ગ્રામીણ વિસ્તારના સૌથી વધુ કમાણીવાળા બિઝનેસ | Top Five Village Business Idea in Gujarati

Top Five Village Business Idea in Gujarati | Part time Business in Village | Best Business in Village Area | Manufacturing Business Ideas for Rural Areas

Top Five Village Business Idea in Gujarati : આપણામાંથી ઘણા મિત્રો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે. તમે પોતાના ગામમાં જ બિઝનેસ કરવાનું વિચારો છો, તો તમે વિચારમાં પડી જશો કે, હું કયો બિઝનેસ કરૂં ? આવી મુશ્કેલી જોઈને આ પોસ્ટ દ્વારા સૌથી સારો અને ફાયદાવાળો બિઝનેસ આઈડિયાની માહિતી આપી છે.

જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, એ પણ પોતાના ગામમાં જ તો આ પોસ્ટ જરૂરથી વાંચો. આશા રાખીએ છીએ કે, તમને આ પોસ્ટ પસંદ આવશે. તો પૂરી વાંચીએ આ પોસ્ટ Top Five Village Business Idea in Gujarati.

Top Five Village Business Idea in Gujarati

Top Five Village Business Idea in Gujarati: આપણા જીવનમાં રૂપિયા ખૂબ મહત્વની વસ્તુ છે. આ રૂપિયા માટે તમારે સારી નોકરી મેળવવી પડે અથવા તો સારો વ્યવસાય અપનાવવો પડે. જેનાથી તમે પોતાનું જીવન સારી રીતે સેટલ કરી શકો છો.

આજે બધા જ લોકોને નોકરી મળી જ જાય તે સંભવિત નથી. આજના યુવાનોમાં કંઈક નવું કરવાનો જુસ્સો છે. આજની તારીખમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ તેની સામે ઘણી સમસ્યાઓ હોય છે.

બિઝનેસ એ એવી દુનિયા છે કે જેમાંથી તમે ગમે તેટલા રૂપિયા ખેંચી શકો, પણ કૂવાની બહાર ઊભા રહીને તમે આમ ન કરી શકો, તમારે તેમાં કૂદી પડવું પડશે.

Highlights of Top Five Village Business Idea in Gujarati
આર્ટીકલનું નામTop Five Village Business Idea in Gujarati
આર્ટિકલનો પેટા પ્રકારVillage Business Idea સંપૂર્ણ માહિતી
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
કેટલી કમાણી હોય છેજેવી મહેનત એવી મોટી કમાણી
કયાથી શરૂઆત કરી શકાયનાની જગ્યાથી કરો શરૂઆત
કુટિર ઉદ્યોગ પોર્ટલMore Details…
Home PageMore Details……
Top Five Village Business Idea in Gujarati

Also Read More:- પરિવારના દરેક સભ્ય માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ વિકલ્પ | Post Office Bachat Yojana For All Member

Read More :- PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved

Also Read More:- How to G Pay Personal Loan Apply In Gujarati | Google Pay Loan

Top Five Village Business Idea in Gujarati

Top Five Village Business Idea in Gujarati : આજે આપણે સૌથી વધુ આવકવાળા વ્યવસાય વિશે માહિતી આપવાના છીએ. જેમાંથી કોઈ એક બિઝનેસ તમને અનુકૂળ તથા યોગ્ય લાગે તે કરી શકો છો. વિવિધ બિઝનેસની માહિતી નીચે મુજબ છે :

1. ખાતર અને બિયારણની દુકાન

ગ્રામીણ વિસ્તારમાં ખેતી સાથે જોડાયેલ સામગ્રીની જરૂરિયાત વધારે હોય છે. એવામાં ખાતર અને બિયારણની દુકાન શરૂ કરવામાં આવે તો સરસ ઈન્કમ કરી શકો છો. સાથે-સાથે ગામના ખેડૂતોનો સમય અને પૈસા બંને બચાવી શકો છો.

ખાતર અને બિયારણ તમને કંપનીમાંથી મળી શકશે. તમારે આના વેચાણ માટે લાયસન્સ મેળવવું પડશે. આ બિઝનેસનું ફ્યુચર સારૂ છે. જેનાથી તમારી આવક સારી એવી જનરેટ થશે.

