How to Book IPL Tickets Online 2023 | TATA IPL 2023 | IPL Tickets Price | Paytm IPL Tickets |IPL Ticket Booking | આઈ.પી.એલ. ટિકીટ બુકિંગ
How to Book IPL Tickets Online 2023 : અત્યારે IPL 20-20 ક્રિકેટનો મહાસંગ્રામ ચાલુ છે. અને સાથે સાથે વેકેશન પણ પડેલ છે. તો તમારે ફેમિલી સાથે સ્ટેડિયમ પર જઈ મેચ જોવાનો રોમાંચ અનુભવવો જોઈએ. તમારી મનપસંદ IPL ટીમની મેચ જોવા માટે ટિકીટ જોઈશે. તે ટીકીટ મેળવવા શું કરવું પડશે તે આ આર્ટીકલમાં માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
અહીં How to Book IPL Tickets Online 2023 આર્ટીકલમાં તમને TATA IPL Tickets Booking 2023 કેવી રીતે અને ક્યાં ખરીદવી તે વિશેની વિગતો મળશે. તમને ટિકિટની કિંમત અને સત્તાવાર લિંક પણ મળશે. જ્યાંથી તમે IPL 2023 ટિકિટ ખરીદી શકો છો.
How to Book IPL Tickets Online 2023
BCCI ના સત્તાવાર નિવેદન મુજબ, આ વર્ષે આઈપીએલ ભારતમાં જ આયોજિત થવા જઈ રહી છે. IPL 2023 ની મોટાભાગની મેચો મુંબઈ, પુણે અને અમદાવાદમાં રમાડવાની યોજના છે. તમે BCCI પાર્ટનર વેબસાઈટ અને ટીમની ઓફિશિયલ વેબસાઈટ પરથી માત્ર ઓનલાઈન ટિકિટ ખરીદી શકશો.
આ વર્ષે તમે આઈપીએલની મેચ જોવા ઓફલાઈન પણ ટિકીટ લઈ શકો છો. પરંતુ એમાં મુશ્કેલી એ છે કે એમાં લાંબી લાઇનમાં ઉભા રહેવું પડશે. તેમજ એક વ્યક્તિને વ્યક્તિદીઠ એક જ ટિકીટ આપવામાં આવે છે. એના કરતાં ઓનલાઈન ટિકીટ બુકિંગ કરવું, વધુ સહેલું પડશે.
Highlights of TATA IPL 2023 Tickets Booking
IPL ના આયોજક | બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) |
Name of Tournament | Indian Premier Leage (IPL) |
IPL 2023 ના સ્પોન્સર | TATA |
IPL 2023 શરૂઆતની તારિખ | 31 March,2023 |
IPL 2023 અંતિમ તારિખ | 28 May,2023 |
ટીમોની સંખ્યા | 10 |
કુલ લીગ મેચો | 74 |
IPL 2023 ટિકિટ બુકિંગ ઓનલાઈન વેબસાઈટ | Bookmyshow.com, Paytm Insider, iplt20.com |
IPL 2023 Tickets Price Range | Rs.400 to Rs.35,000/- |
IPL 2023 Official Website | www.iplt20.com |
Home Page | Click Here… |
TATA IPL Tickets Booking 2023 Official Website URL for Booking Tickets
Sr.No. | IPL Franchise | Official Site URL |
1 | Chennai Super Kings (CSK) | Click Here |
2 | Mumbai Indians (MI) | Click Here |
3 | Royal Challengers Bangalore (RCB) | Click Here |
4 | Rajasthan Royals (RR) | Click Here |
5 | Sunrisers Hyderabad (SRH) | Click Here |
6 | Punjab Kings (PBKS) | Click Here |
7 | Delhi Capitals (DC) | Click Here |
8 | Kolkata Knight Riders (KKR) | Click Here |
9 | Lucknow Super Giants | Click Here |
10 | The Gujarat Titans | Click Here |
IPL 2023: Ticket partners Details
How to Book IPL Tickets Online 2023 : IPL 2023 ટિકિટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સત્તાવાર બુકિંગ ભાગીદારો સાથે પણ બુક કરી શકાય છે. નીચે ટિકિટ બુકિંગ માટે સત્તાવાર IPL ભાગીદારોની વેબસાઇટસની સૂચિ છે.
