WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval

How to Apply Paytm Personal Loan Online Apply | Paytm Personal Loan | Paytm App Loan eligibility | Paytm Personal Loan App | Paytm Business App Loan

મિત્રો, બધા લોકોને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. જેના માટે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. તેમ છતાં એટલા પૈસા કમાઈ શકતા નથી જેનાથી તેમની જરૂરિયાતો તેમના પગારમાંથી પૂરી કરી શકે. ત્યારે તેમને Loan લેવાની જરૂર પડતી હોય છે. How to Apply Paytm Personal Loan Online Apply આર્ટીકલ દ્વારા માહિતી આપવામાં આવેલ છે.

આજે અમે પેટીએમ પર્સનલ લોન વિશે વાત કરીશું. આ લોન માટે અરજી કેવી રીતે કરવી? કેવી રીતે યોગ્યતા તપાસવી અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? કેટલી હશે લોનની રકમ? આજે આપણે આ આર્ટીકલ How to Apply Paytm Personal Loan Online Apply ની મદદથી આવી બધી માહિતી જાણીશું. તેના માટે આ આર્ટીકલને અંત સુધી વાંચો.

How to Apply Paytm Personal Loan Online Apply

આજના આ આર્ટીકલમાં અમે તમને Paytm App થી Loan કેવી રીતે મેળવી શકાય,Paytm થી કેટલી Loan મળશે, Paytm Personal Loan પર કેટલું વ્યાજ થશે, Paytm નો સંપર્ક કઈ રીતે કરી શકાય. આ બધી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી શકશે. એટલા માટે આ આર્ટિકલને પૂરો વાંચવાથી Paytm App Loan વિશે સંપૂર્ણ જાણકારી મળી રહેશે.

What is Paytm in Gujarati

How to Apply Paytm Personal Loan Online Apply : Paytm ભારતની નંબર વન Transaction Application છે, જેની મદદથી તમે અનેક પ્રકારના બિલ ભરી શકો છો. ટ્રેન, બસ અને વિમાનની ટિકીટ બુક કરી શકો છો. Online ખરીદી કરી શકો છો, ઓનલાઈન લેણ-દેણ કરી શકો છો, મોબાઈલ રીચાર્જ કરી શકો છો અને જરૂર પડે તો લોન પણ લઈ શકો છો. ભારતમાં Paytm નો ઉપયોગ લગભગ 45 કરોડ થી વધારે લોકો ઉપયોગ કરી રહ્યા છે. Paytm ના સ્થાપક વિજય શંકર શર્મા છે.

આ હતી Paytm વિશેની થોડીક જાણકારી હવે જાણીશું આપણે Paytm પર લોન કઈ રીતે મેળવી શકો છો. આ એવી એપ્લીકેશન છે કે તે ભારતમાં Home Loan & Personal Loan ની સુવિધા આપે છે. આ એપ્લીકેશન દ્વારા તમે ઘર બેઠા મોબાઈલ ફોનથી લોન લઈ શકો છો.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel

Paytm Loan App Download

How to Apply Paytm Personal Loan Online Apply : Paytm App ને ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. તમારે Play store ને Open કરીને સર્ચ બોક્સમાં Paytm App ટાઈપ કરવું. ત્યારબાદ આ એપ તમને દેખાશે તેને Install કરી તેનો ઉપયોગ કરીને Loan સરળતાથી મેળવી શકો છો.

How to Take Loan from Paytm

How to Apply Paytm Personal Loan Online Apply : Paytm થી લોન લેવા માટે પહેલા તમારે પોતાનું Paytm Bank Account બનાવવું પડતું હોય છે. જે તમે આસાનીથી બનાવી શકો છો. Paytm Bank Account બની ગયા પછી તમે નજીકના સાયબર-કાફે પર જઈને Paytm માં તમારૂ KYC ની process પૂરી કરી લો. ત્યારે જ તમે Paytmપરથી લોન લેવા માટે Apply કરી શકો છો. તેના પછી તમની આસાનાથી Paytm લોન મેળવી શકો છો.

Paytm ને તેમના ઉપયોગકર્તાઓની સુવિધા માટે Paytm Payment Bank ની સ્થાપના કરેલી છે અને હાલમાં Paytm Payment Bank ને ICICI બેંક સાથે Agreement કરીને ઉપયોગકર્તાઓ માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરેલ છે.

Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

આ પણ વાંચો- Navi Personal Loan Interest Rate in Gujarati | લોન પ્રોસેસ અને વ્યાજ દર

Paytm Loan લેવા માટેની કેટલીક શરતો

  • Paytm Account ની KYC થવું જરૂરી છે.
  • તમે શું કામ કરો છો તેની માહિતી Paytmને આપવી જરૂરી છે.
  • તમારી અન્ય બેંક ખાતાની માહિતી અંદર Add કરવી પડે છે. જેમાં તમે લોન લઈ શકો છો અને EMI ભરી શકો છો.

Paytm થી લોન લેવા માટેની યોગ્યતા

How to Apply Paytm Personal Loan Online Apply: Paytmથી લોન લેવા માટે નક્કી કરી ચૂક્યા છો તો તમારે આ એપ્લીકેશન પર લોન લેવા માટેની eligibility criteria વિશે જાણી લેવું જરૂરી છે. તમે જ્યારે લોન લેવા માટે Eligible હશો તો જ આ એપ્લીકેશનથી લોન મેળવી શકો છો. Paytm પર લોન લેવા માટે નીચે મુજબ eligibility criteria છે.

  • Paytm ફક્ત ભારતીય નાગરિકો માટે જ લોન ઉપલબ્ધ કરાવે છે, તમે ભારતીય નાગરિક છો તો જ Paytm એપથી લોન લઈ શકો છો.
  • Paytm 25 થી 60 વર્ષ ઉંમરના લોકો માટે જ લોન આપે છે.
  • તમારી પાસે આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે.

Paytm Personal Loan કેટલી મળે

How to Apply Paytm Personal Loan Online Apply: Loan Amount –Paytm પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 2 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.

Paytm થી લોન લેવા માટે આવશ્યક દસ્તાવેજ

How to Apply Paytm Personal Loan Online Apply : Paytm પર લોન લેવા માટે નીચે મુજબ દસ્તાવેજ જરૂરી છે.

  • Aadhaar Card
  • Pan Card
  • ચાલુ બેંક ખાતુ
  • મોબાઈલ નંબર

Paytm પર લોનનું વ્યાજ કેટલું હોય છે

How to Apply Paytm Personal Loan Online Apply: Paytm થી લોન લો છો, તમારે ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન મળી શકે છે. તમે જ્યારે અરજી કરશો ત્યારે તમને EMI ની સાથે વ્યાજ દર પણ જાણી શકશો.

Paytm પર કેટલા સમય માટે લોન મળી શકશે

How to Apply Paytm Personal Loan Online Apply: જ્યારે પણ લોન લેવામાં આવે છે ત્યારી ચોક્કસ સમયગાળામાં લોનની રકમ પરત ચૂકવી દેવામાં આવે છે જેને બેંકની ભાષામાં Tenure કહેવામાં આવે છે. Paytm થી લોન લો છોતે લોન તમારે 6 મહિનાથી લઈને 36 મહિનામાં પરત કરી દેવાની હોય છે.

Paytm લોન કેટલા સમયમાં મળી શકે

How to Apply Paytm Personal Loan Online Apply : Paytm Loan સંપૂર્ણ ઓનલાઈન છે, તમારે ઓનલાઈન જ Paytmલોન લેવા માટે અરજી કરવી પડતી હોય છે. જેવી ઉપર બતાવેલી Process થી તમે 2 મિનિટમાં જ પે-ટીએમ લોન માટે અરજી કરી શકશો. લોન માટે અરજી કર્યા બાદ Paytmની ટીમ તમારા ડોક્યુમેન્ટ તપાસશે અને 24 કલાકની અંદર લોનની રકમ તમારા બેંક ખાતામાં આવી જશે.

How To Apply Paytm Loan Online

Paytm થી લોન લેવા Apply કરવું સરળ છે. જો તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોવ તો નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરવાથી સરળતાથી લોન મેળવી શકો છો.