આ બિઝનેસની સૌથી સારી વાત એ છે કે, જો તમે કિસાનોને સારૂ ખાતર-બિયારણ, પોસાય તેવા ભાવથી આપો છો. તો તે ખેડૂતો ખાતર-બિયારણ ખરીદવા બીજે જશે નહી. અને તમારા માટે ફ્રીમાં માર્કેટિંગ પણ કરશે. એટલા માટે ગામડામાં સૌથી વધારે આ બિઝનેસ ચાલશે.

2. ફોટોકોપી અને સ્ટેશનરીની દુકાન

આ ડિજિટલ દુનિયામાં બધુ બદલાઈ ચુક્યુ છે પણ આ વસ્તુ ફોટોકોપી કરવાનું બંધ થયુ નથી. બધી જ કચેરીઓમાં ફોટૉકોપી(નકલ) ની જરૂર પડતી હોય છે. આ માટે તમે ગામડાઓમાં પણ આ ફોટોકોપી અને સાથે સાથે સ્ટેશનરીની દુકાણ પણ ચાલુ કરી શકો છો.

આ વ્યવસાય ઘરેથી પણ ચલાવી શકાય છે અને તેના કારણે, આ બિઝનેસને મહિલાઓ માટે પણ ગુજરાતમાં શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયા ગણવામાં આવે છે.

3. મીનરલ પાણીનો વ્યવસાય

શું તમે એવા વ્યવસાયની શોધમાં છો કે જે દિવસમાં ખૂબ જ ઓછો સમય લે અને બાકીના સમયમાં તમે ગુજરાતમાં બીજો વ્યવસાય અથવા નોકરી કરી શકો? જો તમારો જવાબ હા છે, તો મીનરલ પાણીનો વ્યવસાય એ ગુજરાતમાં ઓછા રોકાણ સાથેનો એક વ્યવસાય છે જે તમને સમયની સરળતા પૂરી પાડે છે.

પાણી પુરવઠાના વ્યવસાયમાં, તમારી પાસે ઓછું કામ કરવાની અને વધુ કમાવાની સારી તક છે, જો કે, તેના માટે એક ટીમની જરૂર છે. તમારે એવા વિસ્તારોને આવરી લેવાની જરૂર છે જ્યાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, અને તમે મેરેજ હોલ, બેન્ક્વેટ હોલનો પણ સંપર્ક કરી શકો છો જ્યાંથી તમને મોટા ઓર્ડર મળી શકે છે.

પાણી પુરવઠાના વ્યવસાયમાં રોકાણ વધુ નથી, અને તેથી જ કોઈપણ મધ્યમ વર્ગ ગુજરાતમાં આ નાના પાયે બિઝનેસ આઈડિયાને અમલમાં મૂકી શકે છે. પાણી પુરવઠાના વ્યવસાયમાંથી વળતર અથવા નફા વિશે વાત કરીએ તો, તમે સારી રકમનો નફો મેળવી શકશો.

4. ઓનલાઈન કામનો વ્યવસાય

અત્યારે જમાનો ડિજિટલનો છે. એટલા માટે બધા કામ ઓનલાઈન થવા માંડ્યા છે. ઓનલાઈન કામ કરવાનો સૌથી સારી વાત એ છે કે, આ કામ તમે પોતાના ઘરબેઠા પણ આ કામ કરી શકો છો. એવા પણ કામો છે કે જેના માટે બહાર જવાની જરૂર પડતી જ નથી. બધુ જ કામ ઓનલાઈન થઈ જાય છે. તમારૂ પોતાનું પેમેન્ટ પણ ઓનલાઈન જ ખાતામાં આવી જાય છે. મજાની વાત એ છે કે પાછળના કેટલાક વર્ષોમાં લોકોએ ઓનલાઈન કામ કરીને કરોડો રૂપિયા કમાયા છે.

જો તમે પણ ઓનલાઈન કામ કરીને કરોડો રૂપિયા કમાવવા માંગો છો, કોઈ એક ડિજિટલ સ્કીલ વિકસાવી પડશે જેવી કે, બ્લોગિંગ, યુ-ટ્યુબ, ફેસબુક એડ, ગ્રાફિક ડિઝાઈનીંગ, કન્ટેન્ટ રાઈટરરાઈટર, ડિજિટલ માર્કેટિંગ વગેરે.

