ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના | Watch Repair Loan Yojana

Watch Repair Service | Loan For Business | ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના | Watch Repair Shop | ઘડીયાળ રીપેરીંગ લોન યોજના ફોર્મ | Watch Repair Tools | Swarojgar Loan Yojana Gujarat | Watch Repairing Yojana Form PDF | Finance Information in Gujarati

આજે યુવાનો ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ બધાને નોકરી મળી જાય તે શક્ય છે ખરૂ ! આજે બધાને રોજગાર ન મળતાં બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને ઘડીયાળ રીપેરીંગ નો અનુભવ છે. ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનાનો લાભ લઈ તમે Watch Repair Tools વસાવીને રીપેરીંગ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.

        પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે આ લોન માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈશે તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Watch Repairing Loan Yojana 2022

Table of Contents

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ ઘડીયાળ રીપેરીંગ કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે. પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુંદર બનાવી શકે છે.

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ઘડીયાળ રીપેરીંગ આવડતું હોય એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Watch Repair Tool Kit વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Watch Repairing  Business કરી શકાય છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Watch Repair & Shop Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઘડીયાળ રીપેરીંગના માટે લોન યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Watch Repair Business  માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Watch Repair Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.


Highlight Point of Watch Repairing Loan Yojana 2022

યોજનાનું નામ ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદ્દેશWatch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમ આ લોન યોજના હેઠળ 75,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Online Apply Apply Now
Official Website Click Here
Watch Repairing Loan Yojana-2022
WhatsApp Group જોડાઓ. Join Now

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Watch Repair Business માટે કુલ રૂપિયા 75,000/- સુધી લોન આપવામાં આવે છે.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનાની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Watch Repair Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  • અરજદાર આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ Diploma in Electronics નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  • લાભાર્થીએ જે ઘડીયાળ રીપેરીંગના હેતુના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થીએ Watch Repairing ની રીપેરીંગ-કમ-સેલ સ્ટોરમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થી પાસે ઘડીયાળ રીપેરીંગનો અનુભવ હોવો જોઇએ.

PM Kisan Online Correction – Name, Mobile No. & Aadhaar

PM Kisan Ekyc OTP Link Online | પીએમ કિસાન ekyc માટે નવી Link થઈ જાહેર

તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
  • લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 7,500/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનામાં લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

ઘડીયાળ રીપેરીંગ માટેની લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Watch Repair Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તેવા લોકો માટે આ Loan Sarkari Nokri સમાન જ છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • લાભાર્થી નું તાલીમનું Certificate
  • લાભાર્થી નાં બેંક ખાતા ની Passbook
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું )
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
  • જામીનદાર-1  નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
  • જામીનદાર-2  નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report

Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના

PM Kisan Yojana in Gujarati | પીએમ કિસાન યોજના 2022

Beauty Parlour Loan Scheme 2022|બ્યુટી પાર્લર ધિરાણ યોજના

Watch Repairing Loan Yojana-2022  Apply Online

Tribal Development Department દ્વારા આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલી છે.

આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ના લોકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રો ને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે. તમે ઘડીયાળ રીપેર લોન યોજનાના ફોર્મ ગ્રામ પંચાયતમાં જઈ VCE પાસે અથવા તો સાયબર કાફેમાં જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
Adijati Gujarat Website | Watch Repair Loan Yojana | Loan Yojana
Adijati Vikas Vibhag Gujarat
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
Gujarat Tribal Development Corporation | Adijati Nigam Gujarat | Loan Apply
Image Credit:- Government of Gujarat Official Portal (Adijatinigam Gujarat)
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
Government Loan Yojana | Loan Scheme | Adijati Nigam Yojana | Watch Scheme in Gujarat
Image Credit:- Government of Gujarat Official Portal (Adijatinigam Gujarat)
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
Swarojgar Loan Yojana Gujarat | Watch Repairing Yojana Form PDF | Finance Information in Gujarati
Image Credit:- Government of Gujarat Official Portal (Adijatinigam Gujarat)
  • જેમાં યોજનાની પસંદગીમાં “ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Online Form Submission For Watch Repair Service Loan Scheme

  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન Contact Details

Watch Repair Service Loan Scheme વિશે આ આર્ટીકલ દ્વારા તમોને યોગ્ય માહિતી મળી રહેશે. જો આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય નીચે જણાવેલ સંપર્કસુત્રો પાસેથી મેળવી શકો છો.

Contact Details

NIGAM NAMEGujarat Tribal Development Corporation, Gujarat State
REGISTERED OFFICE Birsa Munda Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat.
CONTACT PERSONShri K H Rajwadi +91 79 23253891, 23253893
EMAILgog.gtdc@gmail.com
TELEPHONE+91 79 23253891, 23256843, 23256846
WEBSITEhttps://adijatinigam.gujarat.gov.in/
Gujarat Tribal Development Corporation

Important links of Watch Repair Business Loan Scheme Gujarat 2022

Adijati Nigam Gujarat Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password?Click Here
Home PageClick Here
Watch Repair Business Loan Scheme

FAQ’s of Watch Repairing Loan Scheme Gujarat 2022

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

Watch Repair Business માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

ઘડીયાળ રીપેરીંગના હેતુ માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

Adijati Vikas Nigam, Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

Disclaimer

આ આર્ટીકલથી અમે તમને ઘડીયાળ રીપેરીંગ માટેની લોન યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. Watch Repair Business Loan Scheme-2022 લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Watch Repair Business Loan Scheme ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button