How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી

How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી | Online Money Earning Apps | ઓનલાઈન બિઝનેસ | Online Business Idea | Make a Money Online

તમારામાથી કેટલાય લોકો એવા હશે, જે નોકરી કરવાને બદલે ઘરે બેઠા Online Work ની તપાસ કરતા હશે. અને કેટલાક મિત્રો એવા પણ હશે જે પહેલાથી જ ઓનલાઈન કામ કરતા હશે. હવે સવાલ એ છે કે, ઘરે બેઠા ઓનલાઈન કામ ક્યાથી મળશે. અને તેના માટે કઈ-કઈ વેબસાઈટ છે? જેની ઉપર ભરોસો કરી શકાય તેમ છે. તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ How To Earn Money Online in Gujarati દ્વારા વિશે જણાવવા માંગીએ છીએ. જેના પર તમે ઓનલાઈન કે freelancer તરીકે કામ કરી શકો છો.

How To Earn Money Online in Gujarati – Review

How To Earn Money Online in Gujarati: પૈસા કમાવવાનું સામાન્ય રીતે પરંપરાગત ‘ઓફલાઇન’ માર્ગ સાથે સંકળાયેલું છે. અને તે મર્યાદિત છે. ઇન્ટરનેટ આપણા જીવનનો મોટો ભાગ લેતાં, વધુ લોકો અન્ય આવકના પ્રવાહ સાથે, તેમના નાણાકીય પ્રવાહમાં વધારો કરવા ઓનલાઇન પૈસા કમાવવાના માર્ગો શોધી રહ્યા છે.

Highlights of How To Earn Money Online in Gujarati

આર્ટીકલનું નામHow To Earn Money Online in Gujarati
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુઓનલાઈન કે freelancer તરીકે કામ કરી શકો છો તેની માહિતી
Home PageMore Details…
    Highlights of How To Earn Money Online in Gujarati

તમે પસંદ કરેલા પ્લેટફોર્મ વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઓનલાઇન પૈસા કમાવવાના અસંખ્ય રસ્તાઓ છે. તો તેમાંથી કેટલાક બનાવટી હોઈ શકે છે. ઉપરાંત, પૈસા કમાવવા માટે Online માર્ગનો ઉપયોગ કરતી વખતે ઝડપથી મોટી રકમ કમાવાની અપેક્ષા રાખશો નહીં.

Also Read More:- Dhani Loan App In Gujarati | How to Get loan up to 15 lakhs

Also Read More:- [Insurance] IPPB Group Accident Guard Policy In Gujarati | કમનસીબ ઘટના સામે સુરક્ષિત રહો

Read More:- [Business Funda] Small Business Idea In Gujarati | નોકરીની સાથે-સાથે કરો આ બિઝનેશ, 10 ગણી થશે કમાણી

(1) Udemy

Udemy વેબસાઈટ યૂ-ટ્યૂબ જેવી જ છે. પરંતુ અહિંયા માત્ર જ્ઞાનની વાતો થાય છે. એટલે કે આ વેબસાઈટ ઉપર માત્ર ટ્યૂટોરિયલ વીડિયો જ જોઈ શકો છો. આ સાઈટ ઉપર વીડિયો જોવા માટે પૈસા આપવા પડે છે. એવામાં તમે માહિતી અને ટિપ્સના વીડિયો બનાવીને, તેના પર અપલોડ કરીને પૈસા કમાવી શકો છો.

(2) Amazon

How To Earn Money Online in Gujarati: Amazon વિશે તમે જાણતા જ હશો. Amazon ઉપર તમે એફિલિએટ પ્રોગ્રામનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે Amazonનો એફિલિએટ પ્રોગ્રામ જોઈન કરવો પડશે અને ત્યારબાદ તમારે કોઈ ખાસ સામાનની લીંક લઈને, તેને તમામ સોશિયલ મીડિયા સાઈટ-એપ પર શેર કરીને અથવા તમારી વેબસાઈટ ઉપર લિંક શેર કરીને પૈસા કમાવી શકો છો. જેને લઈને તમારા દ્વારા શેર કરવામાં આવેલી લિંક પર ક્લિક કરીને, જો કોઈ વ્યક્તિ સામાન ખરીદશે તો તમને કમિશન મળશે.

(3) Fiverr

ફ્રિલાન્સ તરીકે કામ કરવા માટે આ Fiverr બહુ જ સારી વેબસાઈટ છે. આ વેબસાઈટ પર લોગો ડિઝાઈન,વીડિયો એડિટંગ, ફોટોશોપ અને લખવાનું કામ કરી શકો છો. ફ્રિલાન્સની દુનિયામાં આ એક લોકપ્રિય વેબસાઈટ છે.

(4) Shutterstock

જો તમે Shutterstock વેબસાઈટ વિશે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ પરથી લોકો ફોટોની ખરીદી કરી શકે છે. એવામાં જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ વેબસાઈટ ઉપર ફોટો અપલોડ કરીને પૈસા કમાઈ શકો. આ સાઈટ ઉપર તમે તમારી ફોટો અપલોડ કરી શકો છો અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ તમારા ફોટોને ડાઉનલોડ કરશે તો તમને પૈસા મળશે.

