[Best Investment] Systematic Investment Plan-SIP In Gujarati – ટીપે-ટીપે સરોવર ભરાય, બસ આ જ કહેવતને સાર્થક કરતો શબ્દ એટલે SIP

Systematic Investment Plan-SIP In Gujarati | SIP | Systematic Investment Plan |  SIP Calculator | એસ.આઈ.પી રોકાણ | Systematic Investment Plan News in Gujarati | SIP Full Form | SIP Investment Best Plan in Gujarati | સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના ફાયદા જાણો

પ્રિય વાંચક મિત્રો, SIP શું છે તેની માહિતી અગાઉના આર્ટીકલ What is SIP in Gujarati દ્વારા આપવામાં આવી છે. SIP માં કેમ રોકાણ કરવું તેના માટે Systematic Investment Plan-SIP In Gujarati અમારી આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે, અમે તમને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે તમામ માહિતી આપીશું. જેથી તમે પણ નાની બચત કરીને તમારુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકશો.

Systematic Investment Plan-SIP – Reviews

Systematic Investment Plan-SIP In Gujarati એટલે કે (SIP) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સૌથી પોપ્યુલર રીત છે. આ પધ્ધતિમાં તમે પોતાની પસંદગીના મ્યુચ્યુઅલ ફંડમાં અનુકૂળતા મુજબ EMI દ્વારા પૈસા ભરી શકો છો. નોંધનીય છે કે, જે લોકો શેરબજારમાં સીધું અથવા એક સાથે રોકાણ નથી કરવા માંગતા તેમના માટે SIP સારો વિકલ્પ છે.

SIPમાં લાંબા ગાળે હાઈ રિટર્ન મળવાની સંભાવના વધુ હોય છે. અત્યારે માર્કેટમાં એવી ઘણી SIP સ્કીમ છે, તમે નિયમિત ટાઈમ પર માસિક, ત્રિમાસિક કે વાર્ષિક તમારી સુવિધા મુજબ 500 કે 1000 રૂપિયા રોકાણ કરીને તમારો પોર્ટફોલિયો બનાવી શકો છો.

Benefits Of Systematic Investment Plan-SIP In Gujarati

સમજવામાં ખુબ સરળ છે.કમ્પાઉન્ડીગનો ખુબ જ ફાયદો થાય છે.
દર મહીને રોકાણને લીધે એવરેજ કરી આપે છે.નીચા બજારમાં વધુ યુનિટ મળે છે. ઊંચા બજારમાં મુલ્ય વધે છે.
લાંબાગાળે વધુ સારૂ વળતર મેળવી શકાય છે.ટેક્ષમાં લાભ – 80-C નો લાભ મેળવી શકાય છે.
તમારી રકમનું પુરેપુરૂ રોકાણ થાય છે.મહીને રૂ.1000/- જેવી નાની રકમથી રોકાણ કરી શકાય છે.
રોકાણની રકમમાં વધારો કે ઘટાડો કરી શકાય છે.100 % પારદર્શકતા હોય છે.
પૈસા ભરવાનું યાદ રાખવું પડતું નથી. બેંક ખાતામાંથી ઓટો ડેબિટ ચાલે છે.સારી સારી કંપનીઓમાં રોકાણનો લાભ મળે છે.
ફક્ત એક જ વાર પ્રોસેસ કરવાની હોય છે.રોકાણ SEBI ની દેખરેખ હેઠળ આવે છે.
બાળકોના અભ્યાસ અને લગ્ન ખર્ચનું આયોજન થઇ શકે છે.રિટાયરમેન્ટ(પેન્શન) પ્લાનિંગ કરી શકાય છે.
નાણા તબક્કે અથવા એકી સાથે પરત લઇ શકાય છે.ભવિષ્યમાં મળનારી મોટી રકમ ટેક્ષ ફ્રી મળે છે.
Systematic Investment Plan-SIP In Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Systematic Investment Plan-SIP In Gujarati – રોકાણના ફાયદા

Systematic Investment Plan-SIP In Gujarati તમને સ્કીમમાં નિયમિત અંતરાલ પર નિશ્ચિત રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. SIPમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. જે જણાવેલ માહિતી દ્વારા તમે સમજી શકો છો.

