SBI Mudra Loan Online Apply In Gujarati | 50,000 ની લોન માટે ઓનલાઈન અરજી

SBI Mudra Loan Online Apply In Gujarati | PMMY Application Form Online | SBI e Mudra Loan Interest Rate | SBI e Mudra Loan Eligibility | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના

જો તમને પણ આ સમયે 50,000 રૂપિયાની સખત જરૂર હોય. પરંતુ આપવા માટે કોઈ નથી, તો તમને જણાવી દઈએ કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તમારી સાથે છે. અને તમારા આ મુશ્કેલ સમયમાં માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાનું પીએમ મુદ્રા લોન પ્રદાન કરેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

e-MUDRA લોનની સૌથી સારી વાત એ છે કે તેના માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરી શકો છો. SBI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યૂમેન્ટ વગર ફક્ત મિનીટોમાં 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. SBI Mudra Loan Online Apply In Gujarati આર્ટીકલ દ્વારા વધુ વિગતવાર જણાવીશું.

SBI Mudra Loan Online Apply In Gujarati

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) એ 8 એપ્રિલ, 2015 ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ લોનને PMMY હેઠળ MUDRA લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

આ લોન કોમર્શિયલ બેંકો, આરઆરબી, સ્મોલ ફાઇનાન્સ બેંક, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે. ઉધાર લેનાર ઉપર જણાવેલ કોઈપણ ધિરાણ સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે અથવા આ પોર્ટલ www.udyamimitra.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, SBI Mudra Loan Online Apply In Gujarati પીએમ મુદ્રા યોજના હેઠળ માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાની લોન મેળવવા માટે, તમારે તમારા આધાર કાર્ડ સાથે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તમારું બેંક ખાતું ખોલવું પડશે. મોબાઈલ નંબર વગેરેને લિંક કરવું પડશે. જેથી તમારે OTP સરળતાથી વેરિફાય કરી શકાય.

Highlight of SBI Mudra Loan Online Apply In Gujarati

યોજના નું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
યોજનાની શરૂઆત કોણે કરીમાનનીય વડાપ્રધાન દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ 8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્યોભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
ઑફિશીયલ વેબસાઈટMore Details…
Sbi E mudra loanMore Details…
Home PageMore Details…
     Highlight of SBI Mudra Loan Online Apply In Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

PMMY ના નેજા હેઠળ, MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ/ઉદ્યોગસાહસિકની વૃદ્ધિ/વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે.

SBI Mudra Loan Online Apply In Gujarati: તમને જણાવી દઈએ કે ઈ-મુદ્રા લોન ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસબીઆઈ બેંકમાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની અધિકતમ સમય 5 વર્ષ હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે ડોક્યૂમેન્ટ પણ આપવા પડશે અને બિઝનેસની ડિટેલ પણ આપવી પડશે.

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે.

SBI Mudra Loan Online Apply In Gujarati જરૂર પડશે આ ડોક્યૂમેન્ટ

50 હજાર રૂપિયાથી વધારેની ઈ-મુદ્રા લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે:

  • તમારે તમારા સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ નંબર અને બ્રાંચની ડીટેલ આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું પ્રમાણ- પત્ર પણ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે આરક્ષિત શ્રેણીમાંથી આવો છો તો જાતિ પ્રમાણ પત્ર પણ આપવું પડશે.

Also Read More:- How to Open MIS Post Office Monthly Income Scheme | પોસ્ટની માલામાલ સ્કીમ

Read More :- Navi Personal Loan Interest Rate in Gujarati | લોન પ્રોસેસ અને વ્યાજ દર

Also Read More:- Sbi e Mudra Loan Apply Online | Good Loan Offer

How to SBI Mudra Loan Online Apply In Gujarati

SBI ના હાલના ગ્રાહકો, સેવિંગ બેંક અથવા કરન્ટ એકાઉન્ટ (વ્યક્તિગત) જાળવી રાખતા, રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ માટે અરજી કરી શકે છે. ઑનલાઇન તેમની સત્તાવાર વેબસાઇટ પર અથવા SBI ઇ-મુદ્રા લોન લિંક પર ક્લિક કરીને Sbi e Mudra Loan Apply Online કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

અન્ય લોકો અરજી સબમિટ કરવા માટે SBI ની નજીકની શાખાનો સંપર્ક કરી શકે છે.