  • Step 1 – જ્યારે તમે તમારૂ Paytm Bank Account ને Verify કરી લો છો તો તમને Paytm ના Dashboard પર Personal Loan નું Option મળી જશે. તેના પર ક્લીક કરો.
  • Step 2 – ત્યારબાદ નવા Window માં તમારી સામે એક Form ખુલી જશે. જેમાં તમારો Pan card Number, Date of Birth, Email-Id અને લોન લેવા માટેનું કારણ વગેરે માહિતી ભરવી પડશે. તમે Form Fill up કરીને Proceed વાળા બટન પર ક્લીક કરો.
  • Step 3 – પછી તમારે Additional Details ભરવી પડશે. ત્યારબાદ Confirm પર ક્લીક કરવું.
  • Step 4 – તેના પછી લોન લેવા માટે તમે Eligible હશો તો તમારી Application સ્વીકારી લેવામાં આવશે. અને જો યોગ્ય નહી હોય તો તમારી એપ્લીકેશન Reject કરવામાં આવશે.
  • Step 5 – જો તમારી લોનની અરજી સ્વીકારી લેવામાં આવી હશે તો થોડા સમય પછી Paytm તરફથી Call આવશે. જેમાં તમને કહેવામાં આવશે કે તમારી Loan Approved થઈ ગઈ છે. અને 24 કલાકમાં લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. Eligible થવાથી તમારે લોનની રકમ અને માસિક હપ્તો સિલેક્ટ કરવાનો રહેશે.

આટલી સરળ પ્રક્રિયા કરીને તમે Paytm પરથી લોન મેળવી શકો છો.

Paytm લોન પર લગતો ચાર્જ

  • પ્રોસેસીંગ ફી GST સાથે
  • Late Payment Fees – જો સમયસર EMI ન ભરો તો
  • Bounce Charge

Feature of Paytm Loan in Gujarati

Paytm Loan App ની ઘણી બધી વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.

  • Paytm થી તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
  • Paytm ની લોન પર વ્યાજના દર ઓછા હોય છે.
  • Paytm થી પર્સનલ લોન લેવાથી તમે 3 વર્ષનો સમય મળે છે પરત ચૂકવણી કરવા જે તમે ખૂબ જ આસાનીથી પરત કરી શકશો.
  • લોન આપતા પહેલા Paytm કોઈપણ પ્રકારની ફી લેતુ નથી.
  • Paytm થી તમે ઘર બેઠા ઓનલાઈન લોન માટે Apply કરી શકો છો.
  • Paytm થી લોન લેતા સમયે તમારે ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.
  • તમે ભારતના કોઈપણ ખૂણેથી આસાનીથી Paytm થી લોન મેળવી શકો છો.
  • Paytm લોન ક્રેડીટ સ્કોરના આધારે આપવામાં આવે છે.
How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval
How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval

Paytm Contact Details & Customer Care Number

How to Apply Paytm Personal Loan Online Apply: કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો Paytmમાં સંપર્ક કરી શકો છો.

Helpline Number
(Contact Number)
0120-38883888
Email Idnodal@paytm.com
Official Websitehttps://paytm.com
AddressOne-97 Communications Limited, B 121,
Sector-5 Noida – 201301,India
How to Apply Paytm Personal Loan Online Apply

Also Read More:- Paytm Loan App Review In Gujarati | Paytm થી Loan કેવી રીતે મેળવવી

How to Apply Paytm Personal Loan Online Apply Credit Video : Alex Monitor YouTube Channel

FAQHow to Apply Paytm Personal Loan Online Apply

Paytmથી કઈ-કઈ લોન લઈ શકાય ?

Paytm થી તમે Personal Loan, Home Loan મેળવી શકો છો.

Paytm પર કેટલી લોન મેળવી શકો છો ?

Paytm પર 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

Paytm કયા દેશની એપ્લીકેશન છે ?

Paytm એક ભારતીય એપ્લીકેશન છે. અને તેના સ્થાપક વિજય શંકર શર્મા છે.

Paytm Loan App નો Customer Number નંબર શું છે ?

આ મોબાઈલ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર 0120-38883888 છે.

DisclaimerHow to Apply Paytm Personal Loan Online Apply

આ આર્ટીકલથી અમે તમને How to Apply Paytm Personal Loan Online Apply આ આર્ટીકલથી લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને Social Media પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Apply Paytm Personal Loan Online Apply આર્ટીકલને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

2 thoughts on “How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now