  • SIP માં રોકાણ કરવાથી રોકાણકાર ચક્રવૃદ્ધિની શક્તિનો લાભ લઈ શકે છે. સ્કીમમાં નિયમિત રોકાણ ચક્રવૃદ્ધિ તરફ દોરી જાય છે. જેનો અર્થ છે કે, તમે તમારા વ્યાજ પર વ્યાજ મેળવો છો. કારણ કે તે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે. લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે આ ખૂબ જ ફાયદાકારક છે.
  • જ્યારે રોકાણકાર Systematic Investment Plan-SIP In Gujarati દ્વારા રોકાણ કરે છે, ત્યારે તેને રૂપિયાની સરેરાશ કિંમતનો લાભ મળે છે. તેનો અર્થ એ છે કે જ્યારે સ્કીમની નેટ એસેટ વેલ્યુ (NAV) ઓછી હોય ત્યારે રોકાણકારને વધુ એકમો મળે છે અને જ્યારે NAV વધારે હોય ત્યારે ઓછા યુનિટ મળે છે. આ લાંબા ગાળા માટે એકમોની સરેરાશ કિંમતમાં ઘટાડો લાવે છે.
  • રોકાણકાર પાસે SIP ની રકમ, સમયગાળો અને તબક્કો પસંદ કરવાની સુગમતા હોય છે. તેમની પાસે રકમ બદલવા, SIP અમુક સમય અથવા કાયમી બંધ કરવાનો વિકલ્પ પણ છે.
  • Systematic Investment Plan-SIP In Gujarati મારફત રોકાણ રોકાણકારમાં શિસ્તબદ્ધ રોકાણના મૂલ્યને ઉત્તેજિત કરે છે. કારણ કે તેઓ ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ રકમનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. જે લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે જરૂરી છે.

Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Systematic Investment Plan-SIP In Gujarati – રોકાણ કેવી રીતે કરવું

Systematic Investment Plan-SIP In Gujarati તમને સ્કીમમાં નિયમિત અંતરાલ પર નિશ્ચિત રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. SIPમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. તમને આ રોકાણ કેવી રીતે કરવું તેની સમજ નીચે પ્રમાણે છે:

  • Step-1 – તમારા રોકાણના લક્ષ્યોને વ્યાખ્યાયિત કરો અને પછી જોખમની આધારે તમારા રોકાણની ક્ષમતા અનુસાર યોજના પસંદ કરો.
  • Step-2 – ખાતરી કરો કે તમે KYC સુસંગત છો.
  • Step-3 – SIP ની તારીખ અને અવધિ પસંદ કરો.
  • Step-4 – તમે નિયમિત ધોરણે યોજનામાં રોકાણ કરવા માંગો છો તે રકમ પસંદ કરો (તમારા રોકડ પ્રવાહના આધારે આવર્તન પસંદ કરો).
  • Step-5 – ફોર્મ ઑનલાઇન અથવા ઑફલાઇન સબમિટ કરીને SIP શરૂ કરો.

Systematic Investment Plan-SIP In Gujarati – Best Fund for SIP

દેશમાં છેલ્લા 5 વર્ષમાં સારું વળતર આપતી કેટલીક SIP ના નામ નીચે મુજબ આપેલા છે.

Best Fund List Systematic Investment Plan-SIP In Gujarati

Sr.NoList of Best SIP Funds in India
Ranked by Last 5 Year Returns
1Quant Active Fund. N.A
2Parag Parikh Flexi Cap Fund. Consistency.
3PGIM India Flexi Cap Fund. Consistency.
4Quant Large and Mid Cap Fund.
5Mirae Asset Emerging Bluechip Fund.
6Quant Focused Fund.
7Canara Robeco Emerging Equities Fund.
8Edelweiss Large & Mid Cap Fund.
9Edelweiss Large & Mid Cap Direct Plan-Growth
10Kotak Equity Opportunities Fund
11Canara Robeco Bluechip Equity Fund
12SBI Focused Equity Fund
13Sundaram Focused Fund
14UTI Flexi Cap Fund
15Kotak Bluechip Fund
16Mirae Asset Large Cap Fund
17Edelweiss Large Cap Fund
18DSP Flexi Cap Fund
19Axis Bluechip Fund
20Motilal Oswal Focused 25 Fund
21Axis Focused 25 Fund
Information Source BY https://www.etmoney.com/
Systematic Investment Plan-SIP In Gujarati

Systematic Investment Plan-SIP In Gujarati – આજે નહીં તો કાલે SIP વગર નહીં ચાલે..

તમે એવું ઈચ્છતા હશો કે, એક એવું રોકાણ જે ફ્લેક્સીબલ હોવા સાથે આર્થિક રીતે પરવડે તેવી, વધુ મહત્વની હોય. તો તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરવાની ક્ષમતા Systematic Investment Plan-SIP In Gujarati માં છે.

Also Read :- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana

Also Read :- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

Systematic Investment Plan-SIP In Gujarati માટે જરૂરી દસ્તાવેજો

Systematic Investment (SIP) in gujarati એસઆઈપી શરૂ કરવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. જે નીચે મુજબ છે:

  • Pan Card,
  • Aadhaar Card એડ્રેસ પ્રૂફ તરીકે,
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને
  • ચેકબુક- કોરો કેન્સલ ચેક એટલા માટે, કારણ કે તેમાં તમારો એકાઉન્ટ નંબર જેવી જરૂરી વિગતો હોય છે.
Systematic Investment Plan-SIPની સંપૂર્ણ માહિતી આપતો YouTube Video
(Video Credit- VTV Gujarati News Channel – Mr.Gunj Thakkar)

FAQs of Systematic Investment Plan-SIP In Gujarati

SIP નું Full Form શું છે?

SIP નું Full Form “Systematic Investment Plan” છે.

SIP એટલે શું અને તે કેવી રીતે કામ કરે છે?

SIP એટલે તમે નક્કી કરેલ રકમ દર મહિને/ત્રિમાસિક/વાર્ષિક તમારા બેન્કના એકાઉન્ટ માંથી કપાઈને તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડના ફંડ માં ઓટોમેટીક રોકાણ કરવાની એક પદ્ધતિ. જેમાં એક વખત ફિક્સ રકમ નક્કી કર્યા પછી ઓટોમેટીક તમારા એકાઉન્ટમાં થી નક્કી કરેલ સમયગાળા માટે કપાતી રહેશે અને તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડ ના ફંડમાં નિયમિત જમા થતી રહેશે.

SIP ના ફાયદા ક્યાં ક્યાં છે?

નાનું રોકાણ, રોકાણની સરળતા, ઓછું જોખમ, ઇન્કમટેક્ષ ફાયદો, વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રોકાણ, ચક્રવૃદ્ધિ વ્યાજના ફાયદા, SIP માંથી પૈસા ઉપાડવાની સુવિધા વગેરે જેવા SIPના અનેક ફાયદાઓ છે.

SIP માં રોકાણ કરવું એ જોખમકારક છે કે કેમ ?

હા, SIP માં રોકાણ કરવું એ બજારના જોખમોને આધારિત છે.

What is Systematic Investment Plan?

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP તરીકે ઓળખાય છે, તે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવા માટે ઓફર કરવામાં આવતી એક સુવિધા છે. SIP સુવિધા રોકાણકારને પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૂર્વ-નિર્ધારિત અંતરાલો પર ચોક્કસ રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે.

Declaimer

એક યોગ્ય સલાહકારની સલાહ લઈને જ Systematic Investment Plan (SIP) in Gujarati માં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ એપ્લિકેશન માં કે ઓનલાઈન વેબસાઈટ માં કોઈ પણ ફંડનું રિટર્ન જોઈને તરત જ ક્યારે પણ રોકાણ કરવું જોઈએ નહીં. તેમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે, જે તમને નરી આંખે દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જોખમો જ્યારે તમારી સામે આવશે એ સમયે એની ખબર પડશે, તો પહેલેથી જ કોઈ સારા એડવાઈઝર ની સલાહ લઈને જ Systematic Investment (SIP) in Gujarati માં રોકાણ કરવું ખુબજ હિતાવહ છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Systematic Investment Plan (SIP) in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષ અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button