LIC Jeevan Shiromani Life Insurance Plan Review | જીવન શિરોમણી વીમા પોલિસી

LIC Jeevan Shiromani Life Insurance Plan Review | Lic Jeevan Shiromani Premium Calculator | Lic Jeevan Shiromani Plan 847 Review | જીવન શિરોમણી વીમા પોલિસી

જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તે તમારા માટે જીવન શિરોમણિ (LIC jeevan shiromani Plan) એક સારો વિકલ્પ છે. તે તમને ઓછા રૂપિયામાં સારો નફો આપશે. LICની આ પોલિસી (LIC jeevan shiromani Plan)માં વધારે નફો મળે છે. આ પ્રોટેક્શનની સાથે જ સેવિંગ્સ પણ આપે છે.

આ આર્ટીકલ LIC Jeevan Shiromani Life Insurance Plan Review દ્વારા LIC’s Jeevan Shiromani પોલિસી વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

LIC Jeevan Shiromani Life Insurance Plan Review

હકીકતે LICનો પ્લાન નોન લિંક્ડ પ્લાન છે. તેમાં તમને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરેન્ટી મળે છે. LIC પોતાના ગ્રાહકોનું જીવન સુરક્ષિત કરવા માટે સારી એવી પોલિસી લોન્ચ કરે છે.

LICની Jeevan Shiromaniએ 19 ડિસેમ્બર 2017એ આ યોજનાની શરૂઆત કરી હતી. આ એક નોન-લિંક્ડ, સીમિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક યોજના છે. આ માર્કેટ સાથે જોડાયેલી લાભ વાળી યોજના છે. આ યોજના વિશેષ રૂપથી એચએનઆઈ માટે બનાવવામાં આવી છે. આ યોજના ગંભીર બિમારીઓ માટે કવર પણ આપે છે. તેમાં 3 વૈકલ્પિક રાઈડર્સ પણ ઉપલબ્ધ છે.

About LIC of India

Life Insurance Corporation Of India એ ભારત સરકારની માલિકીનું રોકાણ અને વીમા નિગમ છે. LIC એ ભારતીય જાહેર ક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક હાજરી ધરાવે છે. તે 8 ઝોનલ અને 113 વિભાગીય કચેરીઓ દ્વારા કાર્ય કરે છે.

તેના મહત્વાકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને સૂચિબદ્ધ કરવાનું લક્ષ્ય રાખે છે.

       LIC ભારતની સૌથી મોટી વીમા પ્રદાતા કંપની છે. નવા બિઝનેસ પ્રીમિયમમાં તેનો બજાર હિસ્સો 66.2% થી વધુ છે. કંપની સહભાગી વીમા ઉત્પાદનો અને બિન-ભાગીદારી ઉત્પાદનો જેમ કે યુનિટ-લિંક્ડ વીમા ઉત્પાદનો, બચત વીમા ઉત્પાદનો, ટર્મ વીમા ઉત્પાદનો, આરોગ્ય વીમો અને વાર્ષિકી અને પેન્શન ઉત્પાદનો ઓફર કરે છે.

LIC 2048 શાખાઓ, 113 વિભાગીય કચેરીઓ અને 1,554 સેટેલાઇટ કચેરીઓ દ્વારા કાર્ય કરે છે. તે Fiji, Mauritius, Bangladesh, Nepal, Singapore, Sri Lanka, UAE, Bahrain, Qatar, Kuwait, અને the United Kingdom માંવૈશ્વિક સ્તરે કાર્યરત છે.

Point of LIC Jeevan Shiromani Life Insurance Plan Review

વિગતોમાહિતી
આર્ટિકલનું નામLIC Jeevan Shiromani Life Insurance Plan Review
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુLIC’s જીવન શિરોમણી પ્લાનની માહિતીનો હેતુ
Policy Documents PDFMore Details…
અરજી કેવી રીતે કરવાનીonline / offline
આ અરજી કરવા માટે ઉમર મર્યાદાMin. 18 વર્ષ થી max. 55 વર્ષ
કોની પાસે આ યોજના નું ફોર્મ ભરવુંLIC ના એજન્ટ પાસે
ઓફીશીયલ વેબસાઈટMore Details…
Home PageMore Details…
Point of LIC Jeevan Shiromani Life Insurance Plan Review
WhatsApp Group જોડાઓ. Join Now

આ પણ વાંંચો- કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More :- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More :- Best LIC Insurance Plans List 2022 in Gujarati | શ્રેષ્ઠ જીવન વીમા પ્લાન

LIC Jeevan Shiromani Life Insurance Plan Review: જો તમે યુવાન છો અને ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવવા માંગો છો, તો LIC ની જીવન શિરોમણી પોલિસી પર વિચાર કરો.

