Which Life Insurance Plan is Right for You | જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે

Which Life Insurance Plan is Right for You | Best Life Insurance Plan | Life Insurance Policy Plans | Insurance Company | Life Insurance in Gujarati

Which Life Insurance Plan is Right for You: ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં વીમા દ્વારા ખુબ મદદ થાય છે. જીવન વીમો અને આરોગ્ય વીમો આ માટે લેવામાં આવે છે. જ્યારે આ વીમા પાકે છે ત્યારે સારું વળતર પણ મળે છે. આ સિવાય ટેક્સ બેનિફિટ પણ મળે છે.

Which Life Insurance Plan is Right for You આર્ટીકલ દ્વારા બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ માહિતી મળશે.

Which Life Insurance Plan is Right for You

બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન: લાઈફ ઈન્શ્યોરન્સ (Life Insurance) એટલે કે, જીવન વીમા પોલિસી એક વ્યક્તિ અને વીમા કંપની (Insurance company) વચ્ચે કરવામાં આવેલો એક કોન્ટ્રાક્ટ છે. આ કોન્ટ્રાક્ટમાં ઈન્શ્યોરન્સ કંપની પોલિસી હોલ્ડરને પ્રિમીયમના અવેજમાં આર્થિક સુરક્ષા એટલે કે ફાયનાન્શિયલ પ્રોટેક્શન આપે છે.

પોલિસી હોલ્ડરનુ મૃત્યુ થવા પર પોલિસી મેચ્યોર થાય છે. થોડા સમય પછી ઈન્શ્યોરન્સ કંપની તે વ્યક્તિના પરિવારને વીમાની રકમની ચૂકવણી કરે છે. પોલિસી હોલ્ડરની વ્યક્તિગત માંગ અને જરૂરિયાતો પ્રમાણે માર્કેટમાં વિવિધ પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી હોય છે. અહીં લાઈફ ઈન્શ્યોરન્સ (Life Insurance) વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Highlight Point of બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન

આર્ટીકલનું નામWhich Life Insurance Plan is Right for You
આર્ટીકલની પેટા માહિતીબેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ની સંપૂર્ણ વિગત
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો ઉદ્દેશબેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની ઉપયોગી માહિતી પુરી પાડવાનો હેતુ
IRDAI વેબસાઈટMore Details
Home PageClick Here
Highlight Point of Which Life Insurance Plan is Right for You
WhatsApp Group જોડાઓ. Join Now

Which Life Insurance Plan is Right for You

જીવન વીમાની સાથે તમે અન્ય કેટલાક ફાયનાન્શિયલ ગોલ પણ સુરક્ષિત કરી શકો છો. લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન એક વ્યક્તિ અને તેના પરિવારના વિવિધ ફાયનાન્શિયલ ઉદ્દેશોને પૂર્ણ કરવામાં મદદરીપ થાય છે. અહીં કોઈપણ વ્યક્તિના કેટલાક ગોલ્સ વિશે જણાવીશું. જે પૂરા કરવામાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી મદદ કરે છે. આ ગોલ્સ નીચે પ્રમાણે છે.

  • મૃત્યુની સ્થિતિમાં નાણાકીય સુરક્ષા
  • બાળકોની શિક્ષા માટે
  • બાળકોના લગ્ન માટે
  • એક ઘર ખરીદવા માટે
  • રિટાયરમેન્ટ પછી પેન્શન અથવા નિયમિત આવક

કેટલા પ્રકારના હોય છે લાઈફ ઈન્શ્યોરન્સ?

Which Life Insurance Plan is Right for You : લાઈફ ઈન્શ્યોરન્સ વિવિધ પ્રકારના હોય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ પ્લાનની પસંદગી કરી શકો છો.

  • ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન- આ સંપૂર્ણ રીતે રિસ્ક કવર પ્લાન છે.
  • યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન- આ પ્લાન ઈન્શ્યોરન્સની સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પણ મોકો છે.
  • એન્ડોમેન્ટ પ્લાન- ઈન્શ્યોરન્સ અને સેવિંગ્સ.
  • મની બેક- ઈન્શ્યોરન્સ કવર સાથે નિયમિત રીતે સમય સમય પર રિટર્ન.
  • સંપૂર્ણ જીવન વીમા- વીમા ધારક માટે સંપૂર્ણ લાઈફ કવરેજ.
  • બાળકો માટેના પ્લાન- બાળકોના લાઈફ ગોલ્સ જેવા કે લગ્ન અને અભ્યાસ.
  • રિટાયરમેન્ટ પ્લાન- રિટાયરમેન્ટ પછી આવક માટે.

ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન (Term Life Insurance)

Which Life Insurance Plan is Right for You: ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જીવન વીમાનો સૌથી શ્રેષ્ઠ પ્રકાર કહી શકાય છે. કોઈપણ જાતની સેવિંગ્સ અથવા પ્રોફિટ એલિમેન્ટ વગર પણ, આ તમને લાઈફ કવર આપે છે. ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લાઈફ ઈન્શ્યોરન્સનું સૌથી વ્યાજબી પ્રકાર છે. ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન અન્ય પ્લાનની તુલનામાં ઓછું અને સસ્તું પ્રીમિયન ધરાવે છે.

યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (યૂએલઆઈપી)

Which Life Insurance Plan is Right for You: એક યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્શ્યોરન્સનું એક સંપૂર્ણ મિશ્રણ છે. યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ભરવામાં આવેલા પ્રિમીયમના એક ભાગનો ઉપયોગ ઈન્શ્યોરન્સ કવર તરીકે કરવામાં આવે છે અને એક ભાગનો ઉપયોગ વિવિધ ફંડમાં રોકાણ કરવા માટે આપવામાં આવે છે.

પોલિસી ધારકના જોખમ લેવાની ક્ષમતાને આધારે તે ધારક પોલિસી કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. આ પછી ઈન્શ્યોરન્સ કંપની ભેગી કરવામાં આવેલી રકમ શેર અને ઈક્વિટી જેવા વિવિધ મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકે છે.

એન્ડોવમેન્ટ પ્લાન (Endowment Plan)

Which Life Insurance Plan is Right for You: એન્ડોવમેન્ટ પ્લાન એક ટ્રેડિશનલ (પારંપરિક) લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે. જે વીમા અને બચતનું મિશ્રણ છે. એક એન્ડોવમેન્ટ પ્લાનમાં જો કોઈ વીમા ધારક વ્યક્તિ પોલિસી પીરિયડથી વધુ જીવે છે, તો ઈન્શ્યોરન્સ કંપની પોલિસી ધારકને મેચ્યોરિટી લાભ પણ આપે છે. આ સિવાય કેટલાક એન્ડોવમેન્ટ પ્લાન સમય સમય પર બોનસ પણ આપે છે. આ બોનસની ચૂકવણી મેચ્યોરીટી અથવા પોલિસી ધારકના મૃત્યુના કેસમાં કરવામાં આવે છે

મની બેક પ્લાન (Money Back Plan)

Which Life Insurance Plan is Right for You: મની બેક લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનમાં સર્વાઈવલ બેનિફિટ તરીકે છે. જેનો સમ એશ્યોર્ડનો એક ભાગ વીમા ધારક વ્યક્તિને નિયમિત અંતરાળ પર સીધી રીતે જ ચૂકવવામાં આવે છે. આ રીતથી પોલિસીધારક શોર્ટ ટર્મ ફાયનાન્શિયલ ગોલ મેળવી શકાય છે.

હોલ લાઈફ ઇન્શ્યોરન્સ (Whole Life Insurance)

Which Life Insurance Plan is Right for You: હોલ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લાઈફ એશ્યોરન્સને સંપૂર્ણ જીવન માટે અથવા કેટલાક કિસ્સાઓમાં 100 વર્ષની આયુ સુધી ઈન્શ્યોરન્સ કવર આપે છે. એક હોલ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે સમ એશ્યોર્ડ નિર્ધારિત કરવામાં આવે છે. ખરીદી લીધા બાદ એક નોમિનીનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમણે ડેથ ક્લેમ અને બોનસ જો લાગૂ પડતું હોય તો તે પણ ચૂકવવામાં આવે છે.

“તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે લાઈફ ઈન્સ્યોરન્સ આવશ્યક છે.”

