How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી

How to Earn Money From WhatsApp 2023 | WhatsApp Earning App | Earn Money From WhatsApp | Earn Money by Sending WhatsApp Messages | વ્હોટ્સએપ કમાણીની એપ

How to Earn Money From WhatsApp 2023 : આજના આ બ્લોગ માં આપણે જાણીશું કે WhatsApp થી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય ? કઈ રીતે તમે WhatsApp થી પૈસા કમાઇ શકો છો. તેના માટે અમે તમને પૂરી માહિતી જણાવીશું કે તમે કેવી રીતે વોટ્સએપથી પૈસા કમાઇ શકો છો? વધારે જાણકારી માટે આ પોસ્ટ આખી વાંચો.

તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ How to Earn Money From WhatsApp 2023 દ્વારા વિશે જણાવવા માંગીએ છીએ. WhatsApp થી કેવી રીતે પૈસા કમાઈ શકો છો. એ વિગતે જાણી શકશો.

How to Earn Money From WhatsApp 2023

How to Earn Money From WhatsApp 2023 : મિત્રો, આજે તમને આ આર્ટીકલના માધ્યમથી જણાવીશું કે, તમે વોટસએપનો ઉપયોગ કરીને પૈસા કેવી રીતે કમાઈ શકાય ! મિત્રો જો તમે સંપૂર્ણ માહિતી મેળવવા માગો છો, તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચવો જરૂરી છે.

અમે બતાવીશું કે, તમારે WhatsApp થી પૈસા કમાવા માંગો છો, તો તમારે કઈ-કઈ ચીજોની આવશ્યકતા જરૂર પડશે. વોટસએપથી પૈસા કમાવવાના ઘણા રસ્તા છે. આ રસ્તાઓનો ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો છો.

Highlights of How to Earn Money From WhatsApp 2023

આર્ટીકલનું નામHow to Earn Money From WhatsApp 2023
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુHow To Earn Money
Home PageMore Details…
Highlights of How to Earn Money From WhatsApp 2023

તમે વોટસએપ પર કોઈ ફોટો કે વિડીયો શેર કરીને પૈસા કમાઈ શકો છો. કોઈપણ એપ ડાઉનલોડ કરવાની લિંક શેર કરીને પૈસા કમાઈ શકો છો. WhatsApp પર પ્રોડક્ટ સેલ કરીને પણ પૈસા કમાઈ શકો છો. Affiliate Marketing ની મદદથી પણ તમે પૈસા કમાઈ શકો છો.

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Read More:- Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય

વોટ્સએપથી પૈસા કમાવવા શાની જરૂર પડી શકે છે

મિત્રો જો તમે WhatsApp થી પૈસા કમાવવાની ઈચ્છા હોય તો, તમારે નીચે મુજબની ચીજવસ્તુઓની જરૂર પડશે.

  • સ્માર્ટ ફોન
  • WhatsApp Group જેમાં વધારે પ્રમાણમાં સભ્ય હોય
  • સારૂ ઈન્ટરનેટ કનેક્શન

How to Earn Money From WhatsApp 2023

(1) Referral Programme – રેફરલ પ્રોગ્રામથી પૈસા કમાઓ

How to Earn Money From WhatsApp 2023 : વોટ્સએપ પર રેફરલ પ્રોગ્રામના માધ્યમથી તમે સારી એવી કમાણી કરી શકો છો. જેવી કે, Phone Pe, G Pay, Amazon Pay આવી એપ્સની Referral Link ને તમારા વોટસએપ પર શેર કરીને સારી રેફરલ આવક પ્રાપ્ત કરી શકો છો. આવી રીતે તમે WhatsApp થી પૈસા કમાઈ શકો છો.

(2) એફિલિએટ માર્કેટિંગ – એફિલિએટ માર્કેટિંગ કરીને પૈસા કમાઓ

મિત્રોને આપને જણાવીએ કે, Affiliate Marketing Whatsapp થી પૈસા કમાવવાના ઘણી સારી તકો છે. જે લોકોને Affiliate Marketing ની બાબતે કોઈ જાણતા નથી, તેઓને જણાવીએ કે, આ બીજાની પ્રોડક્ટ કે સર્વિસ વેચવાની કે પૂરી પાડવાનો છે. આ કમિશન આધારિત છે. જો તમે કોઈ બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ વેચો છો, તો તે કંપની તે પ્રોડક્ટ વેચવા પર કમિશન આપે છે.

ભારતમાં એવી કંપનીઓ ઘણી છે. જે લોકોને પોતાની પ્રોડક્ટ વેચવા માટે પ્રોત્સાહિત કરે છે. તેના બદલામાં સારૂ એવું કમિશન આપે છે. તમે જેટલું વધારે પ્રોડક્ટ સેલ કરો છો, તેટલુ વધારે કમિશન પ્રાપ્ત થશે.