જીવન શિરોમણિ પ્લાન પોલિસી ટર્મ વખતે પોલિસીહોલ્ડર્સ ડેથ બેનિફિટ માટે તે ફેમિલીને ફાઈનાન્શિયલ સપોર્ટ આપે છે. આ પોલિસીમાં પોલિસીહોલ્ડર્સને સરવાઈલર એટલે કે જીવિત રહેવાની સ્થિતિમાં નિશ્ચિત સમયગાળા વખતે પેમેન્ટની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત મેચ્યોરિટી પર પણ રકમ આપવામાં આવે છે.

LIC જીવન શિરોમણી પોલિસીના લાભો

1 કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરંટી

LIC Jeevan Shiromani Life Insurance Plan Review : LIC નો આ પ્લાન (Jeevan Shiromani Plan Benefits) નોન લિંક્ડ પ્લાન છે. તેમાં તમને ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા એશ્યોર્ડ રકમની ગેરંટી મળે છે. LIC પોતાના ગ્રાહકોને જીવન સુરક્ષિત કરવા માટે અનેક સારી પોલિસી રજુ કરતી રહે છે.

શું છે પ્લાન?

LIC ની Jeevan Shiromani (ટેબલ નંબર 847) એ 19 ડિસેમ્બર 2017 ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી. આ એક નોન લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક યોજના છે. તે માર્કેટ સંલગ્ન લાભવાળી યોજના છે. આ યોજના ખાસ કરીને એએનઆઈ (ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ) માટે બનાવવામાં આવી છે. આ યોજના ગંભીર બીમારીઓ માટે કવર પણ આપે છે. તેમાં 3 વૈકલ્પિક રાઈડર્સ પણ ઉપલબ્ધ છે.

ફાઈનાન્શિયલ સપોર્ટ મળે છે

જીવન શિરોમણી પ્લાન પોલિસી ટર્મ દરમિયાન પોલિસી હોલ્ડર્સ ડેથ બેનિફિટ તરીકે તેમના પરિવારને આર્થિક સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે. આ પોલિસીમાં પોલિસી હોલ્ડર્સના સર્વાઈવલ એટલે કે જીવિત રહેવાની સ્થિતિમાં નિશ્ચિત અવધિ દરમિયાન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત મેચ્યોરિટી ઉપર પણ એક નિશ્ચિત રકમ અપાય છે.

જુઓ સર્વાઈવલ બેનિફિટ

સર્વાઈવલ બેનિફિટ એટલે કે પોલિસી હોલ્ડર્સના જીવિત રહેવા પર નિશ્ચિત ચૂકવણી કરવામાં આવે છે. આ પ્રકારની હોય છે ચૂકવણી પ્રક્રિયા…

  1. 14 વર્ષની પોલિસી- 10માં અને 12 માં વર્ષે સમ એશ્યોર્ડના 30-30 %
  2. 16 વર્ષની પોલિસી- 12માં અને 14માં વર્ષે સમ એશ્યોર્ડના 35-35 %
  3. 18 વર્ષની પોલીસી- 14માં અને 16માં વર્ષે સમ એશ્યોર્ડના 40-40 %
  4. 20 વર્ષની પોલિસી- 16માં અને 18માં વર્ષે સમ એશ્યોર્ડના 45-45 %.

જાણો કેટલી મળશે લોન

આ પોલિસીની ખાસિયત એ છે કે પોલિસી ટર્મ દરમિયાન કસ્ટમર પોલિસીની સરન્ડર વેલ્યૂના આધારે લોન પણ લઈ શકે છે. પરંતુ આ લોન એલઆઈસીના નિયમો અને શરતો પર જ મળશે. પોલિસી લોન સમયાંતરે નક્કી કરાયેલા વ્યાજ દર પર મળશે.

