How to get a IDFC pre-approved Personal Loan | IDFC pre approved loan offer | IDFC pre approved loan offer check | IDFC pre approved loan apply online
જો તમે પણ લોન લેવા ઈચ્છો છો, પરંતુ તમારી પાસે અલગ-અલગ બેંકોની મુલાકાત લેવાનો સમય નથી, તો અમે તમને તમારા સમયના મૂલ્યને પ્રથમ પ્રાથમિકતા આપીશું. IDFC First Bank તમને ઘણા પ્રકારની લોન આપે છે. જેમાં આઈડીએફસી પર્સનલ લોન, Home Loan વગેરે છે. જો તમે IDFC First Bankમાં ખાતુ ધરાવો છો, જો ખાતુ ના ધરાવતા હોય તો ખોલાવી લો ખાતુ અને તમને લોનની જરૂરિયાત ઉભી થાય તો, તમારે IDFC First Bankની પૂર્વ મંજુર લોનનો વિકલ્પ તપાસવો જોઈએ. અને આ લેખની મદદથી અમે તમને How to get a IDFC pre-approved Personal Loan વિશે વિગતે જણાવીશું.
તો પ્રિય વાંચકો How to get a IDFC pre-approved Personal Loan વિગતવાર ચર્ચા આ આર્ટિકલમાં કરીશું.
How to get a IDFC pre-approved Personal Loan
પ્રિય વાંચકો, તમને જણાવવાનું કે, How to get a IDFC pre-approved Personal Loan માટે ઓનલાઈન ચેક કરીને લોન લઈ શકો છો. તમારે IDFC First Bankનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારું આધારકાર્ડ અને બેંક ખાતુએ મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.
આ આર્ટિકલમાં બધા IDFC First Bankના ખાતાધારકોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો તમે બેંક ગયા વગર તમને જરૂરીયાત પ્રમાણે રૂપિયાની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ કેવળ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આપણી વિગતથી સમજીશું કે IDFC First Bank માંથી લોન કેવી રીતે મેળવી શકાય.
Highlight of IDFC pre-approved Personal Loan
બેંકનું નામ | IDFC First Bank |
આર્ટીકલનું નામ | How to get a IDFC pre-approved Personal Loan |
આર્ટીકલનો વિષય | IDFC First Bank માંથી લોન કેવી રીતે મેળવી શકાય.લોન કેવી રીતે મળશે? |
ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે? | આધારકાર્ડબેંક અકાઉંટ મોબાઇલ નંબર (આધારકાર્ડ સાથે લિંક થયેલો) |
Official Website | More Details… |
Home Page | More Details… |
Read More:- Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના
Read More:- Mukhyamantri Mahila Utkarsh Yojana | મહિલાઓ માટે વગર વ્યાજની લોન
Read More:- FirstMoney Smart Personal Loan by IDFC First Bank | ઓનલાઈન લોન
IDFC pre-approved Personal Loan – આઈડીએફસી બેંકની પૂર્વ-મંજૂર લોન
How to IDFC pre-approved Personal Loan Apply in Gujarati: IDFC First Bankમાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.
- સૌપ્રથમ તમારી IDFC First Bankની Official Website ના Home Page પર જવાનું રહેશે. તેમજ Mobile App થી પણ એપ્લાય કરી શકો છો.
- Home page પર આવ્યા પછી તમારે લોનના વિકલ્પમાં તમને Personal Loan નો વિકલ્પ મળશે.
- તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
- Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
- આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
- Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
- આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
- OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
- તમે લોન ઇશ્યુ કરનારની ઑફિસની મુલાકાત લઈ શકો છો, જરૂરી ફોર્મ ભરી શકો છો અને તમારી લોન સેટઅપ કરી શકો છો. તમે તમારી તમામ જરૂરિયાતો માટે સ્ટાફની મદદ લઈ શકો છો. આ રીતે ઓફલાઈન એટલે કે બેંકની રૂબરૂ મુલાકાત લઈને પણ આ પ્રકારની લોન તપાસ કરીને મેળવી શકો છો.
Also Read More:- Pashupalan Loan Scheme in Gujarati | પશુપાલન માટે સરકાર આપી રહી છે લોન
Also Read More:- Mobikwik ZIP EMI Loan Reviews | ₹2 લાખ સુધીની લોન મેળવો
Also Read More:- Punjab National Bank ATM Franchise Gujarati | Best Business Idea
IDFC pre-approved Personal Loan – ડોક્યુમેન્ટ લીસ્ટ
IDFC pre-approved Personal Loan : અહીં અમે તમને IDFC pre-approved Personal Loan માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો વિશે જણાવીશું, જે નીચે મુજબ હશે –
- PAN Card
- Address proof (Aadhaar card, Voter ID, etc.)
- 3 months’ bank statement
Useful Important Link – IDFC pre-approved Personal Loan
Apply To Direct Link | Click Here |
Join Whats App Group | Join Now |
Official Website | More Details… |
Home Page | More Details… |
IDFC pre-approved Personal Loanની માહિતી આપતો વિડીયો
Read More: Bank of India Personal Loan Details | ₹20 લાખ સુધીની બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન
FAQ’s of IDFC pre-approved Personal Loan
Que.1 IDFC First Bank માંથી કેટલી લોન મેળવી શકશો?
Ans.1 IDFC First Bankમાં 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશો.
Que.2 IDFC First Bankમાં લોન લેવા માટે શું કરવું પડે છે?
Ans.2 અરજીદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર એ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.
Que.3 IDFC First Bankની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Ans.3 IDFC First Bank ની સત્તાવાર વેબસાઈટ https://www.idfcfirstbank.com/ છે.
Que.4 પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન શું છે?
Ans.4 પૂર્વ મંજૂર વ્યક્તિગત લોન સામાન્ય રીતે બેંકો અને NBFCs દ્વારા તેમના વર્તમાન ગ્રાહકોને તેમના ક્રેડિટ ઇતિહાસ, આવક, એમ્પ્લોયરની પ્રોફાઇલ વગેરેના આધારે ઓફર કરવામાં આવે છે. આવી લોન સામાન્ય રીતે ત્વરિત વિતરણ હોય છે અને તેના પર ઓછા વ્યાજ દરો પણ વસૂલવામાં આવે છે.
Disclaimer
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો FirstMoney Smart Personal Loan by IDFC First Bank ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો FirstMoney Smart Personal Loan by IDFC First Bank ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…