Indian Currency Note Unfit Declared | Indian Currency History | Indian Highest Currency Note | New Indian Currency Notes PDF | RBI.ORG.IN |On What Basis Money Is Printed | Indian Currency Name | Discontinuation Of Currency Notes | Why Indian Currency Note Unfit Declared | Indian Currency Notes | Indian currency rate | Indian currency symbol
Indian Currency Note Unfit declared : વાચક મિત્રો, તમે કહેવત તો સાભળી હશે કે, “દુનિયા પૈસા પર ચાલે છે” પણ તમે બીજી એક કહેવત પણ સાંભળી હશે કે ખોટા સિક્કા નથી ચલતા, તે જ રીતે જો તમારા ખિસ્સામા રહેલ ચલણ (CURRENCY) જો ખરાબ હોય તો તમારૂ ખિસ્સુ ગમે તેટલા પૈસા થી કેમ ભરેલુ ન હોય તો પણ એ અયોગ્ય બરાબર છે અને તે ચલણ કાગળ સમાન જ છે.
આ આર્ટીકલ દ્વારા Indian Currency Note Unfit declared કેવા પ્રકારની ખામીવાળી ચલણી નોટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે, તેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે તમે લોકો આ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સંપૂર્ણ ખ્યાલ આવી શકે.
Indian Currency Note Unfit declared: અયોગ્ય ચલણ શું છે (UNFIT CURRENCY)
RBI Rules પ્રમાણે અયોગ્ય ચલણ એટલે કે ચલણી નોટો ને છાપતી વખતે અમુક માપદંડો ને ધ્યાનમાં રાખવામા આવે છે, પરતુ લાંબા સમયગાળા સુધી તે નોટો નો વપરાશ થવા પામે છે અને તે નોટો દરેક જગ્યાએ દરેક ના હાથમાં ફરે છે અને તેથી તેની ગુણવતા બગડે છે ઘણીવાર તમારી પૈસા નો સંગ્રહ કરવાની ખોટી રીત ના કારણે પણ નોટો ની ગુણવતામાં ફેરફાર જોવા મળે છે બાદ મા બેંક દ્રારા તે નોટો ને નષ્ટ કરવાની ફરજ પડે છે.
તેથી જ લોકો ને જાગ્રત કરવા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્રારા UNFIT CURRENCY (અયોગ્ય નોટો) ને ઓળખવા માટે બેંકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. અને તમામ બેંકએ દર ત્રણ મહિને તેમની નોટ સોર્ટિંગ મશીન ની તપાસ કરવી જોઇએ, તેના દ્રારા અયોગ્ય નોટોને ચલણમાથી બહાર કાઢવામા સહકાર રૂપ બને છે.
Highlights of Indian Currency Note Unfit declared
આર્ટીકલનું નામ | Indian Currency Note Unfit declared |
આર્ટીકલની પેટા માહિતી | Indian Currency Note Unfit declared સંપૂર્ણ માહિતી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી & અંગ્રેજી |
આર્ટીકલનો ઉદ્દેશ | સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો |
Application mode | Online |
ઓફિશીયલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
Home Page | More Details… |
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Indian Currency Note Unfit declared: UNFIT CURRENCY ધોરણો શું છે
અયોગ્ય નોટોને ઓળખવા માટે RBI દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમજ સમજાવવામાં આવેલ છે કે નોટ સોર્ટિંગ મશીન એ અયોગ્ય નોટો ને ઓખવવા માટે બનાવમાં આવેલ છે, તેથી દરેક દરેક બેંકો દ્રારા તે મશીન ની કાળજી લેવી જોઇએ. અનફિટ એ એવી નોટ છે છે જે રિસાયક્લિગ માટે યોગ્ય હોતી નથી તેની શારીરિક સ્થિતી ખુબ જ ખરાબ છે અથવા આરબીઆઇ દ્વારા તે શ્રેણીની નોટ સિસ્ટમમાંથી બહાર કાઢેલ છે.
Indian Currency Note Unfit declared: અનફિટ નોટોની ઓળખ
આરબીઆઇ દ્રારા અનફિટ નોટો ને ઓળખવા માટે Notification જાહેર કરેલ છે જેના દ્વારા આપણે અનફિટ નોટ ને આસાની થી જાણી શકીએ છીએ. નોટ સોર્ટિંગ મશીન દ્રારા અનફિટ નોટો ને ઓળખવા માટે ની સુચના આરબીઆઇ દ્રારા આપેલ છે. અને સર્ક્યુલરમાં આરબીઆઇ કહ્યુ છે કે ફિટ નોટ એ એવી નોટ છે જે અસલી અને સ્વચ્છ પણ છે, જેને રિસાયકલ કરી શકાય છે.
અયોગ્ય નોટો ને ઓળખવાની રીતો
- ચલણી નોટો જાહેર મા ઉપયોગમાં આવ્યા બાદ, તે દરેક નાગરિક હજારો લાખો લોકોના હાથમાં ફરે છે. તેથી તેની પ્રિન્ટ ઘણીવાર જતી રહે છે અને નોટ એ લોચા જેવી થઇ જતી હોય છે. અને નોટ ને સંગ્રહ કરવાથી પણ તેની પ્રિન્ટ બગડી જાય છે છે. આવી સ્થિતીમાં તે નોટ ને અયોગ્ય જાહેર કરવામા આવે છે.
- ચલણ એટલે કે નોટોનો સતત ઉપયોગ થવાથી તે નોટનો કાગળ નરમ થવા પામે છે. તેથી તે જલદીથી ફાટી જવા પામે છે. તથા વરસાદ માહોલમાં કાગળની નોટ ઢીલી થઇ જાય છે. જેના કારણે તેના પરના એમ્બોસ્ડ બરાબર ઓળખી શકાતા નથી આવી નોટને અનફિટ કહેવામાં આવે છે.
