[G3q] Gujarat Gyan Guru Quiz Registration In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો – જાણશે ગુજરાત, જીતશે ગુજરાત સંપૂર્ણ માહિતી

Gujarat Gyan Guru Quiz Registration In Gujarati | G3q | Quiz Competition | જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન પ્રકીયા | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન | GUJARAT CM LAUNCHES “GUJARAT GYAN GURU QUIZ”

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે. અને અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેથી રાજ્યવ્યાપી “Gujarat Gyan Guru Quiz Registration In Gujarati”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ એ આપણી ભાવિ પેઢીને જ્ઞાની બનાવીને વિશ્વ સાથે સ્પર્ધા કરવા તૈયાર કરવા માટેનું એક દૂરંદેશી પગલું છે. માહિતીપ્રદ ક્વિઝ સ્પર્ધા નગરપાલિકા અને મહાનગરપાલિકાની શાળા-કોલેજોમાં હલચલ મચાવશે. આગામી 75 દિવસ દરમિયાન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

આ આર્ટીકલ દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે.

Gujarat Gyan Guru Quiz Registration In Gujarati

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનો વિકાસ પ્રભાવશાળી રહ્યો છે. શિક્ષણ સહિતના ક્ષેત્રે નવા ફેરફારો થઈ રહ્યા છે, નવી પહેલ ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ રાજ્યના બાળકો અને યુવાનોને ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં સહભાગી બનાવશે.

રાજ્ય સરકારની દરેક યોજના રાજ્યની જનતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માણસ સુધી પહોંચે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ ક્વિઝ આમાં મહત્વનો ભાગ ભજવશે.

Highlights of Gujarat Gyan Guru Quiz Registration In Gujarati

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Registration In Gujarati
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશનની માહિતી
G3qનો ધ્યેય મંત્ર“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
પ્રારંભ તારીખ07 જુલાઈ 2022
પ્રારંભ સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
Launching Byગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Online Mode
G3q Quiz Official WebsiteClick Here
Gujarat Gyan Guru Quiz Registration In Gujarati

Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Gujarat Gyan Guru Quiz Registration – અરજી પ્રક્રિયા

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ આજે ​​દેશની સૌથી મોટી અને રાજ્યની પ્રથમ ક્વિઝની શરૂઆત કરી છે. આ ક્વિઝમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. આ ક્વિઝ પાછળનો હેતુ રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાનો છે.

ગુજરાત સરકાર રાજ્યના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વિજ્ઞાનના જ્ઞાનમાં વધારો કરતી સાયન્સ સિટીની છેલ્લા 8 મહિનામાં 8 લાખ લોકોએ મુલાકાત લીધી છે. શિક્ષણ મંત્રીએ વાલીઓને પણ આ ક્વિઝમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

Gujarat Gyan Guru Quiz Registration In Gujarati

ક્વિઝની જાહેરાત 07મી જુલાઈ 2022 બપોરે 3 વાગે કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ 7 જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

  • Gujarat Gyan Guru Quiz Registration 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
  • “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર જાઓ.
  • હવે તમારે “અહીં નોંધણી કરો / Register Here” તેના Menu પર જવાનું રહેશે.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
  • હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો જોવાની રહેશે.
  • હવે તમારે પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Gyan Guru Quiz Registration – Helpline & Link

HelplineLink
Helpline નંબર99789 01597
Facebook@GujaratGyanGuruQuiz
Instagram@g3quiz
Twitter@g3quiz
Youtube@GujaratGyanGuruQuiz
Gujarat Gyan Guru Quiz Registration In Gujarati – Helpline

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

FAQs Gujarat Gyan Guru Quiz Registration In Gujarati

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ ક્યારથી શરુ થશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

Gujarat Gyan Guru Quiz In Gujarati અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?

રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

Disclaimer

અહીં આપેલી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, માહિતીની શુદ્ધતા અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. કોઈપણ રોકાણ કે લોનની અરજી કરતા પહેલા કૃપા કરીને સ્કીમની માહિતીને દસ્તાવેજ સાથે ચકાસો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Gyan Guru Quiz Registration In Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

4 thoughts on “[G3q] Gujarat Gyan Guru Quiz Registration In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો – જાણશે ગુજરાત, જીતશે ગુજરાત સંપૂર્ણ માહિતી”

  1. આ ક્વિઝ કેવી રીતે આપવાની છે… ઓનલાઇન કે પછી ઑફલાઈન

    Reply

Leave a Comment