[Results] Gujarat Gyan Guru Quiz Result પહેલા અઠવાડિયાનું પરિણામ જાહેર । જુઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ

Gujarat Gyan Guru Quiz Result | G3q Quiz Result 2022 । Gujarat Gyan Guru Quiz Result 2022 । g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પહેલા સપ્તાહનું પરિણામ 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા તેમજ તેના પ્રત્યે અભિરુચિ વધારવા માટે ખુલ્લી મુકેલ છે. રાજ્યના વિદ્યાર્થીઓ આ કવીઝમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો અને કવીઝનાં જવાબ પણ આપ્યા છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Result પહેલા અઠવાડિયાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

Gujarat Gyan Guru Quiz Result પહેલા અઠવાડિયાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેની માહિતી આ આર્ટીકલ દ્વારા આપવામાં આવી છે. જેનો છેલ્લે સુધી વાંચન કરવાથી તમને પૂરી માહિતી સમજાઈ શકે છે.

Gujarat Gyan Guru Quiz Result 2022 – Review

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયે, આજે એક week પૂરું થવા આવ્યું છે, અને હવે જે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો, તે પ્રથમ અઠવાડિયાના પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ આર્ટિકલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પરિણામની LINK છેલ્લે આપવામાં આવી છે.

Gujarat Gyan Guru Quiz Result

ગુજરાત જ્ઞાન ગુરૂ કવીઝ બાબતે અન્ય પણ અગત્યના સમાચાર બહાર આવ્યા છે. જેમાં બીજા અઠવાડિયાની કવીઝનું પરિણામ 17 જુલાઈ 2022 ના રોજ ઓનલાઈન મૂકવામાં આવશે. જે સવારે 8.00 વાગ્યે લિંક કાર્યરત થશે. જે લીન્ક નીચે આપેલ છે, જે નીચે મુજબ છે.

આ કવીઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ g3q.co.in પર કવીઝમાં ભાગ લીધેલ ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે.

Highlights of Gujarat Gyan Guru Quiz Result

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Result
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ માટેની લિંક
G3qનો ધ્યેય મંત્ર“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
પ્રારંભ તારીખ07 જુલાઈ 2022
પ્રારંભ સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
Launching Byગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz RegistrationOnline Mode
G3q Quiz Official WebsiteClick Here
Gujarat Gyan Guru Quiz

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

How to Check Gujarat Gyan Guru Quiz Result

રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો આજે કોલેજમાં અભ્યાસ કરતા મિત્રોઓએ ગુજરાત જ્ઞાન ગુરુ કવીઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે:

  1. સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં Google Search ઓપન કરો.
  • હવે સર્ચમાં g3q.co.in ટાઈપ કરો.
  • જેમાં તમારું login id ખોલો.
  • તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો સાપ્તાહિક પરિણામ બતાવશે.
  • છેલ્લે, તમેં તમારું પરિણામ જાણી શકશો.
Gujarat Gyan Guru Quiz Result
Gujarat Gyan Guru Quiz Result

Gujarat Gyan Guru Quiz Result – Helpline & Link

HelplineLink
Helpline નંબર99789 01597
Facebook@GujaratGyanGuruQuiz
Instagram@g3quiz
Twitter@g3quiz
Youtube@GujaratGyanGuruQuiz
Gujarat Gyan Guru Quiz – Helpline

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

FAQs Gujarat Gyan Guru Quiz Results

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ ક્યારથી શરુ થશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

Gujarat Gyan Guru Quiz In Gujarati અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?

રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

Disclaimer

અહીં આપેલી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, માહિતીની શુદ્ધતા અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. કોઈપણ રોકાણ કે લોનની અરજી કરતા પહેલા કૃપા કરીને સ્કીમની માહિતીને દસ્તાવેજ સાથે ચકાસો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Gyan Guru Quiz Resultને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

1 thought on “[Results] Gujarat Gyan Guru Quiz Result પહેલા અઠવાડિયાનું પરિણામ જાહેર । જુઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ”

Leave a Comment