How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

How to do Early Payment of EMI for Home Loan | How to pay all EMI at Once | Home Loan Offer | EMI for Loan | Credit Card on Loan

How to do Early Payment of EMI For Loan : આજે બધાને રોટી, કપડા અને મકાનની સામાન્ય જરૂરિયાત છે. તેમાં પોતાનું ઘરનું ઘર હોવું એ નસીબની વાત છે. કેટલાક લોકો પોતાનું મકાન વસાવવા માટે બેંકમાંથી હોમ લોન લેતા હોય છે. હોમ લોન પરત કરવા માટે EMI સ્વરૂપે દરેક મહિને ચોક્કસ રકમ ભરતા હોય છે.

અહીં EMI ભરવાની રીત આ How to do Early Payment of EMI For Loan આર્ટીકલ દ્વારા જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે પૂરો વાંચન કરવાથી તે સમજાશે.

How to do Early Payment of EMI For Loan

હોમ લોન લેતા સમયે તમારે આ બાબતનો ખ્યાલ રાખવાનો છે કે, જે બેંકમાં ઓછું વ્યાજ અને લોન આપતી હોય તો તે બેંકમાંથી લોન લેવી હિતાવહ છે. આનાથી તમને ઘણો લાભ થશે તેમજ EMI નો ભાર હળવો થશે.

Also Read More:- PMKisan eKYC Update 2023 | Know Last Date

હોમ લોનની જરૂરિયાત

How to do Early Payment of EMI for Home Loan : ઘણાખરા માણસો પોતાનું ઘર વસાવવા અથવા ખરીદવા માટે Home Loan લેતા હોય છે. તેનાથી ઘણા રૂપિયા મળે છે, તેના બદલામાં Home Loan EMI તરીકે મોટી રકમ પણ પરત ચૂકવવી પડતી હોય છે. વ્યાજદરમાં થયેલા વધારાએ ચિંતા ઉપજાવી છે.

આવી પરિસ્થિતિમાં દરેક હોમ લોનધારક એવું વિચારતા હોય છે કે, આ EMI ભરવામાં શક્ય હોય એટલા વહેલા છૂટકારો મળે. જો તમે હોમ લોન લીધી હોય તો, તમને અહીં EMI ભરવાની રીતો દર્શાવીશું, જેથી તમે હોમ લોન વહેલી તકે ઝડપથી ભરપાઈ થઈ શકે. શું છે ઉપાયો ચાલો જાણીએ.

Also Read More:- Pan Aadhaar Link Latest News | આ નાગરિકોને આધારને સાથે પાન લિંક કરવુ જરૂરી નહી

ઓછો વ્યાજદર હોય તેવી બેંકમાંથી લોન લો…

હોમ લોન લેતી વેળાએ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખો, કઈ બેંક ઓછા વ્યાજ દરે લોન આપે છે. ઓછા વ્યાજ દરે લોન આપતી બેન્કમાંથી લોન લો. તેનાથી તમને ઘણો લાભ થશે. અને EMI માં પણ રાહત રહેશે. લોન પરત કરતી વખતે સમયગાળો ઓછો રાખવો અને ઈએમઆઈની રકમમાં વધારો કરી શકો છો. તમે દર વર્ષે EMI માં 10 ટકાનો વધારો કરવાનો વિકલ્પ મળતો હોય છે.

Also Read More:- Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ

પાર્ટ રી-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો

How to do Early Payment of EMI for Home Loan : Home Loan ની ઝડપથી ચૂકવણી કરવી હોય તો પાર્ટ રી-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આનાથી તમે લોનનો એક ભાગ ચૂકવી શકો છો. આ રીતે જો તમે લોન 25 % રકમ ચૂકવો છો, તો તમારી લોનની રકમમાં ઘણોખરો ભાગ તમે ચૂકવી શકશો. તમારી હોમ લોનની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકશો. આનો લાભ એ થશે કે તમારી EMIની રકમ અથવા Loan Paymentનો સમયગાળો ઓછો કરી શકશો.

How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે
How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે
WhatsApp Group જોડાઓ. Join Now

Home Loan Offer- બેંકની યાદી

હંમેશા અધિકૃત બેંક પાસેથી હોમ લોન લેવાનો આગ્રહ રાખો. જેવી કે, નીચે યાદી જણાવેલ છે:

Bank NameWebsite Link
SBI Home LoanLink 1
HDFC Home LoanLink 1
ICICI Home LoanLink 1
AXIS Home LoanLink 1
BOB Home LoanLink 1
PNB Home LoanLink 1
BOI Home LoanLink 1
Kotak Home LoanLink 1
Home Loan Bank List

Also Read More:- રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

FAQ’s for Home Loan EMI

Home Loan ની ઝડપથી ચૂકવણી કરવી હોય તો કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ ?

Home Loan ની ઝડપથી ચૂકવણી કરવી હોય તો પાર્ટ રી-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.

દર વર્ષે EMI માં કેટલા ટકાનો વધારો કરવાનો વિકલ્પ મળતો હોય છે ?

દર વર્ષે EMI માં 10 ટકાનો વધારો કરવાનો વિકલ્પ મળતો હોય છે.

Last Word

How to do Early Payment of EMI for Home Loan આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં આ આર્ટીકલ વિશે How to do Early Payment of EMI for Home Loan વિશે કોઈપણ પ્રકારનો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

1 thought on “How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button