How to Check PAN Aadhaar Link Status Online | PAN Aadhar Linking Check | How To Link PAN With Aadhar | Link Aadhaar And PAN Card 2023 | પાનકાર્ડ-આધાર કાર્ડ લિંક
How to Check PAN Aadhaar Link Status Online : શું તમે પાનકાર્ડ ધરાવો છે ? શું તમે પણ પાનકાર્ડનો ઉપયોગ કરો છો. પણ તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી. તેનાં લીધે તમને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે.
હજુય 10 કરોડથી વધુ PANCARD છે આધાર સાથે અનલિંક, જાણો તમારું શું છે સ્ટેટસ, બસ ફૉલો કરો આ પોસ્ટમાં દર્શાવેલ સ્ટેપ્સ. આજે તમને આ પોસ્ટની મદદથી How to Check PAN Aadhaar Link Status Online વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તેના માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.
How To Link PAN Card With Aadhar : નોંધ કરો કે જો તમે લિંક કર્યા વિના આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો જ્યાં સુધી PAN અને આધાર લિંક ન થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ રિટર્નની પ્રક્રિયા કરશે નહીં. લોકો વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. જેથી બંને કેસમાં બે ઓળખને જોડવામાં આવે- બે ડેટાબેઝમાં સમાન નામો અથવા જ્યાં નાની અસંગતતા હોય તેવા કિસ્સામાં Link Aadhaar With Pan Card થયેલુંં હોવું જોઈએ.
31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા પાન આ તારીખ પછી નિષ્ક્રિય થઈ જશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી પાનને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
CBDTને આશા છે કે 31 માર્ચ સુધીમાં તમામ PAN આધાર સાથે લિંક થઈ જશે
આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે
જો આ તારીખ પછી લિંક નહીં કરવામાં આવે તો PAN નિષ્ક્રિય થઈ જશે
Highlights of How to Check PAN Aadhaar Link Status Online
આર્ટીકલનું નામ
How to Check PAN Aadhaar Link Status Online
આર્ટીકલની પેટા માહિતી
PAN Aadhaar Link Status Online
આર્ટિકલની ભાષા
ગુજરાતી અને English
આર્ટીકલનો ઉદ્દેશ
PAN Aadhaar Link Status Online વિશે માહિતી પૂરી પાડવાનો.
લાભાર્થી
Everyone
ઉદ્દેશ્ય
Pan Card સાથે Aadhaar લિંક કરવાની માહિતી પૂરી પાડવાનો
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો યુઝર્સ આ બંને ડોક્યુમેન્ટ છેલ્લી તારીખ સુધી લિંક કરાવશે નહી, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તે એક પ્લાસ્ટિકનો ટુકડો રહી જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસના જણાવ્યા અનુસાર દેશમાં કુલ 61 કરોડ PAN કાર્ડમાંથી લગભગ 48 કરોડ PAN હજુ સુધી આધાર સાથે લિંક થયા નથી. જો તમે હજી સુધી આ કામ કર્યું નથી, તો અત્યારે પણ સમય છે જરૂર થી કરી લો. જો તમને ખબર નથી કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહીં તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન પાન કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.
નીચે આપેલી લિંક દ્વારા તમારા પાનકાર્ડ સાથે આધાર લિંક છે કે કેમ તે ચકાસી શકો છો. જો Pan link With Aadhaar is Alreddy મેસેજ આવે તો સમજવું કે આપનું પાન આધાર સાથે લિંક છે. અને Not Link એવો મેસેજ આવે તો તમારે લિંક કરવાની પ્રોસેસ કરવી પડશે.
પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.
FAQs – How to Check PAN Aadhaar Link Status Online
PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?
તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.
જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?
તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.
જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?
ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.
શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?
એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.
CBDT નું પુરુ નામ શું છે ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ
Disclaimer
How to Check PAN Aadhaar Link Status Online અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Check PAN Aadhaar Link Status Online ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…