Official Booking Partners
Partner | IPL Ticket URL |
BookMyShow | Click Here |
Insider.in | Click Here |
Paytm | Click Here |
TATA IPL 2023 Ticket Price
How to Book IPL Tickets Online 2023 : IPL 2023 ટિકિટની કિંમત 800 થી 40,000 રૂપિયા સુધીની છે. નીચે અપેક્ષિત ભાવ બેઠક વ્યવસ્થા છે.
IPL 2023 Ticket Price
Seating Area | Price Range |
Front and Lower standing are (D1, G1 or H1) | 800 – 900 INR |
Upper Standing are (B1, C1 or D1) | 1000-3000 INR |
Upper House Club Area | 4000 INR |
VIP Box Area | 20,000 INR + |
Corporate Box Area | 35,000 INR + |
How to Buy IPL 2023 Tickets online Step by Step Guide
How to Book IPL Tickets Online 2023 : IPL 2023 ટિકિટો ઑનલાઇન કેવી રીતે ખરીદવી તેનું સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન નીચે મુજબ છે.
- Step 1 – ટિકિટ બુકિંગ માટે સૌપ્રથમ સત્તાવાર IPL ભાગીદારોની વેબસાઇટ્સ પર જવું.
- Step 2 – તમે ટિકિટ બુક કરવા માંગો છો તે મેચ પસંદ કરો.
- Step 3 – Click on the Book button.
- Step 4 – Login with your email, Goggle, Apple account.
- Step 5 – તમે જે સીટ બુક કરવા માંગો છો તેનો નંબર પસંદ કરો.
- Step 6 – Next page you will see prince range and available seats.
- Step 7 – Select the seat and go to next page for the payment.
પેમેન્ટ કર્યા પછી ટિકીટ કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તે ટિકીટ લઈને તમારી મનગમતી ટીમની મેચ જોવાનો અનેરો આનંદ માણી શકો છો.
આ પણ વાંચો- બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information
IPL 2023 Ticket Cancellation Refund Policy
How to Book IPL Tickets Online 2023 : IPL 2023 ટિકિટ કેન્સલેશન રિફંડ પોલિસીમાં તમને બુકિંગ ફી સિવાય સંપૂર્ણ રિફંડ મળશે.
IPL 2023 Contact Information
Central Office | BCCI-IPL 4th Floor, Cricket Centre. Wankhede Stadium ‘D’ Road, Churchgate Mumbai – 400020 India |
IPL Chairmen | Rajeev Shukla |
Telephone | +91 22 22800300 +91 22 61580300 |
Fax | +91 22 22800354 |
WEBSITE | https://www.iplt20.com/ |
આ પણ વાંચો- પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ | Post Office Mahila Samman Saving Scheme 2023
આ પણ વાંચો- Manav Kalyan Yojana Online Registration Process | માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી પ્રોસેસ
FAQ’s of How to Book IPL Tickets Online 2023
IPL ની મેચ જોવા ટિકીટ બુક કરાવી શકાય ?
હા, ટિકીટ બુક કરાવી શકાય.
IPL 2023 Ticket ની Price કેટલી હોય છે ?
IPL 2022 Ticket ની Price 800 Rs. થી 30,000 + Rs. ની હોય છે ?
IPL ની Official Website કઈ છે ?
IPL ની ઓફિશીયલ વેબસાઈટ https://www.iplt20.com/ છે.
IPL 2023 બુક કરાવેલી ટિકીટ કેન્સલ કરાવી શકાય ?
હા, IPL 2023 બુક કરાવેલી ટિકીટ કેન્સલ કરાવી શકો છો પણ બુકિંગ ફી સિવાય સંપૂર્ણ રિફંડ મળે.
IPL 2023 કેટલા દિવસ રમાવાની છે ?
IPL 2023 કુલ 52 દિવસ રમાવાની છે.
IPL 2023 ના ટાઈટલ સ્પોન્શર કઈ કંંપની છે ?
IPL 2023 ના ટાઈટલ સ્પોન્શર TATA કંંપની છે.
What’s the minimum age to buy tickets?
Children with 2 years old and over must have their own ticket.
Disclaimer – How to Book IPL Tickets Online 2023
How to Book IPL Tickets Online 2023 અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો છે. વધુ અને સચોટ માહિતી બીસીસીઆઈની ઓફિશીયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Book IPL Tickets Online 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Shareકરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…