PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved

PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved | PM Kisan Samman Nidhi | PM Kisan Helpline | PM Kisan Toll Free Number | Pm Kisan Status

PM Kisan Yojana New Helpline : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના સહાયરૂપે હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. જે ખેડૂતોના ખાતામાં આ રકમ આવી નથી, તેમને ચિંતા કરવાની જરૂર નથી. આ યોજના લાભાર્થીને વધુ સુવિધા માટે તેમજ કોઈ ફરીયાદ નિવારણ માટે Pm Kisan yojana helpline Number જાહેર કરવામાં આવેલ છે.

Pm Kisan New Helpline નો ઉપયોગ કરીને, કિસાનો પોતાની સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે. જો આ બાબતે કોઈ ફરીયાદ હોય તો તમે ફરીયાદ પણ કરી શકો છો. માટે આ PM Kisan Yojana New Helpline આર્ટીકલમાં પૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

PM Kisan Yojana New Helpline

Pm Kisan Yojana Helpline પર કોલ કરીને પીએમ કિસાન યોજના સાથે જોડાયેલી પોતાની સમસ્યાનું નિવારણ કરી શકો છો. જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના હ્પ્તાની રકમ જમા થઈ નથી. તે માટે PM Kisan Helpline Number 011-24300606 પર સંપર્ક કરી, તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. મિત્રો, તમે આ યોજનાના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલ છે. જેનો ટોલ ફ્રી નંબર 18001155266 પર સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવી શકો છો.

Highlights of PM Kisan Yojana New Helpline

આર્ટીકલનું નામPM Kisan Yojana New Helpline
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
યોજનાનું નામPMKISAN યોજના
વિભાગકૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ
લાભાર્થીદેશના ખેડૂત નાગરિક
યોજનાનો હેતુપીએમકિસાન યોજનાની સમસ્યાનું નિરાકરણ
હેલ્પલાઈનPm Kisan Helpline
સત્તાવાર વેબસાઈટwww.pmkisan.gov.in
Home PageMore Details….
Highlights of PM Kisan Yojana New Helpline

Also Read More:- How to G Pay Personal Loan Apply In Gujarati | Google Pay Loan

Also Read More:- 30 જૂન પહેલા પાન-આધારને લિંક કરો, લિંક ન કરો તો શું થશે

Also Read More:- PM Kisan Portal New Update Online | Village Dashboard

પીએમ કિસાન હેલ્પલાઇન

આપણા દેશમાં પીએમ કિસાન યોજનાના જેટલા લાભાર્થીઓ છે, તેમના માટે સરકારે Pm Kisan Helpline Number જાહેર કરવામાં આવેલ છે. જેનાથી જે કિસાનોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા થઈ ન હોય તો, આ સમસ્યાનું સમાધાન આ હેલ્પલાઈન દ્વારા કરી શકો છો. આ યોજનાને લગતી ફરીયાદ પણ કરી શકો છો. પીએમ કિસાન યોજનાને લગતી સમસ્યા કે ફરીયાદ હોય તો, તે ઘરબેઠા જ સમાધાન કરી શકો છો. જેથી તમારે સરકારની કચેરીઓમાં જવું પડતું નથી. જેના કારણે કિસાનોના રૂપિયા અને સમય બંનેની બચત થાય છે.

PM Kisan Helpline ની સુવિધાના ફાયદા

  • દેશના કરોડો નાના અને સિમાંત ખેડૂતો આ હેલ્પલાઈનનો ઉપયોગ કરીને, પીએમ કિસાન યોજનાના હપ્તાની જાણકારી મેળવી શકે છે.
  • પીએમ કિસાન યોજના સાથે જોડાયેલી સારી જાણકારી તેમજ સમસ્યાનું સમાધાન આ માધ્યમ દ્વારા કરી શકો છો.
  • આ ટોલ ફ્રી નંબરની ખાસ વાત એ છે કે, કિસાન પોતે સંબંધિત અધિકારી સાથે સંપર્ક કરીને પોતાની સમસ્યાનું નિરાકરણ કરી શકે છે.
  • આ હેલ્પલાઈન દ્વારા લાખો ખેડૂતો પોતાની સમસ્યા અને પ્રશ્ન હલ થયા છે.

તમારી સમસ્યાને ઈ-મેઈલ પણ કરી શકો છો

  • જો તમારી સમસ્યાને ઈ-મેઈલ પણ કરી શકો છો. તમારી સમસ્યાને ઈમેલ રૂપે pmkisan-ict@gov.in આ મેઈલ એડ્રેસ પર કરી શકો છો.
  • અહીં તમે ઈ-મેઈલ દ્વારા તમારી સમસ્યાઓનું કારણ પણ જાણી શકો છો તેમજ તે સમસ્યાનું નિરાકરણ કરી શકો છો.

Contact DetailsPM Kisan Yojana New Helpline

Helpline Number(1) 011-24300606
(2) 155261
Toll Free Number1800-1155-266
Helpdesk – Query FormClick Here…
Contact Details of State Nodal OfficersList of State Nodal Officer
Help-DeskAadhaar OTP related issue – aead@nic.in
માર્ગદર્શક સુચનાઓClick Here
Contact DetailsPM Kisan Yojana New Helpline
PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved
PM Kisan Yojana New Helpline | Pm Kisan Problem Solved

નિષ્કર્ષ

આ ઉપરાંત પણ હપ્તા બેંક ખાતામાં જમા થવામાં કોઈ સમસ્યા હોય તો ગામના ગ્રામસેવક અથવા બ્લોકના કૃષિ કાર્યથી સંલગ્ન કર્મચારીઓનો સંપર્ક કરવો.

FAQ of PM Kisan Yojana New Helpline

PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

શું બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું પડશે ?

હા, બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું ફરજિયાત છે.

પીએમ કિસાન પોર્ટલ પર આવેલું નવું અપડેટ શું છે ?

પીએમ કિસાન પોર્ટલ પર આવેલું નવું અપડેટ Village Dashboard છે.

PM Kisan Yojana નો હેલ્પલાઈન નંબર શું છે ?

(1) 011-24300606
(2) 155261

Last WordPM Kisan Yojana New Helpline

આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan Yojana New Helpline ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan Yojana New Helpline ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો .તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment