Tata Technologies IPO Latest News | ટાટા ટેકનોલોજીસ આઈપીઓ

Tata Technologies IPO Latest News | TATA Tech IPO GMP Today | Tata Technologies IPO Price | Tata Technologies LTD | ટાટા ટેકનોલોજીસ આઈપીઓ

તમે રોકાણની તક શોધી રહ્યા છો? અને મોટો લાભ લેવો હોય તો, રૂપિયા તૈયાર રાખજો, TATAની કંપની આઈપીઓ લઈને આવી રહી છે.

આ ગુજરાતી આર્ટીકલ દ્વારા Tata Technologies IPO Latest News ની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

Tata Technologies IPO Latest News

અગાઉ TATA ગ્રુપની કંપની TATA કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો IPO વર્ષ 2004માં આવ્યો હતો. આજે TCS દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. Tata Technologies ડિજિટલ, એન્જિનિયરિંગ અને ટેક્નિકલ સર્વિસ સેક્ટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક છે. આ IT સ્ટોકે રોકાણકારોને સારુ વળતર આપ્યું છે. આ કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 11.7 લાખ કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ TATA મોટર્સે IPO મારફતે TATA ટેક્નોલોજીસમાં આંશિક રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.

Tata Technologies IPOના લીડ બુક JM Financial Ltd, BofA Securities અને Citigroup Global Markets India હશે. કંપનીએ માત્ર તેના IPO પેપર્સ સેબીમાં ફાઇલ કર્યા હતા. જો કે, IPO દ્વારા કેટલું ભંડોળ એકત્ર કરવામાં આવશે અને IPOની પ્રાઇસ બેન્ડ શું હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

Tata Technologies કંપની વિશે થોડીક જાણકારી

Tata Technologiesની શરૂઆત 33 વર્ષ પહેલા થઈ હતી. Tata Technologies પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની ઓટોમોટિવ, ઔદ્યોગિક હેવી મશીનરી અને એરોસ્પેસ ક્ષેત્રોને પણ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત કંપની મોટાભાગે બિઝનેસ માટે TATA ગ્રુપ પર નિર્ભર છે, જેમાં ખાસ કરીને TATA મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર કંપની સામેલ છે.

આ પણ વાંચો- HDFC Bank Gold Loan Information in Gujarati | એચડીએફસી બેંક ગોલ્ડ લોન

Tata Technologies IPO Details

Tata Technologies IPO: શેરબજારના નિયમનકાર SEBIએ ટાટા ટેક્નોલોજીસને IPO લાવવાની મંજૂરી આપી છે. સેબીની મંજૂરીથી બે દાયકા પછી પ્રથમ વખત ટાટા જૂથની કંપની માટે IPO લાવવાનો માર્ગ મોકળો તૈયાર થઇ ગયો છે. ટાટા ટેક્નોલોજીસે માર્ચ 2023માં IPO લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર દાખલ કર્યું હતું.

ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં તમામ શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. એટલે કે હાલના રોકાણકારો IPOમાં 9.57 કરોડ શેર વેચશે, જે 23.60 ટકા હિસ્સાની બરાબર છે. ટાટા ટેક્નોલોજીસ આઈપીઓ લોન્ચ કરશે. ટાટા ગ્રુપ 19 વર્ષ પહેલા 2004માં આઈટી સેક્ટરની સૌથી મોટી કંપની ટીસીએસનો આઈપીઓ લાવ્યું હતું.

ક્યારે ઓપન થશે આઈ.પી.ઓ.

Tata ટેકનોલોજીસ આઈપીઓ રોકાણકારો માટે ટુંક સમયમાં બહાર પડશે.

Read More:- Navi Loan App Review in Gujarati | Navi App થી લોન કેવી રીતે મેળવવી

શું છે જીએમપી આ આઈપીઓનો ? Tata ટેકનોલોજીસ

તાતા ગ્રૂપની લગભગ તમામ કંપનીઓએ આઈપીઓના લિસ્ટિંગથી માંડી અત્યારસુધી આકર્ષક રિટર્ન આપ્યું છે. જેના પગલે માર્ચમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ થતાંની સાથે જ અનલિસ્ટેડ અને ગ્રે માર્કેટમાં તાતા ટેક્નોલોજીસના શેરની બોલબાલા વધી છે. હાલ તેના શેર માટે રૂ. 100 આજુબાજુનું પ્રિમિયમ ચાલી રહ્યુ છે. જે મંજૂરી મળ્યા બાદ વધશે.

Tata Technologies IPO Latest News | ટાટા ટેકનોલોજીસ આઈપીઓ
Tata Technologies IPO Latest News | ટાટા ટેકનોલોજીસ આઈપીઓ
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- PPFમાં કરો છો Investment, આવ્યા છે તમારા માટે શુભ સમાચાર

Tata Technologies IPO Contact Details

Company NameTata Technologies Limited
REGISTERED OFFICEPlot No 25, Rajiv Gandhi Infotech Park,
Hinjawadi, Pune, India – 411 057
EMAILinvestor@tatatechnologies.com
TELEPHONE+91 20 66529299
WEBSITEhttps://www.tatatechnologies.com/
Tata Technologies IPO Contact Details

Useful Important Link

Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link

FAQs of Tata Technologies IPO Latest News

Tata Technologies IPO ક્યારે ઓપન થયો ?

Comming soon…

Tata Technologies IPO ની જાહેર ઓફરમાં કેવી રીતે અરજી કરવી?

તમે તમારા બેંક ખાતા દ્વારા ઓનલાઈન ASBA દ્વારા TATA Tech IPO અરજી કરી શકો છો. તમે તમારા સ્ટોક બ્રોકર્સ દ્વારા UPI દ્વારા ASBA ઓનલાઈન પણ અરજી કરી શકો છો. તમે ઑફલાઇન ફોર્મ ભરીને તમારા સ્ટોક બ્રોકર્સ દ્વારા પણ અરજી કરી શકો છો.

Tata Technologies IPO ફાળવણી તારીખ શું છે?

Comming soon…

TATA Tech IPO લિસ્ટિંગ તારીખ શું છે?

Comming soon…

Tata Technologies IPO એ સુરક્ષિત રોકાણ છે ?

Tata Technologies IPO રોકાણ બજારના જોખમ આધારિત છે.

Tata Technologies IPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે ?

હા, Tata Technologies IPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

Last Word – Tata Technologies IPO Latest News

આ આર્ટીકલ Tata Technologies IPO Latest News અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. લેખકની આ ઓફરમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Tata Technologies IPO Latest News ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

close button