SBI ઈ-મુદ્રા પોર્ટલની મુલાકાત લઈને અને નીચેના-ઉલ્લેખિત પગલાંને અનુસરીને:

1. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના એપ્લિકેશન ફોર્મ પસંદ કરો.

2. SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.

3. UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો પ્રદાન કરો, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.

4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.

5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

SBI Mudra Loan Online Apply In Gujarati | 50,000 ની લોન માટે ઓનલાઈન અરજી
SBI Mudra Loan Online Apply In Gujarati

SBI Mudra Loan Online Apply In Gujarati – Contact Details

SBI Mudra Loan Online Apply In Gujarati – Contact Details

ObjectsLink & Helpline
Mudra OfficeSWAVALAMBAN BHAVAN,
C-11, G-BLOCK,
BANDRA KURLA COMPLEX,
BANDRA EAST, MUMBAI – 400 051
Mudra Helpline1800 180 1111
1800 11 0001
SBI Helpline1800 1234
1800 2100
1800 11 2211
1800 425 3800
080-26599990
    SBI Mudra Loan Online Apply In Gujarati – Contact Details

FAQs of SBI Mudra Loan Online Apply In Gujarati

Que.1 SBI Mudra Loan Online Apply In Gujarati કરી શકાય છે કે કેમ ?

Ans.1 હા, Sbi e Mudra Loan Apply Online કરી શકાય છે.

Que.2 હું SBI તરફથી 50,000 રૂ.ની લોનની રકમ કેવી રીતે મેળવી શકું?

Ans.2 તમે કાં તો એસબીઆઈ પાસેથી સીધી લોન માટે અરજી કરી શકો છો અથવા 50,000રૂ.ની રકમની લોન મેળવવા માટે એસબીઆઈ પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.

Que.3 Mudra Loan ની ચૂકવણી સમય કેટલો હોય છે ?

Ans.3 ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.

Que.4 Mudra Loan નીપ્રોસેસિંગ સમય કેટલો હોય છે ?

Ans.4 પ્રોસેસિંગ સમય 24 કલાકનો હોય છે.

Que.5 SBI મુદ્રા લોન માટે કોણ અરજી કરી શકે છે?

Ans.5 મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં સંકળાયેલા બિઝનેસ એન્ટરપ્રાઇઝ, સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ સહિત SBI પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.

Que.6 શું Mudra Loan મેળવવા માટે કોઈ ઓફલાઈન પધ્ધતિ છે ?

Ans.6 હા, ઘણી બેંકો આ સુવિધા આપે છે. તમે કોઈપણ બેંકની મુલાકાત લઈને બેંકના એક્ઝિક્યુટિવ આમાં તમને મદદ કરી શકે છે.

Que.7 Mudra Loan પર વ્યાજદર શું છે ?

Ans.7 RBI માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદરો વસુલવામાં આવે છે. અને હા માસિક 1 % થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.

Que.8 શું દિવ્યાંગ વ્યક્તિ Mudra Loan માટે અરજી કરી શકે છે ?

Ans.8 શારીરિક રીતે વિકલાંગ લોકો સાથે કોઈ ભેદભાવ નથી પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે.

Que.9 Mudra નું પુરૂ નામ શું છે ?

Ans.9 Mudra એટ્લે Micro Units Development & Refinance Agency (માઈક્રો યુનિટસ ડેવલેપમેન્ટ &રીફાયનાન્સ એજન્સી).

Last Word of SBI Mudra Loan Online Apply In Gujarati

SBI Mudra Loan Online Apply In Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Sbi e Mudra Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં MUDRA/PMMY ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો SBI Mudra Loan Online Apply In Gujarati  ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્માં Comment કરીને અથવા Contact Us માં જઈને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button