(5) Facebook

How To Earn Money Online in Gujarati: ફેસબુકના વિશે તમે જાણો જ છો. ફેસબુક પર તમે ગમે ત્યારે વીડિયો જુવો છે. વીડિયો માટે ફેસબુકે એક અલગથી સેક્શન પણ બનવ્યું છે. ફેસબુક હવે વીડિયો ઉપર જાહેરાત પણ દેવા માંડ્યું છે. જેનો ફાયદો ઉઠાવીને તમે પૈસા કમાઈ શકો છો. એવું જરૂરી નથી કે તમે પોતે જ વીડિયો બનાવો. તમે એક ફેસબુક પેજ બનાવીને વાયરલ વીડિયો તેના ઉપર શેર કરીને જાહેરાત દ્વારા પૈસા કમાવી શકો છો. આના શિવાય તમારા ફેસબુક પેજ ઉપર સારા એવા લાઈક્સ છે તો પણ તમે એફલિસ્ટ માર્કેટિંગ કરીને પૈસા કમાઈ શકો છો.

(6) YouTube

સૌથી સારો ઉપાય એ છે કે તમે યૂ-ટ્યૂબ ઉપર ધ્યાન આપો. યૂ-ટ્યૂબ ઉપર તમે કોઈ પણ વિષય ઉપર વીડિયો બનાવીને પૈસા કમાઈ શકો છો. યૂ-ટ્યૂબ ચેનલ ઉપર 1000 સબક્રાઈબર અને 4000 કલાક વીડિયો જોવાઈ ગયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો. આ ઉપરાત તમે તમારી ચેનલ ઉપર પ્રાયોજિત વીડિયો પણ બનાવી શકો છો.

How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી
How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી

(7) Blogger

How To Earn Money Online in Gujarati: જો તમે વીડિયો બનાવવાનો શોક નથી રાખતા તો તમે ગૂગલની બ્લોગર સેવાનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે ગૂગલ ઉપર બ્લોગ બનાવવાનો રહેશે અને તેના ઉપર આર્ટિકલ લખવાનો રહેશે. તમે તમારા મન પ્રમાણે આર્ટિકલ લખી શકો છો.

ખાસ વાત એ છે કે બ્લોગર પર તમારે કોઈ પૈસા ચૂકવવાના રહેતા નથી. કેટલાક દિવસ બાદ તમે તમારા બ્લોગ ઉપર જાહેરાત લગાવીને પૈસા કમાઈ શકો છો. કેટલાય લોકો બ્લોગરની મદદથી પૈસા કમાઈ રહ્યા છે. બ્લોગર પર પૈસા કમાવા માટે તમે ગૂગલ એડસેંસ, એફિલિએટ માર્કેટિંગ, પ્રોડક્ટ પ્રમોશન અને કોઈ કંપનીનો પ્રચાર જેવા માર્ગનો ઉપયોગ કરી શકો છો.

FAQs – How To Earn Money Online in Gujarati

Que.1 Udemy વેબસાઈટ કોના જેવી વેબસાઈટ છે ?

Ans.1 Udemy વેબસાઈટ યૂ-ટ્યૂબ જેવી જ છે.

Que.2 શું બ્લોગર પર કોઈ પૈસા ચૂકવવાના હોય છે ?

Ans.2 ના, બ્લોગર પર તમારે કોઈ પૈસા ચૂકવવાના રહેતા નથી.

Que.3 ફ્રિલાન્સ તરીકે કામ કરવા માટે કઈ સારી વેબસાઈટ છે ?

Ans.3 ફ્રિલાન્સ તરીકે કામ કરવા માટે Fiverr બહુ જ સારી વેબસાઈટ છે.

Que.4 Amazon ઉપર પૈસા કમાવવા માટે અમારે શું કરવું પડશે ?

Ans.4 Amazon ઉપર તમે એફિલિએટ પ્રોગ્રામનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે Amazonનો એફિલિએટ પ્રોગ્રામ જોઈન કરવો પડશે.

Que.5 યૂ-ટ્યૂબ ચેનલ ઉપર જાહેરાત માટે ક્યારે એપ્લાય કરી શકાય ?

Ans.5 યૂ-ટ્યૂબ ચેનલ ઉપર 1000 સબક્રાઈબર અને 4000 કલાક વીડિયો જોવાઈ ગયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો.

Que.6 How To Earn Money Online in Gujarati ?

Ans.6 The truth is there are real ways to make money online​​—millions of people are doing it each day. From freelance digital nomads to savvy marketers to rising entrepreneurs, there are plenty of business ideas you can try at home using your laptop and a solid internet connection.

Last Word of How To Earn Money Online in Gujarati

આ આર્ટીકલથી તમને લાભકારક How To Earn Money Online in Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી તે લોકોને How To Earn Money Online in Gujarati માં તેઓને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

મિત્રો “How To Earn Money Online in Gujarati” -આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો Whats App ગ્રુપમાં જોડાઈ જાવ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Jigalbahen Patel

હું જીગલ પટેલ, આ સાઇટ પર લેખિકા છું. અમને આમજનતાને લોન, ફાયનાન્સ & ઈન્સ્યોરન્સ વિશે જાગ્રત કરવાના લેખ લખવાનું પસંદ છે.

Leave a Comment