Gujarat Govt MoU with Google to train 50000 people | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU

Gujarat Govt MoU with Google to train 50000 people | Gujarat Govt MoU with Google | Gujarat Government | Gujarat govt signs MoU with Google | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU

Gujarat Govt MoU with Google to train 50000 people : અત્યારે ગુજરાત સરકાર યુવાનો રોજગાર પ્રાપ્ત કરે તે માટે પ્રયત્નશીલ છે. આપણા પીએમ નરેન્દ્રભાઈ નો ડિજિટલ ઈન્ડિયાનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. ઈન્ટરનેટ ક્ષેત્રની જાયન્ટ કંપની ગૂગલ દ્વારા ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા છે. જેના દ્વારા દર વર્ષે 50 હજાર લોકોને તાલીમ અપાશે.

Gujarat Govt MoU with Google to train 50000 people

ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં ગૂગલ સાથે ગુજરાત સરકાર દ્વારા MOU કરવામાં આવ્યા. ગૂગલ સાથે MoU કરવાથી ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને મહિલાઓને ફાયદો થશે.

આ એમઓયુમાં ગુજરાત સીએમ ઉપરાંત ગુજરાતના સાયન્સ & ટેકનોલોજીના સચિવ વિજય નેહરા અને ગૂગલના વાઈસ પ્રેસીડેન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તા હાજર રહેલ હતા.

ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU

  • ગુજરાત સરકારે 22 માર્ચ, બુધવારના રોજ ગૂગલ સાથે MoU કર્યું છે. તે ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત માટે મહત્વનું છે. ગુજરાત ગૂગલ સાથે મળીને વૈશ્વિક ફલક પર જશે.
  • આ એમઓયુથી વર્ષે 50 હજાર ગ્રામીણ મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકોને આઈટીની તાલીમ આપવામાં આવશે.
  • સીએમશ્રીની હાજરીમાં સાયન્સ & ટેકનોલોજીના સચિવ વિજય નેહરા અને ગૂગલના વાઈસ પ્રેસીડેન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ એમઓયુ સાઈન કર્યા હતા.
આ પણ વાંચવા જેવું : આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ: Gujarat Govt MoU with Google to train 50000 people | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU

આ એમઓયુથી ગુજરાતને શું લાભ થશે

  • ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા સાહસિકોને ગૂગલ તથા રાજ્ય સરકાર સાથે મળીને ઈન્ટરનેટનો ઉપયોગથી લઈને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના સહયોગથી સામાજિક-આર્થિક રીતે સક્ષમ થવામાં સહાયરૂપ થશે.
  • દર વર્ષે 50 હજાર જેટલા નાગરિકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. એટલું જ નહી ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ સાક્ષરતા વધારવામાં મદદ થશે.
  • યુવાઓમાં રહેલી સ્કિલને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું પણ આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરા પર પણ હોય એવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની નેમ રાખી છે તે રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલથી સાકાર કરી છે. – ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી વિગત

મુખ્યમંત્રી એ જણાવેલ કે, ગુજરાતે આઈ.સી.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને આઈ.ટી. પોલીસી 2022-2027 ઘડી છે. તેમજ આ પોલિસીથી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીઝનું સમગ્ર આકર્ષણ ખેંચ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરા પર પણ હોય એવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની નેમ રાખી છે તે રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલથી સાકાર કરી છે.

Gujarat Govt MoU with Google to train 50000 people | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU
Gujarat Govt MoU with Google to train 50000 people ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU | Image Credit – CMO Gujarat Website
WhatsApp Group જોડાઓ. Join Now

ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ દ્વારા ગુજરાતના વિકાસની પ્રસંશા

આ એમઓયુ વખતે ગૂગલ સાઈડથી ભારતના કન્ટ્રી હેડ સંજય ગુપ્તા હાજર રહેલા હતા. અને તેમણે એમઓયુ સાઈન કર્યા. તેમણે ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલો વિકાસ અને તેની ગતિવિધિઓની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આ ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે સેન્ટર છે. ત્યારે ગુજરાત સાથે કરેલી આ સહભાગિતાથી ગૂગલ વિશ્વસર કરવા આતુર છે. સંજય ગુપ્તાસરે એમ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં છેવાડાના ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરેલું આઈ.ટી. નેટવર્કનો બહોળો લાભ આ એમઓયુ – પાર્ટનરશીપને નવી દિશા તેમજ નવું બળ આપશે.

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Read More :- How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Last Word

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક Gujarat Govt MoU with Google to train 50000 people આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે-તે લોકોને નાણાંકીય મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Govt MoU with Google to train 50000 people આર્ટીકલને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો

Leave a Comment