર્ટિકલની મદદથી  પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc  કેવી રીતે કરાય ?  તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

PM Kisan eKYC Update 2022 in Gujarati

ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના અને મધ્યમ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા ખેડૂતોના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા DBT મારફતે જમા કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજનાના 11 હપ્તાઓરૂપે રૂપિયા 22,000/- ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર જમા કર્યા છે. આ યોજનાનો 12મો હપ્તો હવે ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના ખાતામાં હજુ સુધી PM Kisan Yojana eKYC  નથી કર્યું. તો તમને 12મા હપ્તાનો લાભ નહીં મળે. લગભગ આ તારિખ છેલ્લી વખત લંબાવવામાં આવી છે. જે 31 ઓગસ્ટ, 2022 છેલ્લી તારિખ છે.

આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.

PM Kisan eKYC Update 2022 in Gujarati Information

PM Kisan eKYC 2022 Details

વિભાગનું નામકૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
સરકારશ્રીનું નામભારત સરકાર
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનું નામPm Kisan Samman Nidhi Yojana
જાહેરકર્તાપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી
લાભાર્થીદેશના નાના અને સિમાંત ખેડુતો
સુચનાPM Kisan Yojana eKYC
Payment ModeDirect Bank Transfer
PM Kisan 12th Installment DateComing soon….
Official WebsitePM Kisan
PM Kisan eKYC Update 2022 in Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

PM Kisan eKYC Update 2022

            PM Kisan eKYC Update 2022 in Gujarati: PM KISAN Samman Nidhi eKYC કરવામાં ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારથી સરકારે બધા ખેડૂતો માટે PM Kisan eKYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારથી PM Kisan ની ઓફિશીયલ વેબસાઈટ પર ઘણો ટ્રાફિક વધી જવાથી ખેડૂતો પોતાની કામગીરી પૂરી કરી શકતા નહોતા. તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને આગામી મહિનાના હપ્તાનો લાભ નહીં મળે. ઇ-કેવાયસી વિના, આગામી હપ્તાના પૈસા અટકી જશે.

PM Kisan Yojana eKYC Process

       PM Kisan eKYC Update 2022 in Gujarati: જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે તો ઈકેવાયસી અંગે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ આગળ લંબાવી હતી. તેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ પહેલા ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 Aug,2022 કરવામાં આવી છે.

PM Kisan Yojana અંતર્ગત છેલ્લી તારિખ વધાર્યા બાદ ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric પ્રમાણીકરણ (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Samman Nidhi E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.

How to Update Pm Kisan e KYC ?

  • PM Kisan e KYC ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો. Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર ક્લીક કરો.

PM-Kisan Samman Nidhi | pm kisan yojana | pm kisan yojana in gujarati| pm kisan yojana e-kyc
Image Credit: Government Official Portal (https://pmkisan.gov.in/)
  • આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરો, અને ‘સર્ચ’ બટન પર ક્લિક કરો.
  • એકવાર તમે આધાર-લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરો ત્યારે તમે આપેલા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
  • તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.

PM Kisan eKYC Required Documents

PM Kisan eKYC Update 2022 in Gujarati : PM Kisan eKYC અંતર્ગત કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે લાભ મેળવતા હોય તો ઇકેવાયસી માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડી શકે છે.

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. પાસપોર્ટ સાઈઝ ફોટો
  4. મોબાઈલ નંબર
  5. બેંકની પાસબૂક

PM-KISAN Yojana ની યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

PM Kisan eKYC Update 2022 in Gujarati: PM Kisan યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.

  • Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
  • Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
  • Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કર
  • Step 4. હવે તમે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
  • Step 5. આ પછી તમે ‘Get Report’ પર ક્લિક કરો.
  • Step 6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
PM Kisan eKYC Update 2022 in Gujarati
PM Kisan eKYC Update 2022 in Gujarati | પીએમ કિસાન ઈ-કેવાયસી 31 Aug,2022

Important links of PM Kisan eKYC Update 2022 in Gujarati

Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Edit Aadhaar Failure RecordsClick Here
Beneficiary StatusClick Here
Status of Self Registered/CSC FarmersClick Here
Beneficiary ListClick Here
Updation of Self Registered FarmerClick Here
Download PMKISAN Mobile AppClick Here
Download KCC FormClick Here
PM- Kisan Related FAQClick Here
PM-Kisan Help-DeskClick Here
PM Kisan eKYC Update 2022 in Gujarati

PM Kisan eKYC Update 2022 in Gujarati Contact Details

Scheme RelatedShri Sanjay Agarwal, Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan, New Delhi-110001.
Fund Transfer RelatedShri G. Srinivas, Additional Secretary & Financial Advisor, Krishi Bhawan, New Delhi-110001. Email: asfa-agri@nic.in
ICT RelatedDr. Ranjna Nagpal, Deputy Director General, National Informatics Centre.
Contact Details of State Nodal OfficersList of State Nodal Officer
PM-KISAN Help DeskPM-Kisan Helpline No: 011-24300606,155261
Help-DeskAadhaar OTP related issue – aead@nic.in
માર્ગદર્શક સુચનાઓClick Here
PM Kisan eKYC Update 2022 in Gujarati Contact Details

FAQ  of PM Kisan eKYC Update 2022 in Gujarati

PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan eKYC Update 2022 in Gujarati અપડેટની છેલ્લી તારીખ કઈ છે?

pmkisan.gov.in પર e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ  31 મી ઓગસ્ટ, 2022 છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

ખેડૂતોએ eKYC કરવા માટે ક્યાં જવું પડશે ?

હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.

Last Word-PM Kisan eKYC Update 2022 in Gujarati

આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan eKYC Update 2022 in Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan eKYC Update 2022 in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button