SBI Home Loan Interest Rate 2022 in Gujarati | હોમ લોન પર ખાસ Offer

SBI Home Loan Interest Rate 2022 in Gujarati | ‎Personal Loans Schemes | SBI Home Loan | એસબીઆઈ હોમ લોન વ્યાજદર | SBI Home Loan Calculator

જ્યારે તમે તમારા માટે ઘર ખરીદો છો. તમારુ પોતાનું ઘર એ સપનું બધા જ જુએ છે અને એના માટે જે પહેલું પગથિયું હોય છે તે છે હોમ લોન. તમે તમારું પસંદગી નું ઘર ખરીદવા માટે કે પોતાના સપનાનું ઘર બનાવા માટે જે રકમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે બેંક પાસેથી ઉધાર લો છો એને કહેવાય છે હોમલોન. આ રકમ પર વધારાની રકમ ચૂકવો છે તે છે વ્યાજદર.

ઘણી બધી બેંક અને NBFC કંપનીઓ લોન ઓફર કરતી હોય છે. અને વ્યાજદર પણ બધાના અલગ અલગ હોય છે. આ આર્ટીકલ SBI Home Loan Interest Rate 2022 in Gujarati દ્વારા SBI બેંક હોમ લોન અને તેના વ્યાજદર વિશે વધુ માહિતી આપેલ છે. તમારી આર્થિક જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ હોમ લોન મેળવો અને ઘરની માલિકીનું સ્વપ્ન પૂરું કરો.

SBI Home Loan Interest Rate 2022 in Gujarati

SBI દ્વારા ઓફર કરવામાં આવતી હોમ લોનના વ્યાજ દરો @ 8.05% p.a થી શરૂ થાય છે. 30 વર્ષ સુધીની મુદત માટે અને મિલકતની કિંમતના 90% સુધીની લોનની રકમ માટે હોય છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સંરક્ષણ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, નોન-સેલેરી વ્યક્તિઓ, ‘ગ્રીન’ ઘર ખરીદનારા અરજદારો અને ડુંગરાળ/આદિવાસી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓ માટે વિવિધ વિશેષ હોમ લોન ઉત્પાદનો ઓફર કરે છે.

SBI હોમ લોન સાથે આવતા અન્ય કેટલાક ફાયદાઓમાં મહિલા ઋણધારકોને 0.05% ની વ્યાજ દરમાં છૂટ, હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા, બેલેન્સ ટ્રાન્સફર સુવિધા, સ્ટેપ અપ લોન વગેરેનો સમાવેશ થાય છે.

SBI Home Loan Interest Rate 2022 in Gujarati – Highlights

વ્યાજ દર8.05% – 9.05% p.a.
લોનની રકમમિલકત મૂલ્યના 90% સુધી લોનની રકમ
લોનની મુદત30 વર્ષ સુધી
પ્રોસેસિંગ ફી..લોનની રકમના 0.35% પ્રોસેસિંગ શુલ્ક (રૂ. 2,000-રૂ. 10,000)
(મૂળભૂત પ્રોસેસિંગ ફીમાં 50% માફી)
SBI Home Loan Interest Rate 2022 in Gujarati – Highlights
WhatsApp Group જોડાઓ. Join Now
આ પણ વાંચો : [Loan Info] Home Loan Information In Gujarati | હોમ લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

SBI હોમ લોનની સ્કીમ અને તેના વ્યાજદર

એસબીઆઈ હોમ લોન દ્વારા ઘણા પ્રકારની લોન પ્રોવાઈડ કરે છે. એમાં હોમ લોન પણ પૂરી પાડે છે. આ હોમ લોન પણ ઘણા પ્રકારની હોય છે અને તેના વ્યાજ દર પણ અલગ અલગ હોય છે, જે નીચે મુજબ છે:

SBI હોમ લોનની સ્કીમ અને તેના વ્યાજદર

SBI હોમ લોન સ્કીમવ્યાજ દર
SBI હોમ લોન (ટર્મ લોન)7.20 % થી 8.50 %
SBI હોમ લોન (મહત્તમ લાભ)8.20 % થી 8.60 %
SBI રિયલ્ટી હોમ લોન8.65 % થી વધુ
SBI હોમ લોન ટોપ-અપ (ટર્મ લોન)8.35 % થી 10.55 %
SBI હોમ લોન ટોપ-અપ (ઓવરડ્રાફ્ટ)9.25 % થી 9.65 %
SBI બ્રિજ હોમ લોન10.35 % થી 11.35 %
SBI સ્માર્ટ હોમ ટોપ અપ લોન (ટર્મ લોન)8.90 % થી 9.40 %
SBI સ્માર્ટ હોમ ટોપ અપ લોન (ઓવરડ્રાફ્ટ)9.40 % થી 9.90 %
ઇન્સ્ટા હોમ ટોપ અપ લોન9.05 % થી વધુ
SBIઅર્નેસ્ટ મની ડિપોઝિટ11.30 % થી વધુ
SBI હોમ લોનની સ્કીમ અને તેના વ્યાજદર
SBI Home Loan Interest Rate 2022 in Gujarati | હોમ લોન પર ખાસ Offer
SBI Home Loan Interest Rate 2022 in Gujarati | હોમ લોન પર ખાસ Offer Image Credit : SBI Loan Home Page

SBI Home Loan Interest Rate 2022 in Gujarati – Helpline

સરનામું રિયલ એસ્ટેટ અને હાઉસિંગ બિઝનેસ યુનિટ,
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,
કોર્પોરેટ સેન્ટર, મેડમ કામા રોડ,
સ્ટેટ બેંક ભવન, નરીમાન પોઈન્ટ,
મુંબઈ-400021, મહારાષ્ટ્ર
ટોલ ફ્રી નં.1800 112 211
1800 425 3800
080 26599990
Home PageMore Details…
SBI Home Loan Interest Rate 2022 in Gujarati – Helpline
સારું, હોમ લોન ઊંચા વ્યાજ દરો અને લાંબી મુદત સાથે આવે છે. તમારા સપનાનું ઘર પૂર્ણ કરવાની શ્રેષ્ઠ રીત છે SIPમાં રોકાણ. (વ્યવસ્થિત રોકાણ યોજના). તમે તમારા સપનાના ઘર માટે ચોક્કસ રકમ મેળવી શકો છો જેમાંથી તમે SIPમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો..

FAQs of SBI Home Loan Interest Rate 2022 in Gujarati

હોમ લોનની પાત્રતા શાના આધારે નક્કી કરવામાં આવે છે ?

હોમ લોનની પાત્રતા તમારી આવક અને લોનની ચુકવણી ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે.

હોમ લોનનો માસિક હપ્તો તમારી આવકના કેટલા ટકાથી વધુ ન હોઈ શકે ?

હોમ લોનનો માસિક હપ્તો તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોઈ શકે.

કેટલો CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે ?

750 થી 800 CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે.

હોમ લોન ના મુખ્ય પ્રકાર કયા છે ?

હોમ લોન ના મુખ્ય પ્રકાર – ફિક્સ રેટ હોમલોન અથવા ફ્લોટિંગ રેટ હોમલોન છે.

બેંકો હોમ લોન પર કઈ ફી વસૂલે છે ?

બેંકો હોમ લોન પર પ્રોસેસિંગ ફી વસૂલે છે.

શું હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ ?

હા, હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ કવર અવશ્ય લેવું જોઈએ.

DisclaimerSBI Home Loan Interest Rate 2022 in Gujarati

આ આર્ટીકલ થી અમે તમને SBI Home Loan Interest Rate 2022 in Gujarati હોમ લોન અને તેના વ્યાજદર બાબતો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા Financial Adviser ની સલાહ ચોક્કસ મેળવી લો. લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો SBI Home Loan Interest Rate 2022 in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact us માં જઈને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment