Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023

Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023 | Baroda Gyan Loan | Baroda Vidya Loan | Bank of Baroda Education Loan College List

Bank of Baroda Education Loan Details : એવા બાળકો માટે આ આર્ટીકલ આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માગે છે. પરંતુ તેમના ઘરની નબળી સ્થિતિના કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી. એમના માટે એજ્યુકેશન લોન એક જ વિકલ્પ છે.

આજકાલ દરેક બેંકો એજ્યુકેશન લોન આપી રહી છે. આ આર્ટીકલ દ્વારા બેંક ઓફ બરોડાની એજ્યુકેશન લોનની માહિતી આપવામાં આવી છે. જેના દ્વારા બાળકો ભારતમાં અથવા વિદેશમાં પોતાના સપના પૂરા કરી શકે છે.

Bank of Baroda Education Loan Details

Table of Contents

બેંક ઓફ બરોડા સરકારી તેમજ જાહેર ક્ષેત્રની બેંક છે. અહીં તમને સરળ શરતો પર તેમજ ઓછા વ્યાજદરે શિક્ષણ લોન મળે છે. એજ્યુકેશન લોન માટે અહીં અનેક પ્રકારની યોજનાઓ ચાલે છે. જો તમે પણ બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી એજ્યુકેશન લોન હેઠળ અરજી કરવા માંગતા હોય, તો અરજદારો ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે.

Highlight of Bank of Baroda Education Loan Details

બેંકનું નામBank Of Baroda
લોનનું નામBank of Baroda Education Loan
લાભાર્થીભારત દેશના વિદ્યાર્થી
લોનનો સમયગાળો15 વર્ષ
લોન વ્યાજદર8.85 % પ્રતિ વર્ષથી શરૂ
લોનની રકમભારતમાં અભ્યાસ માટે – 120 લાખ રૂપિયા
વિદેશમાં અભ્યાસ માટે – 150 લાખ રૂપિયા
કેવી રીતે આવેદન કરી શકાયઓનલાઈન / ઓફલાઈન
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of Bank of Baroda Education Loan Details

Read More:- Money View Loans App Review in Gujarati | How to apply

આ પણ વાંચો- રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા, જલ્દી વાંચો આપનું ખાતુ તો નથીને આ બેંકમાં

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન (Bank of baroda Education Loan)

એજ્યુકેશન લોન માટે બેંક ઓફ બરોડામાં અનેક પ્રકારની લોન યોજનાઓ ચાલે છે. જે નીચે મુજબ છે.

Bank of Baroda Education Loan List
Baroda Digital Education Loan
Baroda Vidya
Baroda Gyan
Baroda Scholar
Baroda Education Loan to Students of Premier Institutions
Skill Loan Scheme
Bank of Baroda Education Loan List

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન કોલેજ લિસ્ટ (Bank of baroda Education Loan College List)

ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ચાર કેટેગરીમાં રાખવામાં આવી છે. AA, A, B અને Cની જેમ આમાં પણ શ્રેષ્ઠ સંસ્થાને AA કેટેગરી અને C સુધી ઘટતા ક્રમમાં મળે છે. આ ચાર કેટેગરીમાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે બેંક ઓફ બરોડા પાસેથી લોન ઉપલબ્ધ છે.

College List – અહીંથી ડાઉનલોડ કરો

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન વ્યાજદર (Bank of baroda Education Loan Rate of Interest)

કોલેજ કેટેગરીવ્યાજ દર
AA કેટેગરી7.95 %
A કેટેગરી8.20 %
B કેટેગરી9.30 to 9.05 %
C કેટેગરી10.05 to 9.80 %
બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન વ્યાજદર

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન જરૂરી દસ્તાવેજ (BOB Educaton Loan Documents Required)

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે :

જરૂરી ડોક્યુમેન્ટની યાદી માટે અહીં જુઓ.

બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન વિદેશ અભ્યાસ માટે (Bank of baroda Education Loan Aboard)

ભારત સિવાય પણ ઘણી વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ છે, જ્યાં તમે અભ્યાસ માટે એજ્યુકેશન લોન મેળવો છો. આ શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વમાં તેમની સારી ઓળખ બનાવી રાખે છે, જ્યાંથી આજે લોકો અભ્યાસ કરીને વિશ્વમાં ખૂબ જ સારી જગ્યા પર છે. અહીં એજ્યુકેશન લોન મેળવવા માટે, તમારે મેરિટના આધારે પ્રવેશ પરીક્ષામાં લાયક ઠરવું પડશે અને તમારા પ્રવેશની પુષ્ટિ કરવા માટે સંબંધિત દસ્તાવેજો બેંકને સબમિટ કરવા પડશે. બેંક ઓફ બરોડા પાસેથી લોન ઉપલબ્ધ હોય તેવી વિદેશી શૈક્ષણિક સંસ્થાઓની યાદી અહીં તપાસો.

વિદેશી શૈક્ષણિક સંસ્થાઓની યાદી માટે અહીં જુઓ.

Also Read More:- How to apply for Baroda Gyan Loan ? Best Education Loan

Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023
Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023

Useful Important Link

Apply To Direct LinkClick Here
Contact Number1800 258 44 55
1800 102 44 55
E-mail Id Addresscs.ho@bankofbaroda.com
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Important Link of BOB Education Loan

Also Read More:- How to Easy Apply for Education Loan | કેવી રીતે શૈક્ષણિક લોન મેળવવી ?

FAQ’s of Bank of Baroda Education Loan Details

Que. Is Bank of Baroda give education loan? (શું બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન આપે છે ?)

Ans. હા, બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન આપે છે.

Que. What is rate of interest for education loan in Bank of Baroda? (બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોનનો વ્યાજ દર શું છે ?)

Ans. બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોનનો વ્યાજ દર 7.95 % થી લઈને 10.05 % સુધીનો છે.

Que. What documents are needed for education loan in Bank of Baroda? ( બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન માટે જરૂરી દસ્તાવેજ કયા છે ?)

Ans. એજ્યુકેશન લોન માટે વિવિધ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, વિગતો માટે ચેકલિસ્ટ જુઓ.

Que. Which bank provide education loan easily? ( સરળતાથી કઈ બેંક એજ્યુકેશન લોન આપે છે ?)

Ans. તમામ બેંકો સરળતાથી એજ્યુકેશન લોન આપે છે, આ તેમનો બિઝનેસ છે જેનાથી તેઓ મોટી કમાણી કરે છે.

DisclaimerBank of Baroda Education Loan Details

Bank of Baroda Education Loan Details અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. BOB Education Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી Bank of Baroda Education Loan Details પસંદ આવી હશે, જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય, તો તમારે તેને લાઈક કરવી જ જોઈએ અને તમારા મિત્રો, પરિવાર અને જૂથ સાથે શેર કરવી જોઈએ જેથી તેઓને પણ આ વિશેની માહિતી મળી શકે.

તમારો આભાર !!!

Leave a Comment