How To Link PAN Card With Aadhar | Link Aadhaar Card And PAN Card | Link Aadhaar Card And PAN Card 2023 | પાનકાર્ડ લિંક આધાર કાર્ડ| How to link Aadhaar and PAN
How To Link PAN Card With Aadhar : શું તમે પાનકાર્ડ ધરાવો છે ? શું તમે પણ પાનકાર્ડનો ઉપયોગ કરો છો. પણ તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી. તેનાં લીધે તમને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. CBDT દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 31 મી માર્ચ 2023 પહેલાં તમામ નાગરિકો પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે. આજે તમને આ પોસ્ટની મદદથી How To Link PAN Card With Aadhar વિશે વિડીયો સ્વરૂપે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તેના માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.
How To Link PAN Card With Aadhar
How To Link PAN Card With Aadhar : નોંધ કરો કે જો તમે લિંક કર્યા વિના આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો જ્યાં સુધી PAN અને આધાર લિંક ન થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ રિટર્નની પ્રક્રિયા કરશે નહીં. લોકો વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. જેથી બંને કેસમાં બે ઓળખને જોડવામાં આવે- બે ડેટાબેઝમાં સમાન નામો અથવા જ્યાં નાની અસંગતતા હોય તેવા કિસ્સામાં Link Aadhaar With Pan Card થયેલુંં હોવું જોઈએ.
Highlights of How To Link PAN Card With Aadhar
આર્ટીકલનું નામ | How to Link PAN Card with Aadhaar in Gujarati |
આર્ટીકલની પેટા માહિતી | PAN Card with Aadhaar |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
આર્ટીકલનો ઉદ્દેશ | PAN Card with Aadhaar વિશે માહિતી પૂરી પાડવાનો. |
લાભાર્થી | Everyone |
ઉદ્દેશ્ય | Pan Card સાથે Aadhaar લિંક કરવાની માહિતી પૂરી પાડવાનો |
Application mode | Online / Offline |
Official Website | Click Here |
Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે ચકાસો :-
નીચે આપેલી લિંક દ્વારા તમારા પાનકાર્ડ સાથે આધાર લિંક છે કે કેમ તે ચકાસી શકો છો. જો Pan link With Aadhaar is Alreddy મેસેજ આવે તો સમજવું કે આપનું પાન આધાર સાથે લિંક છે. અને Not Link એવો મેસેજ આવે તો તમારે લિંક કરવાની પ્રોસેસ કરવી પડશે.
પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.
- STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
- STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.
પાનકાર્ડ સાથે આધાર લિન્ક કરવા માટે વિડીયો સ્વરૂપે માહિતી
આપના દરેક મિત્રોને શેર કરો જેથી 31/03/2023 પહેલા પોતાના અને ફેમીલી ના પાન આધાર લીંક છે કે નહી તે ચેક કરી શકે. જેમના પાન અને આધાર લિક નહીં હોય એમનું પાન કાર્ડ રદ થઈ શકે છે. અને પાન સાથે જોડાયેલા દરેક વ્યવહાર અટકી શકે છે
કોઈ પણ સંજોગોમાં Link PAN Card with Aadhaar માટે 234H હેઠળ ચૂકવેલ ફી રિફંડ કરી શકાતી નથી.
Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
How To Link PAN Card With Aadhar – Helpline
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર | 0124-2438000, 18001801961 |
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર | 022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399 |
NSDL કૉલ સેન્ટર નંબર | 020-27218080, (022) 2499 4200 |
NSDL ટોલ ફ્રી નંબર | 1800 222 990 |
PAN કાર્ડ ટોલફ્રી નંબર | આવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961 |
PAN CARD EMAIL ID | NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in UTIITSL-utiitsl.gsd@utiitsl.com |
Frequently Asked Questions – How To Link PAN Card With Aadhar
PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?
તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.
જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?
તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.
જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?
ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.
શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?
એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.
Disclaimer
How To Link PAN Card With Aadhar અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How To Link PAN Card With Aadhar ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for Watching & Reading www.loaninfoguj.com
👋
Please send me more details on my whatsApp 9327127266