Sahara Refund Portal Launch | સહારા ફંડમાં ફસાયેલા રૂપિયા પાછા મળશે

Sahara Refund Portal Launch | Sahara Refund Portal Good News | Sahara Refund Portal Link | સહારા રિફંડ પોર્ટલ

સહારા ઈન્ડિયામાં રોકાણ કરનારા રોકાણકારો માટે ગુડ ન્યુઝ છે. હવે તેમને તેમના રૂપિયા પાછા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. Sahara Refund Portal દ્વારા પોતાની જમા રકમને પરત મેળવવાની રીત ખૂબ જ સરળ છે.

આ આર્ટીકલમાં મિત્રો આપણે ઓનલાઈન Sahara Refund Portal Launch વિશે માહિતી મેળવીશું. જેની માહિતી વિગતવાર નીચે મુજબ છે.

Sahara Refund Portal Launch

ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સહારા ઈન્ડિયાના રોકાણકારોના નાણાં રીફંડ કરવા માટે ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા સહારાના એવા રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે, જેમનો રોકાણનો સમય એટલે કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.

સહારા ઈન્ડિયાની કો- ઓપરેટિવ સોસાયટીના 10 કરોડ રોકાણકારોના નાણા ફસાઈ ગયા છે. રૂપિયા પાછા ન મળતા રોકાણકારોએ સરકારને આ મામલે વચ્ચે પડવાની અપીલ કરી હતી. આ પોર્ટલ પર સહારા ઈન્ડિયાના રોકાણકારોની સંપૂર્ણ વિગતો હશે. સહારામાં રોકાયેલા પૈસા કેવી રીતે પરત મેળવી શકાય તેની પણ માહિતી ઉપલબ્ધ હશે.

Highlight of Sahara Refund Portal Launch

આર્ટીકલનું નામSahara Refund Portal Launch
આર્ટીકલની ભાષાગુજરાતી & English
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડ, બેંક અકાઉન્ટ, મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો), ડીપોઝીટ સર્ટીફિકેટ, દાવા ફોર્મ
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of Sahara Refund Portal Launch
WhatsApp Group જોડાઓ. Join Now

સહારા કંપની વિશે થોડીક માહિતી…

સહારા મોટી પ્રાઈવેટ કંપનીઓમાંની એક હતી. સહારા 11 લાખથી વધુ કર્મચારીઓ સાથે દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપનીઓમાંની એક હતી. Sahara India નો બિઝનેસ રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા અને મનોરંજન, હેલ્થકેયર, હોસ્પિટાલિટી, રિટેલ, ઇન્ફર્મેશન ટેક્નોલોજીથી રમતગમત સુધી વિસ્તરાયેલો હતો. આ ગ્રુપ 11 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની ક્રિકેટ ટીમનું સ્પોન્સર હતું. સુબ્રતો રોય સહારા IPLમાં પૂણે વોરિયર્સની ટીમના માલિક પણ હતા.

સુબ્રતો રોય સહારા પર તેમની બે કંપનીઓ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL)માં નિયમો વિરુદ્ધ લોકો પાસેથી નાણાં રોકાણ કરાવવાનો આરોપ હતો. આ મામલે તેમને જેલ પણ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટે સુબ્રતો રોયને રોકાણકારોને 24,400 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સહારા રિફંડ પોર્ટલની સંપૂર્ણ પ્રક્રિયા

 • સૌથી પહેલા https://mocrefund.crcs.gov.in/ પોર્ટલ પર લોગિન કરો.
 • પોર્ટલના હોમપેજ પર Depositer Registration પર ક્લિક કરો.
 • આધાર નંબર અને એની સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
 • OTP Send પર ક્લિક કરો અને જ્યારે OTP આવે ત્યારે OTP દાખલ કરો.
 • બધા નિયમો અને શરતો વાંચો અને ‘હું સંમત છું’ પર ક્લિક કરો.
 • તમારી સંપૂર્ણ વિગતો જેમ કે બેંકનું નામ, જન્મ તારીખ દેખાશે.
 • ડિપોઝિટના પ્રમાણપત્રની નકલ સાથે દાવો માટેનું વિનંતી ફોર્મ ભરો.
 • જો તમે કોઈ લોન લીધી હોય અથવા આંશિક ચુકવણી પ્રાપ્ત કરી હોય, તો તમારે જણાવવું પડશે.
 • જો દાવાની રકમ 50 હજારથી વધુ છે તો પાન કાર્ડની વિગતો આપો.

Read More:- How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?

આ પણ વાંચો- Baroda Digital Pre-Approved Personal Loan | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન

રીફંડ મેળવવા મહત્વના જરૂરી આધારો

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • આધાર સાથે લિંક્ડ મોબાઈલ નંબર
 • આધાર સાથે લિંક્ડ બેંકના ખાતાની માહિતી
 • ડિપોઝીટના સર્ટીફિકેટ
 • સંપૂર્ણ ભરેલ દાવા ફોર્મ
Sahara Refund Portal Launch | સહારા ફંડમાં ફસાયેલા રૂપિયા પાછા મળશે
Sahara Refund Portal Launch | સહારા ફંડમાં ફસાયેલા રૂપિયા પાછા મળશે

આ પણ વાંચો- Gold Loan vs. Personal Loan: Which Is Better । ગોલ્ડ લોન કે પર્સનલ લોન સારી?

Useful Important Link

સહારા રીફંડ પોર્ટલ લિંકઅહી કલીક કરો…
હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર1800 103 6891
1800 103 6893
Join Whats App GroupJoin Now
Home PageMore Details…
Useful Important Link

Last Word – Sahara Refund Portal Launch

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Sahara Refund Portal Launch ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે-તે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Sahara Refund Portal Launch ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment