PMKisan eKYC Update 2023 | pmkisan.gov.in | PM-Kisan Samman Nidhi | Pmkisan eKYC 2023 | PM Kisan Registration | OTP Based Ekyc | પીએમ કિસાન ઇકેવાયસી
PM Kisan eKYC Update 2023 : વ્હાલા ખેડૂતમિત્રો, હજી પીએમ કિસાનની સહાય તમારા ખાતામાં આવતી નથી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એના માટે e-KYC કરવું જરૂરી છે. સરકારને PM Kisan Yojana નો લાભ સાચા ખેડૂત મેળવી શકે, એટલા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધુ છે.
આ આર્ટીકલ PM Kisan eKYC Update 2023 દ્વારા તમે ઈ-કેવાયસી કરેલ છે કે કેમ ? તેમજ તે કેવી રીતે કરવું ? અને તેની છેલ્લી તારિખ કઈ છે ? તે વિગતે જાણી શકશો.
PM Kisan eKYC Update 2023
પીએમ કિસાન સમ્માન યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના ખેડૂતોનું જીવન સારૂ અને ખેતીકાર્યમાં મદદ કરવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આપવામાં આવતી જમારાશિ પ્રત્યેક 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આવે છે.
ભારત સરકાર દ્વારા PMKISAN યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈકેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે. E-kyc કર્યા બાદ જ આગળના હપ્તાની રકમ તમને મળી શકે છે.
Short Details of PMKisan eKYC Update 2023
આર્ટીકલનું નામ | Short Details of PMKisan eKYC Update 2023 |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનું નામ | PMKISAN યોજના |
વિભાગ | કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ |
લાભાર્થી | દેશના ખેડૂત નાગરિક |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
યોજનાનો હેતુ | દેશના ખેડૂતોનું જીવન સારૂ અને ખેતીકાર્યમાં મદદ કરવાનો |
સત્તાવાર વેબસાઈટ | www.pmkisan.gov.in |
E-kyc લિંક | https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx |
Home Page | More Details…. |
Read More :- Kisan Vikas Patra Yojana in Post Office | પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ
Read More :- How to Apply BOB World Loan | ઘરે બેઠા પર્સનલ લોન કેવી રીતે મેળવશો
PMKisan eKYC Update 2023
જો કોઇ ખેડૂતમિત્ર તેમનું ઈ-કેવાયસી કરતા નથી, તો એ સ્થિતિમાં આગળના હપ્તા માટે અમાન્ય ગણવમાં આવશે. આર્થિક મદદથી વંચિત રહી જશે. વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે તે માટે, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા E-kyc કરવાની છેલ્લી તારિખ 31 માર્ચ, 2023 હતી. તેને વધારીને 31, જુલાઈ, 2023 કરવામાં આવી છે. અને આ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- ખેડૂતને ખેતી સિવાય બીજા સ્ત્રોતોમાંથી આવક આવતી ન હોવી જોઈએ.
- ખેડૂતોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે.
PMKisan eKYC Update 2023 હેતુ
ભારત સરકારને PM Kisan Yojana નો લાભ સાચા ખેડૂત મેળવી શકે, એટલા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધુ છે. હવે ખેડૂતોએ આ મદદ મેળવવા માટે ઈકેવાયસી કરવું ફરજિયાત છે. ઈચ્છુક ખેડૂત તેમનું કેવાયસી PMKisan Portal પર અથવા CSC કેન્દ્રની પર જઈ 31 જુલાઈ, 2023 સુધી કરી શકશે.
PMKisan યોજના eKYC ઓનલાઈન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર (આધાર લિંક્ડ)
- બેન્ક ખાતાની વિગત
PMKisan eKYC Update કરવાની ઓનલાઈન પ્રક્રિયા
- સૌથી પહેલા PM Kisan યોજનાની અધિકારિક વેબસાઈટ પર જવું પડશે. અહીં ક્લીક કરો. તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમને ‘e-KYC’ ના ઓપ્શન પર ક્લીક કરવું પડશે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલશે.
- હવે આ નવા પેજ પર માંગવામાં આવેલી માહિતી ભરવી પડશે.
- આધાર નંબર લખ્યા પછી સર્ચ બટન પર ક્લીક કરતાં તમારા મોબાઈલ પર OTP આવશે.
- તે OTP એન્ટર કર્યા પછી, સબમિટ આપતાં તમારા આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર બીજો OTP આવશે.
- આ છ આંકડાનો OTP એન્ટર કર્યા પછી સબમિટ કરવું.
- ત્યારબાદ ‘e-KYC Succesfully’ મેસેજ સ્ક્રીન પર આવી જશે.
આવી રીતે પીએમકિસાન કેવાયસી કરી શકાય છે. જો ઓનલાઈન કરતાં ના આવડે તો, નજીક CSC સેન્ટર પર જઈ આ પ્રક્રિયા પૂરી કરાવી શકો છો. અને નિરંતર લાભ મેળવતા રહો.
PMKisan eKYC Update 2023 Contact Details
Scheme Related | Shri Sanjay Agarwal, Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan, New Delhi-110001. |
Fund Transfer Related | Shri G. Srinivas, Additional Secretary & Financial Advisor, Krishi Bhawan, New Delhi-110001. Email: asfa-agri@nic.in |
ICT Related | Dr. Ranjna Nagpal, Deputy Director General, National Informatics Centre. |
Contact Details of State Nodal Officers | List of State Nodal Officer |
PM-KISAN Help Desk | PM-Kisan Helpline No: 011-24300606,155261 |
Help-Desk | Aadhaar OTP related issue – aead@nic.in |
માર્ગદર્શક સુચનાઓ | Click Here |
Read More :- Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના
Read More :- બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information
FAQ of PMKisan eKYC Update 2023
PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PMKisan eKYC Update 2023અપડેટની છેલ્લી તારીખ કઈ છે?
pmkisan.gov.in પર e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 મી જુલાઈ, 2023 છે.
પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.
શું PM Kisan E-kyc ઓફલાઈન કરી શકાય ?
હા, હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.
શું બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું પડશે ?
હા, બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું ફરજિયાત છે.
Last Word–PMKisan eKYC Update 2023
આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PMKisan eKYC Update 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PMKisan eKYC Update 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
મારા એક સગાં નું kyc થઈ ગયેલ બતાવે છે.પરંતુ બેનીફિશરી માં મોબાઈલ નંબર થી ચેક કરતા નંબર અમાન્ય બતાવે છે.તેના માટે શું કરવું યોગ્ય માહિતી આપશો.
https://pmkisan.gov.in/KnowYour_Registration.aspx આના પર જઈ રજીસ્ટ્રેશન નંબર જાણી લો. અને તે નંબર દ્વારા ચેક કરો…
9909455302
Mara papa ne 2000/- no hapto avto mara papa expaid thay gya tene 2 year thay gya to pan mara name nu pm kishan. Khatu vce dwara khultu nathi mara name ni varsay entry pan che to navu name chalu karva mate Chu karvu Maru gam Junagadh jill na manavdar taluka nu sarngpipli che to yogy mahiti apva vinti
pm kisan par new registration karavo….