Gujarat Gyan Guru Quiz Question Bank – Questions & Answers અને જીતો રૂપિયા

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી

રાજ્યના વિદ્યાર્થી અને અન્ય નાગરિકોનું જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રાજ્યની પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

તે અન્વયે Gujarat Gyan Guru Quiz Question Bank આર્ટીકલ દ્વારા આ સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રિય વાંચકોએ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેનો ખ્યાલ આવી શકે.

Gujarat Gyan Guru Quiz Question Bank

Table of Contents

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

Highlights of Gujarat Gyan Guru Quiz Question Bank

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Question Bank
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો
G3qનો ધ્યેય મંત્ર“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
પ્રારંભ તારીખ07 જુલાઈ 2022
પ્રારંભ સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
Launching Byગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Online Mode
G3q Quiz Official WebsiteMore Details….
Quiz BankMore Detail
Highlights of Gujarat Gyan Guru Quiz Question Bank
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Gujarat Gyan Guru Quiz Question Bank– ક્વીઝ બેંક

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે:

પ્રશ્ન પૂછાવાના છે તે વિભાગના નામ

શિક્ષણ વિભાગકલાઈમેન્ટ ચેન્જ
આરોગ્ય અને પરિવાર/કલ્યાણ વિભાગસાયન્સ અને ટેક્નોલોજી
સામાજિક અને ન્યાય વિભાગવાઇબ્રન્ટ ગુજરાત
ઉદ્યોગસ્ટેચ્યુ ઓફ યુનિટી
મહિલા અને બાળવિકાસવડનગર
આદિજાતિ વિકાસસાહિત્ય અને ગુજરાતનો વારસો
Question Bank-ક્વીઝ બેંક

જે દિવસે તમારી પરીક્ષા આપવાની હોય તે દિવસે વહેલી સવારે નીચે મુજબના સ્ટેપ પ્રમાણે પ્રશ્નોનો અભ્યાસ કરી લેવો. પછી પ્રશ્નો બતાવશે નહી. તે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ તે પ્રશ્નોમાંથી જ લગભગ 15 થી 18 પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે.

  • Step -1 : Gujarat Gyan Guru Quiz 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
  • Step – 2 : “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • Step – 3 : આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર જાઓ.
  • Step – 4 : ત્યારબાદ Today’s Quiz Bank બટન પર ક્લીક કરવું.
  • Step – 5 : એના પછી તે પેજ પર ‘Education Type’ (School, College કે Others) માં તમે જેમાં આવતા હોય તે પસંદ કરવું.
  • Step – 6 : બીજા ખાનામાં ‘Quiz Language’ (English કે ગુજરાતી) પસંદ કરવી
  • Step – 7 : ત્યારબાદ Search બટન પર ક્લીક કરવું.
  • તમારી સામે 125 પ્રશ્નોનું લિસ્ટ આવી જશે. તે પ્રશ્નોનો અભ્યાસ કરી લેવો.

Gujarat Gyan Guru Quiz Question Bank- Example

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે:

સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નોની યાદી :-

  1. ગુજરાત સરકારની મધ્યાહ્નભોજન યોજનાનો લાભ કોને મળે છે ?
  2. ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
  3. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
  4. ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
  5. માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
  6. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
  7. GUVNLનું પૂરું નામ શું છે ?
  8. GEDAનું પૂરું નામ શું છે ?
  9. પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
  10. ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?

Also Read More: Gujarat Gyan Guru Quiz Registration In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ?

કોલેજના વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નોની યાદી :-

  1. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
  2. ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે ?
  3. ભારતની અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં કયા ક્ષેત્રનું યોગદાન મહત્ત્વનું છે ?
  4. ગુજરાતનો દરિયાકિનારો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે ?
  5. ભારત સરકાર દ્વારા 2016માં પાકના વીમા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
  6. ગુજરાતમાં થતો મુખ્ય ઔષધીય પાક કયો છે ?
  7. RUSA કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
  8. વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
  9. તાજેતરમાં ગુજરાત સરકારે નીચેનામાંથી કયા શહેરોમાં સ્ટેટ ઑફ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે ?
  10. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ?

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

અન્ય નાગરિકો માટેના પ્રશ્નોની યાદી :-

  1. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
  2. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
  3. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
  4. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
  5. આદિજાતિના ખેડૂતને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રીની કઈ યોજના કાર્યરત છે?
  6. ગુજરાત પોલિસ દ્વારા મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર ક્યો છે?
  7. ગુજરાત સરકાર દ્વારા અનામત તથા બિનઅનામત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે કેટલી લોન આપવામાં આવે છે?
  8. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
  9. MSP યોજનાનુ પૂરું નામ શું છે ?
  10. ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Gujarat Gyan Guru Quiz Question Bank

Gujarat Gyan Guru Quiz Question Bank- મહત્વની લિંક

Important Link of Gujarat Gyan Guru Quiz Question Bank

SubjectsLink
G3Q WebsiteMore Details
G3Q RegistrationMore Details
G3Q Quiz BankMore Details
Home PageMore Details
Important Link

FAQs of Gujarat Gyan Guru Quiz Question Bank

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ ક્યારથી શરુ થશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

Gujarat Gyan Guru Quiz In Gujarati અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?

રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

Disclaimer

અહીં આપેલી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, માહિતીની શુદ્ધતા અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. કોઈપણ અરજી કરતા પહેલા કૃપા કરીને સ્કીમની માહિતીને દસ્તાવેજ સાથે ચકાસો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Gyan Guru Quiz Question Bank ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button