ઓછા વ્યાજે લોન માટે 5 બેસ્ટ એપ્લિકેશન તથા બેંકની આ રહી તમામ માહિતી.

3. IDFC pre-approved Personal Loan

               How to get a IDFC pre-approved Personal Loan માટે ઓનલાઈન ચેક કરવાનું રહેશે. આ લોન ત્યારે જ લઈ શકો છો. તમારે IDFC First Bank નું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. તમારું આધારકાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.

IDFC Loan ને કેવી રીતે Pre-Approval કરાવવી?

 IDFC First Bankમાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.

  • સૌપ્રથમ તમારી IDFC First Bank ની Official Website ના Home Page પર જવાનું રહેશે. તેમજ Mobile App થી પણ એપ્લાય કરી શકો છો.
  • Home page પર આવ્યા પછી તમારે લોનના વિકલ્પમાં તમને Personal Loan નો વિકલ્પ મળશે.
  • તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
  • Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
  • આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
  • Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • તમે લોન ઇશ્યુ કરનારની ઑફિસની મુલાકાત લઈ શકો છો, જરૂરી ફોર્મ ભરી શકો છો અને તમારી લોન સેટઅપ કરી શકો છો. તમે તમારી તમામ જરૂરિયાતો માટે સ્ટાફની મદદ લઈ શકો છો. આ રીતે ઓફલાઈન એટલે કે બેંકની રૂબરૂ મુલાકાત લઈને પણ આ પ્રકારની લોન તપાસ કરીને મેળવી શકો છો.

Highlight Point

બેંકનું નામIDFC First Bank
આર્ટીકલનું નામHow to get a IDFC pre-approved Personal Loan
આર્ટીકલનો વિષયIDFC First Bank માંથી લોન કેવી રીતે મેળવી શકાય.લોન કેવી રીતે મળશે?
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડબેંક અકાઉંટ મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)

1 thought on “ઓછા વ્યાજે લોન માટે 5 બેસ્ટ એપ્લિકેશન તથા બેંકની આ રહી તમામ માહિતી.”

Leave a Comment