આવી રીતે તમે સ્કીલ વિકસાવીને તમે હજારો થી લાખો રૂપિયા કમાઈ શકો છો. આમ તમે સ્કીલનો ઉપયોગ તમારા માટે અથવા બીજાના માટે પણ કામ કરીને પૈસા કમાઈ શકો છો.

5. જનરલ સ્ટોરની દુકાન

ગામડાઓમાં ઘણા લોકો એવા છે કે, થોડી વસ્તુ લેવા માટે બાજુના શહેરમાં જવું પડતું હોય છે. જો તમે પણ લોકોની સામાન્ય વસ્તુ જે રોજિંદા જીવનમાં જરૂર પડતી હોય તેવી, વસ્તુઓની જનરલ સ્ટોર ચાલુ કરો છો તો, તમારે ફાયદો થઈ શકે છે.

તમે જનરલ સ્ટોરમાં રોજ ઉપયોગમાં આવતી વસ્તુઓ રાખી શકો છો. જનરલ સ્ટોરમાં તમે સારી આવક પ્રાપ્ત થશે. કારણ કે આવા સામાનમાં ફાયદો વધુ હોય છે.

જનરલ સ્ટોર ચાલુ કરતી વખતે એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, આજુબાજુ કોઈ એવો સ્ટોર ન હોવો જોઈએ.

ગ્રામીણ વિસ્તારના સૌથી વધુ કમાણીવાળા બિઝનેસ | Top Five Village Business Idea in Gujarati
ગ્રામીણ વિસ્તારના સૌથી વધુ કમાણીવાળા બિઝનેસ
Top Five Village Business Idea in Gujarati

Also Read :- PM Kisan Portal New Update Online | Village Dashboard

Also Read More :- How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

Top Five Village Business Idea in Gujarati : Helpline

Help line of Top Five Village Business Idea in Gujarati

ObjectsDetails
Office Addressકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર
બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ,
ઉદ્યોગ ભવન,
ગાંધીનગર, ગુજરાત.
ફોન079-23259591
ફેક્સ079-23259591
E-mail Idcompcr@gujarat.gov.in
વેબસાઈટMore Details…
Top Five Village Business Idea in Gujarati

FAQs – Top Five Village Business Idea in Gujarati

ગામડામાં કયો વ્યવસાય સારો ચાલે છે ?

જનરલ સ્ટોર, ખાતર-બિયારણની દુકાન, ખેતી માટે ટ્રેક્ટર વગેરે વ્યવસાય સારા ચાલે છે.

ઓછા રોકાણ સાથે નાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

જો તમારી પાસે રોકાણ કરવા માટે ઓછા પૈસા હોય તો પણ, ઘણા નાના બિઝનેસ છે, જે ઓનલાઇન અને ઓફલાઇન શરૂ કરીને ઘણી કમાણી કરવામાં મદદ કરી શકે છે. અમારી આ પોસ્ટ છેલ્લે સુધી વાંચશો તો તમને જરૂરથી આઈડિયા આવી જશે.

ઓછા પૈસામાં કયો બિઝનસ કરી શકાય ?

કરિયાણાની દુકાન, ફોટકોપી સ્ટોર, પશુપાલન વગેરે વ્યવસાય કરી શકો છો.

ગામડામાં શું વ્યવસાય કરી શકાય ?

હા, ગામડાંમાં વ્યવસાય કરી શકાય. જોઈએ સારો આઈડિયા. જે અમારી વેબસાઈટથી મેળવી શકો છો.

ગ્રામીણ લોકોનો મુખ્ય વ્યવસાય શું છે ?

ગ્રામીણ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને સાથે પશુપાલનનો છે.

Disclaimer

આ આર્ટીકલથી તમને લાભકારક Top Five Village Business Idea in Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને Top Five Village Business Idea in Gujarati માં તેઓને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

મિત્રો “Top Five Village Business Idea in Gujarati” આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો Whats App ગ્રુપમાં જોડાઈ જાવ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Leave a Comment