- જો નોટ પર બનાવેલા ચિત્રનું ક્ષેત્રફળ 100 ચોરસ મીમીથી વધુ હોય અને તેનો ટુંકો છેડો 5 મીમીથી વધુ હોય તો આવી નોટ ને અયોગ્ય જાહેર કરવામા આવે છે.
- રિઝર્વ બેંકએ સ્પષ્ટતા કરી છે કે, જો નોટ ધારથી મધ્ય સુધી ફાટેલી હશે હશે તો પણ તેને અયોગ્ય ગણવામાં આવશે.
- જો નોટમાં 8 ચોરસ મિલીમિટરથી વધુનું છિદ્ર હોય તો તે નોટ પણ અયોગ્ય માનવામાં આવશે.
- જો નોટ પર મોટો ડાઘ કે શાહી હોય હોય તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે અને ચલણમાંથી બહાર થઇ જશે.
- જો નોટના ગ્રાફિકસમાં કોઇ ફેરફાર હોય તો, જેમ કે નંબર અથવા આંકડા નાના કે મોટા થઇ ગયા હોય તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે.
- કેટલાક લોકો નોટ નો ઉપયોગ કરતી વખતે તેને ખુબ ગડી વાળતા હોય છે, તેના કારણે તેની લંબાઇ વાસ્તવિક નોટ કરતા ઓછી થઇ જાય છે તેથી તેવી નોટ પણ અયોગ્ય રહેશે.
- સતત ઉપયોગના કારણે ઘણી વખત નોટ નો મુળ રંગ બગડી જાય છે અને કેટલીક જગ્યાએ રંગ અદ્રશ્ય થઇ જાય છે છે અને તેની સપાટી પરથી ખુબ જ હળવો થઇ જાય છે. તો આવી નોટો પણ અયોગ્ય ગણવામાં આવશે.
- કેટલાક લોકો ફાટેલી નોટોને ટેપ અથવા ગુંદર વડે ચોંટાડી દે છે, તો આવી નોટો પણ અયોગ્ય અને ચલણમાંથી બહાર થઇ જશે.
Indian Currency Note Unfit declared: ખિસ્સામાં અનફિટ નોટ હોય તો શું કરવું ?
જો તમારી પાસે એવી કોઇ નોટ આવે છે, જે તમને લાગે છે કે તે યોગ્ય નથી અને તે નોટ લેવાની કોઇ પણ ના પાડે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે તે નોટ બેંક મા જમા કરાવી શકો છો અને તમારી નોટ બદલી શકો છો. બેંક તમને તેવી નોટ લેવાની ના નહિ પાડી શકે.
Indian Currency Note Unfit declared – Important Links
Important Links of Indian Currency Note Unfit declared
Objects | Link & helpline |
પોર્ટલનું નામ | RBI |
Currency Note Notification | More Details… |
Home Page | More Details… |
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
FAQs of Indian Currency Note Unfit declared
ચલણી નોટમાં કેટલા ચોરસ મિલીમિટરથી વધુનું છિદ્ર હોય તો તે નોટ પણ અયોગ્ય માનવામાં આવશે ?
ચલણી નોટમાં 8 ચોરસ મિલીમિટરથી વધુનું છિદ્ર હોય તો તે નોટ પણ અયોગ્ય માનવામાં આવશે.
નોટના કયા ફેરફાર હશે તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે ?
નોટના ગ્રાફિકસમાં કોઇ ફેરફાર હોય તો, જેમ કે નંબર અથવા આંકડા નાના કે મોટા થઇ ગયા હોય તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે.
ખિસ્સામાં અનફિટ નોટ હોય તો શું કરવું ?
જો તમારી પાસે એવી કોઇ નોટ આવે છે, જે તમને લાગે છે કે તે યોગ્ય નથી અને તે નોટ લેવાની કોઇ પણ ના પાડે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે તે નોટ બેંક મા જમા કરાવી શકો છો અને તમારી નોટ બદલી શકો છો. બેંક તમને તેવી નોટ લેવાની ના નહિ પાડી શકે.
કયા મશીન દ્રારા અનફિટ નોટો ને ઓળખવા માટે ની સુચના આરબીઆઇ દ્રારા આપેલ છે ?
નોટ સોર્ટિંગ મશીન દ્રારા અનફિટ નોટો ને ઓળખવા માટે ની સુચના આરબીઆઇ દ્રારા આપેલ છે.
શું નોટ પર મોટો ડાઘ કે શાહી હોય હોય તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે ?
હા, નોટ પર મોટો ડાઘ કે શાહી હોય હોય તો તે નોટ પણ અયોગ્ય ગણવામાં આવશે અને ચલણમાંથી બહાર થઇ જશે.
Disclaimer
અહીં આપેલી માહિતી અને ત્યારબાદ મનોરંજન અથવા પ્રતિસાદ આપવામાં આવેલ કોઈપણ સંદેશાવ્યવહાર મફત છે/ રહેશે. કોઈપણ ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરાની બહાર છે/ રહેશે. આ પોર્ટલની કોઈપણ માહિતી અથવા સામગ્રીના કોઈપણ પ્રાપ્તકર્તા અથવા વપરાશકર્તા અથવા પછીથી મનોરંજન કરવામાં આવેલ કોઈપણ સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે તેના(વાંચક) પોતાના જોખમે માહિતી અથવા સામગ્રીનો ઉપયોગ / આધાર રાખી શકે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Indian Currency Note Unfit declared ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for Watching & Reading www.loaninfoguj.com