WhatsApp Group જોડાઓ. Join Now
WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

રિઝર્વ બેન્કના નવા નિયમ, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે ફાયદો

RBI Latest News for Change Rules | Reserve Bank of India New Rule | RBI New Rule | Reserve Bank of India Information | રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ EMI બેસ્ડ પર્સનલ લોન પર ફ્લોટિંગ-વ્યાજ દરોને રિસેટ કરવા માટે નવા નિયમ બહાર પાડ્યા છે. કેન્દ્રીય બેંકના અનુસાર, લોન મંજૂર કરતા સમયે બેંક અને એનબીએફસી સહિત બધી રેગુલેટેડ સંસ્થાઓએ તેમના દેવાદારોને સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે, બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ ફેરફાર નહીં થવા પર તેમની ઈએમઆઈ, લોનની મુદ્દત કે બંને પર શું અસર થઈ શકે છે.

ખાતાધારકો જાણી લો, નવા નિયમો આ RBI Latest News for Change Rules આર્ટીકલથી જાણી શકશો.

RBI Latest News for Change Rules

RBI એ કહ્યું કે, વ્યાજ દરોના કારણે ઈએમઆઈ કે લોન મુદ્દત કે બંનેમાં જો ફેરફાર થાય છે તો તેની જાણકારી યોગ્ય માધ્યમથી લોન લેતા વ્યક્તિને આપવી પડશે.

RBIનું કહેવું છે કે, નાણાકીય સંસ્થાઓને પોલિસીમાં તે વાત સ્પષ્ટ રીતે જણાવવી પડશે કે, ફ્લોટિંગથી ફેકિસ રેટની તરફ સ્વિચ કરવાથી શું થશે અને કેટલો ચાર્જ આવશે અને લોનની મુદ્દત દરમિયાન કેટલીવાર ઉધારકર્તા સ્વિચ કરી શકે છે. વ્યાજ દરોને રીસેટના સમયે સંસ્થા લોન લેનાપા વ્યક્તિને તેમની બોર્ડ-અપ્રૂવ્ડ પોલિસીના અનુસાર, એક નિશ્ચિત દર પર સ્વિચ કરવાનો વિકલ્પ પ્રદાન કરશે.

આ પણ વાંચો –PM Kisan Yojana in Gujarati | પીએમ કિસાન યોજના 2023

વર્તમાન નિયમ- વ્યાજ દરમાં વધારો થવા પર હાલ નાણાકીય સંસ્થા લોન લેનારા વ્યક્તિઓને માત્ર તે જણાવે છે કે, તેમની લોનની મુદ્દત કે ઈએમઆઈ વધારવામાં આવી છે. આ દરમિયાન લોન લેનારા વ્યક્તિની પાસે કોઈ વિકલ્પ હોતો નથી. જો કે, કોઈ વ્યક્તિ તેની પસંદના અનુસાર, લોન કોન્ટ્રાક્ટને ફરીથી પ્રાપ્ત કરવા માટે નાણાકીય સંસ્થાને વ્યક્તિગત રૂપથી સંપર્ક કરી શકે છે.

કેમ બહાર પાડવામાં આવી સૂચના

ગત કેટલાય વર્ષોથી એવા કિસ્સા સામે આવ્યા છે, જ્યાં વ્યક્તિની ઉંમર 50 વર્ષ છે અને તેમની લોન આગામી 15 વર્ષ માટે બાકી છે અને તે દરમિયાન દરોમાં વધારાને કારણે તેની મુદત વધુ 15 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, 80 વર્ષ થયા પછી પણ, તેમના પર લોનની તલવાર લટકતી રહેશે, જ્યારે કમાણી કરવાની ઉંમર 60-65ની આસપાસ માનવામાં આવે છે.

Read More:-

Vahan Loan Sahay Yojana Gujarat | વાહન લોન સહાય 5 % વ્યાજદરે

એવું પણ શક્ય છે કે EMI હજુ પણ વ્યાજ દરમાં થયેલા વધારાને આવરી લેતું નથી, જેનાથી લેનારાની વધુ ખરાબ થવાની શક્યતા વધી જાય છે. આ સૂચના દ્વારા આરબીઆઈનો ઈરાદો આવી ખામીઓને રોકવાનો છે.

કેટલા ફાયદાકારક છે નવા નિયમ

નવા નિયમ આવવાથી પારદર્શિતા વધવાની સંભાવના છે. પરંતુ આ દરમિયાન ઊંચા વ્યાજ દરોને નકારી ન શકાય. ઉપરાંત, ફ્લોટિંગની જગ્યાએ ફિક્સ રેટવાળી લોનનો વિકલ્પ પસંદ કરવાનો યોગ્ય નિર્ણય નથી. કારણ કે, બંને વચ્ચે કિંમતનું અતર ઓછામાં ઓછું 500 બેસિસ પોઈન્ટ સુધી હોય છે.

ઉદાહરણ તરીકે, જ્યારે ડિસેમ્બર 2021માં વ્યાજ દર સૌથી ઓછા હતા, ત્યારે હોમ લોન પર ફ્લોટિંગ રેટ 6.5 ટકાથી શરૂ થયો, જ્યારે જે સમયે ફિક્સ રેટ 11-12 ટકા હતો. એટલા માટે આ સૂચનાનો ઉપયોગ ફાયદાકારક દરોને લોક કરવાના વિકલ્પના રૂપમાં ન કરી શકાય. આ ઉપરાંત લોન બંધ કરવી એક કઠોર પ્રક્રિયા છે અને આમાં ખર્ચ પણ સામેલ છે. એટલા માટે, સ્વિચ કરવાનો નિર્ણય એક લાંબી અને જટિલ પ્રક્રિયા સાબિત થઈ શકે છે.

યોગ્ય વિકલ્પની પસંદગી

જો બાકી રકમ અને મુદ્દત લાંબી છે, તો વ્યક્તિ વધારે ઈએમઆઈની ચૂકવણી કરી શકે છે, જેથી સમયની અંદર લોન ચૂકવી શકાય. જો તેને માસિક આવકની સમસ્યા છે, તો લાંબાગાળાનો વિકલ્પ પસંદ કરવો યોગ્ય રહેશે.

રિઝર્વ બેન્કના નવા નિયમ, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે ફાયદો
રિઝર્વ બેન્કના નવા નિયમ, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે ફાયદો
WhatsApp Group જોડાઓ. Join Now

Useful Important Link

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of Reserve Bank of India

Last WordRBI Latest News for Change Rules

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ RBI Latest News for Change Rules ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ RBI Latest News for Change Rules ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button