નિયમો અને શરતો

  1. ન્યૂનતમ સમ એશ્યોર્ડ- એક કરોડ રૂપિયા
  2. વધુમાં વધુ એશ્યોર્ડ- કોઈ સીમા નહીં (બિઝેક સમ એશ્યોર્ડ 5 લાખના મલ્ટીપલમાં હશે).
  3. પોલિસી ટર્મ: 14. 16. 18 અને 20 વર્ષ
  4. ક્યાં સુધીમાં જમા કરવાનું રહેશે પ્રીમીયમ- 4 વર્ષ
  5. એન્ટ્રી માટે ન્યૂનતમ ઉંમર- 18 વર્ષ
  6. એન્ટ્રી માટે વધુમાં વધુ ઉંમર- 14 વર્ષની પોલિસી માટે 55 વર્ષ, 16 વર્ષની પોલિસી માટે 51 વર્ષ, 18 વર્ષની પોલિસી માટે 48 વર્ષ અને 20 વર્ષની પોલિસી માટે 45 વર્ષ.

LIC Jeevan Shiromani Plan કેવી રીતે રોકાણ કરવું?

LIC Jeevan Shiromani Life Insurance Plan Review: આ પોલિસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિઓ સરળ, પ્રમાણભૂત, વ્યક્તિગત સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, તેઓ આ પોલિસી નીચે દ્વારા પણ ખરીદી શકે છે:

  • LIC એજન્ટ દ્વારા લઈ શકો છો.
  • નજીકની LIC ઓફિસમાં.
  • LIC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને.

કેવી રીતે કરી શકશો પ્રીમિયમની ચૂકવણી

LIC Jeevan Shiromani Life Insurance Plan Review : આ સ્કીમ હેઠળ 1 લાખ રૂપિયાનું એશ્યોર્ડ લેવુ જરૂરી છે. તેમાં રોકાણની કોઈ મહત્તમ સીમા નથી. તમે જેટલી ઈચ્છો એટલી રકમનું એશ્યોર્ડ લઈ શકે છે. ન્યૂ જીવન આનંદ પોલીસીની સમયગાળામાં 15 થી 35 વર્ષ છે. આ સ્કીમને તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ પોલિસી માટે તમે વર્ષના છ મહીના અને પ્રતિ મહીનાના આધાર પર પ્રીમયમની ચૂકવણી કરી શકો છો. પોલિસી ખરીદ્યાના ત્રણ વર્ષ બાદ તમે પોતાની પોલિસી પર કરજ પણ લઈ શકો છો.

LIC Jeevan Shiromani Life Insurance Plan Review | જીવન શિરોમણી વીમા પોલિસી
LIC Jeevan Shiromani Life Insurance Plan Review | જીવન શિરોમણી વીમા પોલિસી

LIC Jeevan Shiromani Life Insurance Plan Review – સંપર્ક સૂત્ર

સંપર્ક સૂત્ર

Company NameLife Insurance of India
IRDAI Registration No.512
REGISTERED OFFICEYogakshema, Jeevan Bima Marg, Nariman Point, Mumbai-400021  
Contact LIC Call Center+91-022 6827 6827
EMAILco_cc@licindia.com
WEBSITEwww.licindia.in
LIC Jeevan Shiromani Life Insurance Plan Review– સંપર્ક સૂત્ર

LIC Jeevan Shiromani Plan Review– વિડીયો સ્વરૂપે માહિતી

LIC Jeevan Shiromani Life Insurance Plan Review Video Credit By – jagoinvestor You Tube Channel

FAQ’s of LIC Jeevan Shiromani Life Insurance Plan Review

LIC કંપની એ કોના દ્વારા સંચાલિત છે ?

LIC કંપની એ સરકાર દ્વારા સંચાલિત છે.

LIC ની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે ?

LIC ની ઓફીશીયલ વેબસાઈટ www.licindia.in છે.

LIC પાકતી મુદતની રકમની ગણતરી કેવી રીતે કરવી ?

સરળ રીત છે મૂળભૂત સમ એશ્યોર્ડ + બોનસ + અંતિમ વધારાનું બોનસ (જો લાગુ હોય તો).

આ યોજના માટે ક્યાં અરજી કરવી?

આ યોજના માટે LIC ના અજેંટ પાસે અથવા તો નજીક ની LIC માં ઓફિસ એ અરજી કરવાની રહેશે.

What is minimum sum assured for Jeevan Shiromani?

Rs. 1 Crore

When was the Jeevan Shiromani scheme launched by LIC?

This plan was launched by LIC’s Jeevan Shiromani (Table No. 847) on December 19, 2017. This is a non-linked premium payment money back plan with a restricted premium payment period. It is a benefit plan that is tied to the market.

Last Word

LIC Jeevan Shiromani Life Insurance Plan Review અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો LIC Jeevan Shiromani Life Insurance Plan Review ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button