(3) વોટ્સએપ પર પોતાના પ્રોડક્ટ કે સર્વિસનો પ્રચાર કરો

જો તમારી પાસે તમારી પોતાની પ્રોડક્ટ કે સર્વિસ છે. જેમ કે તમે તમારા પોતાના પેજની બ્રાન્ડિંગ ટી-શર્ટ અને અન્ય અલગ-અલગ પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યાં છો, તો તમારા પોતાના વોટસએપ પર શેર કરીને તમારા પોતાના ઉત્પાદનનો પ્રચાર કરી શકો છો.

  • તમારે ફક્ત તમારા ઉત્પાદનને વેબપેજ પર સૂચિબદ્ધ કરવાનું છે અને પછી પેમેન્ટ ગેટવે સેટઅપ કરવાનું છે. જેના દ્વારા તમે ચૂકવણી કરી શકો છો.
  • પછી તમારે તેને કેવી રીતે ડિલિવરી કરવી તેની પ્રોસેસ કરવી પડશે. જેથી કરીને જો તમારો કોઈ વોટસએપ ફ્રેન્ડ તમારી પ્રોડક્ટ ખરીદે છે, તો તે પ્રોડક્ટ તેના ઘરે પહોંચાડવામાં આવશે.

(4) WhatsAppમાં કોર્સ વેચીને પૈસા કમાઓ

જો તમારી પાસે કોઈ વિશેષ કૌશલ્ય અથવા જ્ઞાન હોય, તો તમે તે જ્ઞાન અને કૌશલ્ય દરેકને કોર્સ દ્વારા શીખવી શકો છો. કોર્સમાં તમે તમારા કૌશલ્ય અનુસાર અલગ-અલગ વસ્તુઓ શીખવી શકો છો અને કોર્સને તેના પોતાના પેજ દ્વારા ઓનલાઈન વેચવાનો રહેશે.

  • તમારે ફક્ત વેબસાઇટમાં કોર્સની સૂચિ બનાવવાની રહેશે અને તમારે સિસ્ટમ તૈયાર કરવી પડશે અને પ્રક્રિયા કરવી પડશે કે વપરાશકર્તા ચૂકવણી કરે કે તરત જ તમારો કોર્સ મેળવી લે.
  • આ રીતે તમે જાતે કોર્સ બનાવી શકો છો અને તેને તમારા પોતાના પેજ દ્વારા વેચી શકો છો.
How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી
How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી

આશા છે કે તમને તમારા WhatsApp પર પૈસા કમાવવાની આ રીતો ઉપયોગી લાગશે. હવે તમારે એ જોવાનું છે કે, તમને કઈ પદ્ધતિ પસંદ છે અને કઈ પદ્ધતિ તમારા માટે કામ કરે છે અને કઈ નથી.

How To Earn Money From WhatsApp – વિડીયો સ્વરૂપે માહિતી

How To Earn Money From WhatsApp – વિડીયો સ્વરૂપે માહિતી Video Credit By – ‘ EK OfficialYou tube Channel

FAQs – How to Earn Money From WhatsApp 2023

WhatsApp ની App ક્યાંથી ડાઉનલોડ કરી શકાય ?

WhatsApp App ડાઉનલોડ કરવાની લિંક – કલીક કરો.

શું વોટસએપ પૈસા ચૂકવે છે?

ના, પરંતો વોટ્સએપ તમને IGTV જાહેરાતો, બ્રાન્ડેડ સામગ્રી, બેજેસ, શોપિંગ અને એફિલિએટ માર્કેટિંગની મદદથી પૈસા કમાવવાની મંજૂરી આપે છે.

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર જાહેરાત માટે ક્યારે એપ્લાય કરી શકાય ?

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર 1000 સબક્રાઈબર અને 4000 કલાક વીડિયો જોવાઈ ગયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો.

How To Earn Money Online in Gujarati ?

The truth is there are real ways to make money online​​—millions of people are doing it each day. From freelance digital nomads to savvy marketers to rising entrepreneurs, there are plenty of business ideas you can try at home using your laptop and a solid internet connection.

વોટસએપની ઓફિશીયલ વેબસાઈટ કઈ છે ?

વોટસએપની ઓફિશીયલ વેબસાઈટ https://www.whatsapp.com/ છે.

Last Word

આ આર્ટીકલથી તમને લાભકારક How to Earn Money From WhatsApp 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને How to Earn Money From WhatsApp 2023 માં તેઓને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

મિત્રો “How to Earn Money From WhatsApp 2023” -આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો Whats App ગ્રુપમાં જોડાઈ જાવ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Jigalbahen Patel

હું જીગલ પટેલ, આ સાઇટ પર લેખિકા છું. અમને આમજનતાને લોન, ફાયનાન્સ & ઈન્સ્યોરન્સ વિશે જાગ્રત કરવાના લેખ લખવાનું પસંદ છે.

Leave a Comment