pm kisan ekyc gov in gujarati | Pm Kisan eKYC | PM Kisan Yojana eKYC Update 2022 | PM Kisan Yojana 11Th Installment |PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । PM Kisan Kyc ONLINE
દેશના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. સરકાર દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આવી જ એક યોજના PM Kisan Yojana છે. જે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જેના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાના 10 હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 11મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો આ મહિને ટ્રાન્સફર થઈ શકે છે. આ હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીએ Pm Kisan eKyc કરવું ફરજિયાત કરેલ છે.
મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc કેવી રીતે કરાય ? તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.
PM Kisan Yojana eKYC Update 2022
ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના અને મધ્યમ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા ખેડૂતોના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા DBT મારફતે જમા કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજનાના 10 હપ્તાઓરૂપે રૂપિયા 20,000/- ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર જમા કર્યા છે. આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ-મે મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના ખાતામાં હજુ સુધી PM Kisan Yojana eKYC નથી કર્યું. તો તમને 11મા હપ્તાનો લાભ નહીં મળે.
આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.
PM Kisan Yojana eKYC Update 2022 Information
PM Kisan Yojana eKYC 2022 Details
વિભાગનું નામ | કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ |
સરકારશ્રીનું નામ | ભારત સરકાર |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનું નામ | Pm Kisan Samman Nidhi Yojana |
જાહેરકર્તા | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી |
લાભાર્થી | દેશના નાના અને સિમાંત ખેડુતો |
સુચના | PM Kisan Yojana eKYC |
Payment Mode | Direct Bank Transfer |
PM Kisan 11th Installment Date | May-June-2022 |
Official Website | PM Kisan |
PM Kisan Yojana eKYC Latest Update
PM KISAN Samman Nidhi eKYC કરવામાં ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારથી સરકારે બધા ખેડૂતો માટે PM Kisan eKYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારથી PM Kisan ની ઓફિશીયલ વેબસાઈટ પર ઘણો ટ્રાફિક વધી જવાથી ખેડૂતો પોતાની કામગીરી પૂરી કરી શકતા નહોતા. એટ્લે સરકારે જે Last Date 22 May, 2022 રાખવામાં આવેલી હતી. તેને વધારીને 31 May, 2022 કરવામાં આવી છે. જેના લીધે ખેડૂતોમાં રાહતની લાગણી અનુભવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને આગામી મહિનાના હપ્તાનો લાભ નહીં મળે. ઇ-કેવાયસી વિના, આગામી હપ્તાના પૈસા અટકી જશે.
Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો
PM Kisan Yojana eKYC Process
જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે તો ઈકેવાયસી અંગે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ આગળ લંબાવી હતી. તેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ પહેલા ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી. જેને વધારીને 22 મે કરી દેવામાં આવી હતી. હવે 31 મે કરવામાં આવી છે.
PM Kisan Yojana અંતર્ગત છેલ્લી તારિખ વધાર્યા બાદ ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric પ્રમાણીકરણ (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Samman Nidhi E-kyc હવે 31 મે, 2022 સુધી કરી શકે છે.
PM Kisan Yojana eKYC Required Documents
PM Kisan eKYC અંતર્ગત કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે લાભ મેળવતા હોય તો ઇકેવાયસી માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર
- બેંકની પાસબૂક
PM-KISAN Yojana ની યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
PM Kisan યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.
- Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
- Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
- Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કર
- Step 4. હવે તમે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
- Step 5. આ પછી તમે ‘Get Report’ પર ક્લિક કરો.
- Step 6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
Important links of PM-Kisan Sanman Nidhi 2022
Official Website | Click Here |
New Farmer Registration | Click Here |
Edit Aadhaar Failure Records | Click Here |
Beneficiary Status | Click Here |
Status of Self Registered/CSC Farmers | Click Here |
Beneficiary List | Click Here |
Updation of Self Registered Farmer | Click Here |
Download PMKISAN Mobile App | Click Here |
Download KCC Form | Click Here |
PM- Kisan Related FAQ | Click Here |
PM-Kisan Help-Desk | Click Here |
PM Kisan Sanman Nidhi Ekyc Contact Details
Scheme Related | Shri Sanjay Agarwal, Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan, New Delhi-110001. |
Fund Transfer Related | Shri G. Srinivas, Additional Secretary & Financial Advisor, Krishi Bhawan, New Delhi-110001. Email: asfa-agri@nic.in |
ICT Related | Dr. Ranjna Nagpal, Deputy Director General, National Informatics Centre. |
Contact Details of State Nodal Officers | List of State Nodal Officer |
PM-KISAN Help Desk | PM-Kisan Helpline No: 011-24300606,155261 |
Help-Desk | Aadhaar OTP related issue – aead@nic.in |
માર્ગદર્શક સુચનાઓ | Click Here |
FAQ of PM Kisan Sanman NidhiEkyc 2022
PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM Kisan KYC અપડેટની છેલ્લી તારીખ કઈ છે?
pmkisan.gov.in પર e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 મી મે, 2022 છે.
PM કિસાન 11 મો હપ્તો ક્યારે જમા થશે?
એવી અપેક્ષા છે કે મે-જૂન 2022માં 11મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થઈ જશે.
પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.
ખેડૂતોએ eKYC કરવા માટે ક્યાં જવું પડશે ?
હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.
Disclaimer
આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan Yojana eKYC Update ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan Yojana eKYC Update 2022 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
9 thoughts on “PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?”