WhatsApp ગ્રૂપમાં જોડાવો!
આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ

આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ

Bank of Baroda KYC Update Form | Bank of Baroda KYC Online | Bank of Baroda Video KYC Online | BOB Aadhaar Link Online | BOB Aadhaar Card Update

પ્રિય વાંચકમિત્રો, જો તમે બેંકમાં ખાતુ ધરાવો છો, એ પણ બેન્ક ઓફ બરોડામાં, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે આ બેંકે તેના ગ્રાહકો માટે KYC ની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે.

જો તમે બેંક ઓફ બરોડાના ખાતાધારક છો, KYC પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. વધુ માહિતી માટે આ આર્ટીકલ પૂરો વાંચવાથી મળી રહેશે.

bob Bank customers need to update kyc till 24 march 2023

જો તમે બેંક ઓફ બરોડાના કસ્ટમર છો., તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. બેંકે તેના ગ્રાહકો માટે KYC પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂરી કરવીએ જોઈએ. જો કસ્ટ્મર આ પ્રક્રિયાઅ પૂરી નહી કરે તો તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

bob Bank customers need to update kyc till 24 march 2023 : ગ્રાહકોના બેંક ખાતાઓ પણ એક્ટીવ રહેતા નથી. આ માટે બેંક ગ્રાહકોને માહિતગાર કરી રહી છે. વધતી જતી છેતરપિંડીને કારણે આર.બી.આઈ. દેશની તમામ બેંકોને આ KYC કરાવવાની સલાહ આપવામાં આવી છે.

24 તારિખ પહેલા આ પ્રક્રિયા કરી લો

બેંક ઓફ બરોડા દ્વારા જણાવવામાં આવે છે કે, 24 માર્ચ, 2023 સુધીમાં સેન્ટ્રલી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આ બેંક તેમના ગ્રાહકોને એસએમએસ દ્વારા તેમજ નોટિસ આપીને માહિતગાર કરી રહી છે. જે કસ્ટમરો આવું ન કરે, તેમના ખાતા નિષ્ક્રિય થઈ જશે. જેમને નોટીસ અને એસએમએસ આવેલ હોય તે ગ્રાહકોએ બેંકની શાખામાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરાવવી જોઈએ. ગ્રાહકોએ આ પ્રક્રિયા 24 માર્ચ 2023 પહેલા આ પ્રક્રિયા પૂરી કરી દેવી જોઇએ.

BOB દ્વારા જાહેરાત કરવામાં આવેલી ટ્વીટ…..
WhatsApp Group જોડાઓ. Join Now

બેંકના ગ્રાહકો માટે KYC જરૂરી છે…

આ KYC દ્વારા બેંકોએ તેમના ગ્રાહકોનો ડેટા ડિજિટલ સ્વરૂપમાં સાચવવાના હોય છે. બેન્કના ગ્રાહકો માટે કેવાયસી દર વખતે કરાવવું પડતું હોય છે. પરંતુ સેન્ટ્રલ કેવાયસી કર્યા પછી ગ્રાહકોને આ પ્રક્રિયા વારંવાર કરવી જરૂર પડતી નથી. તમામ કામ એક જ વારમાં સરળતાથી પૂરી કરી શકાય તે માટી KYC જરૂરી છે.

આ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે

KYC અપડેટ કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડે શકે છે :

(1) એડ્રેસ પ્રૂફ

(2) ફોટોગ્રાફ

(3) પાનકાર્ડ

(4) આધાર કાર્ડ

(5) બેંક પાસબુક

(6) મોબાઈલ નંબર

આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ
આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ

આ રીતે, જો કોઈ વ્યક્તિ કોઈને છીતરપિંડી કરીને પૈસા પડાવવા માંગતી હોય તો, તો એ શક્ય નથી. ઓનલાઈન વધતા જોખમોને કારણે Reserve Bank of India દ્વારા દેશની તમામ બેંકોને જરૂરિયાત અને નિયમિતપણે KYC અપડેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.

Last WordKYC Update 2023

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક KYC Update 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો સેન્ટ્રલ KYC Update 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

1 thought on “આ બેંકના ગ્રાહકોએ 24 માર્ચ સુધીમાં પૂરૂ કરાવી લો આ કામ, નહીંતર બંધ થઈ શકે છે, બેંક એકાઉન્ટ”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button