દેશની 10 મુખ્ય ઈન્‍સોરન્‍સ કંપનીના નામ

Company NameWebsite Links
Life Insurance Corporation of IndiaClick Here
ICICI Prudential Life Insurance Co LtdClick Here
Bajaj Allianz Life Insurance Co LtdClick Here
SBI Life Insurance Co LtdClick Here
Reliance Life Insurance Co LtdClick Here
HDFC Standard Life Insurance Co LtdClick Here
Birla Sun Life Insurance Co LtdClick Here
Max New York Life Insurance Co LtdClick Here
Kotak Mahindra Old Mutual Life Insurance LtdClick Here
Aviva Life Insurance Company India LtdClick Here
Top 10 Life Insurance Companies in India
Which Life Insurance Plan is Right for You | જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે
Which Life Insurance Plan is Right for You | જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે

Which Life Insurance Plan is Right for You – Helpline

Important Links of Which Life Insurance Plan is Right for You

ObjectLinks
IRDAI Website LinkMore Details…
Guide BookBook Link…
CONTACT USMore Details…
Join Our Telegram ChannelJoin Now
Home PageMore Details…
Important Links of Which Life Insurance Plan is Right for You
Which Life Insurance Plan is Right for You Video Credit for you tube channel – ET Money

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

FAQ’s Which Life Insurance Plan is Right for You

Whats better whole life or term?

જો તમને માત્ર પ્રમાણમાં ટૂંકા ગાળા માટે જીવન વીમાની જરૂર હોય (જેમ કે જ્યારે તમારી પાસે નાના બાળકો ઉછેરવા માટે હોય ત્યારે જ), મુદત વધુ સારી હોઈ શકે છે કારણ કે પ્રીમિયમ વધુ સસ્તું છે. જો તમને કાયમી કવરેજની જરૂર હોય જે તમારું આખું જીવન ચાલે, તો આખું જીવન કદાચ પ્રાધાન્યક્ષમ છે.

જીવન વીમા યોજનાના મૂળભૂત પ્રકારો કયા છે?

જીવન વીમા પૉલિસીના પ્રકારો : ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન, યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન, એન્ડોવમેન્ટ પ્લાન, હોલ લાઈફ વીમા પ્લાન, ચાઈલ્ડ પ્લાન્સ, રિટાયરમેન્ટ પ્લાન, મની-બેક પ્લાન.

જીવન વીમા યોજનામાં કેટલો ખર્ચ થાય છે?

જીવન વીમા યોજનાનું પ્રીમિયમ કેટલાંક પરિબળો પર આધાર રાખે છે જેમ કે વીમાની રકમ, તમે જે પ્રકારની પોલિસી ખરીદવા માંગો છો, પાકતી મુદતના સમયે તમે જે કવરેજ લાભ મેળવવા માંગો છો, તમારી ઉંમર, આરોગ્યની સ્થિતિ વગેરે.

વીમામાં એન્ડોવમેન્ટ પ્લાન શું છે ?

એન્ડોવમેન્ટ પ્લાન એક ટ્રેડિશનલ (પારંપરિક) લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે. જે વીમા અને બચતનું મિશ્રણ છે. એક એન્ડોવમેન્ટ પ્લાનમાં જો કોઈ વીમા ધારક વ્યક્તિ પોલિસી પીરિયડથી વધુ જીવે છે, તો ઈન્શ્યોરન્સ કંપની પોલિસી ધારકને મેચ્યોરિટી લાભ પણ આપે છે.

ULIP નું પુરૂ નામ શું છે ?

ULIP નું પુરૂ નામ યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (યૂએલઆઈપી) છે.

Last Word of Which Life Insurance Plan is Right for You

આ આર્ટીકલ Which Life Insurance Plan is Right for You નો હેતુ તમને સામાન્ય માહિતી પૂરી પાડવાનો જ છે. તે વિગતવાર નથી. આ શૈક્ષણિક માહિતી અને પહેલ છે. અને તમને કોઈપણ કાનૂની સલાહ આપતું નથી. પોલિસીની વિશિષ્ટ માહિતી માટે અથવા વધારાની કોઈ માહિતી માટે કોઈ લાયસન્સધારક એજન્ટ અથવા બ્રોકર અથવા IRDAI પાસે નોંધાયેલી કોઈપણ વીમા કંપનીનો સંપર્ક કરવો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Which Life Insurance Plan is Right for You ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

1 thought on “Which Life Insurance Plan is Right for You | જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button